Page #1
--------------------------------------------------------------------------
________________
જૈન ઈ-લાઈબ્રેરી એક એવી વેબસાઈટ (ઑનલાઇન લાઇબ્રેરી) છે, જ્યાં આપને મળશે જૈન ગ્રંથો, જૈન શબ્દકોશ, જૈન જ્ઞાનકોશ, જૈન લેખો, જૈન સામયિકો (મેગેઝીન્સ) અને પ્રાચીન તથા સમકાલીન ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના જૈન પુસ્તકો. આ ઑનલાઇન લાઇબ્રેરીમાં શ્વેતાંબર શાસ્ત્રો, દિગંબર શાસ્ત્રો, ચાર અનુયોગ, ભાષ્ય સાહિત્ય, પ્રાકૃત-સંસ્કૃત સાહિત્ય સાથે આધુનિક અને પ્રાચીન સાહિત્યનો અદ્ભુત સંગમ જોવા મળશે જે જૈન ધર્મના તમામ પાસાંઓને રજૂ કરે છે. તેમાં વિવિધ જૈન સંપ્રદાયોના સાહિત્યનો સમાવેશ થાય છે. વિવિધ જૈન પુસ્તકાલયોની જૈન હસ્તપ્રતોની સૂચી (કેટલૉગ્સ) પણ આ
સંગ્રહની વિવિધતામાં એક અનેરો પ્રકાશ પાડે છે.
આ પુસ્તકાલયમાં અહિંસા, કરુણા, કર્મ ફિલોસોફી અને અનેકાંતવાદ જેવા જૈન ધર્મના સિદ્ધાંતો આધારિત સાહિત્યના વિશાળ સંગ્રહનો સમાવેશ થાય છે.
જાન્યુઆરી ૨૦૧૯ સુધીમાં પુસ્તકલાયમાં ૩૦,૦૦,૦૦૦ (ત્રીસ લાખ) પેજીસ અપલોડ થયેલ છે અને પ્રતિ માસ આશરે નવા ૨૦,૦૦૦ (વીસ હજાર) થી વધારે પેજીસ અપલોડ થાય છે.
જૈન ઇ-લાઇબ્રેરીના વાચકો જૈન પરંપરાના સમૃદ્ધ આધ્યાત્મિક સાહિત્યને ડાઉનલોડ કરીને વાંચી શકે છે, તેમજ જૈન ઇલાઈબ્રેરી લેખકો તથા પ્રકાશકોને નવા પ્રેક્ષકો સુધી પહોંચાડવામાં પણ મદદરૂપ થાય છે.
જૈન ઇ-લાઇબ્રેરી વેબસાઇટ વિના મૂલ્યે સરળતાથી વાપરી શકાય છે, અને રજિસ્ટર્ડ વપરાશકર્તાઓ વેબસાઇટ ઉપર રહેલ કોઈપણ સામગ્રીને પોતાના વપરાશ માટે મુક્તપણે (વિના મૂલ્યે) ડાઉનલોડ કરી શકે છે.
વાગનિયો નાન((6)
આવે સમ
જૈન ઈ-લાઇબ્રેરી, જૈન એસોસીએશન ઇન નોર્થ અમેરિકા (જૈના)
ના સહયોગથી વિશ્વભરમાં ચાલતી જૈન પાઠશાળાઓ માટે જૈન શૈક્ષણિક સામગ્રી પુરી પાડે છે.
JAIN eLibrary
jainelibrary.org જૈન ઇ-લાઇબ્રેરી
પ્રાચીન અને સમકાલીન જૈન સાહિત્યનું સંરક્ષણ, સાચવણી અને પ્રસારણ . કરતી કાર્યરત ઑનલાઇન લાઇબ્રેરી...
For, Any Inquiry/Info: PL E-mail/Call us on
[email protected]/
[email protected]
USA:+1-919-3417707/+1-919-8891900 India : +91 99988 90335 / 85113 72000
https://jainelibrary.org
Page #2
--------------------------------------------------------------------------
________________ ઉપલબ્ધ સાહિત્ય વપરાશની માહિતી (ડિસેમ્બર 2018 સુધી) વપરાશ કેવી રીતે કરવો વેબસાઇટની કુલ વિઝિટ સંખ્યા - 24,00,000... વેબસાઇટ પર રજિસ્ટર્ડ વપરાશકર્તા - 60, 000... જે વિશ્વના વપરાશકર્તા દેશોની સંખ્યા - 4 સર્વ પ્રથમ jainelibrary.org વેબસાઇટ ઓપન કરવી. 4 વેબસાઇટની જમણી બાજુ ઉપરની સાઇડ લૉગ ઇન / રજિસ્ટર ટેબ છે. જેમાં પ્રથમ વાર આપના ઇ-મેલથી રજિસ્ટર થવાનું, પછીથી રજિસ્ટર્ડ થયેલ ઇ-મેલ દ્વારા લૉગ ઈન કરી કોઈપણ બુક વિના મૂલ્ય ડાઉનલોડ 151 કરી શકાશે. જ અમેરિકાની પાઠશાળાઓના પુસ્તકો (અંગ્રેજીમાં) 4 અન્ય પાઠશાળાઓની પુસ્તકો 4 જૈન આગમ ગ્રંથો (મૂળ, નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા) 4 મુદ્રિત પ્રતો 4 જૈન સંસ્કૃત-પ્રાકૃત પુસ્તકો જૈન હિન્દી-ગુજરાતી-અંગ્રેજી પુસ્તકો 4 અન્ય ભાષામાં જૈન પુસ્તકો 4 પર્યુષણ આરાધના માટે ઉપયોગી પુસ્તકો 4 જૈન ધર્મના ચારે ફિરકાઓના પુસ્તકો * જૈન હિન્દી-ગુજરાતી-અંગ્રેજી લેખો 4 પર્વાધિરાજ પર્યુષણ માટે સ્પેશ્યલ લિંક / પ્રતિક્રમણ માટેની સ્પેશ્યલ ઑડિયો ફાઇલ્સ 4 શબ્દકોશો 4 અભિનંદન ગ્રંથો-મૃતિ ગ્રંથો જ અન્ય ધર્મ (ઇન્ટરફેઈથ) ગ્રંથો 4 સામાયિકો-માસીક-ત્રિમાસિક (મેગેઝિન્સ) 4 સૂચીપત્રો (કેટલોગ્સ) 4 ઑડિયો / વિડિયો ડાઉનલોડ થયેલ પુસ્તક સંખ્યા 8,10,000... વેબસાઇટ પર કુલ ઉપલબ્ધ સાહિત્ય - 25,000 ફાઇલ્સ.. 0 મૂળ આગમ- ટીકાઓ- 1,350... 0 પુસ્તકો - 8,700... 0 આર્ટિકલ્સ (લેખો) - 5,500... 0 મેગેઝિન્સ - 3, 200... 0 ઑડિયો/વિડિયો 1, 100... 4 પૉવરફુલ સર્ચ એજીન 4 એડવાન્સ સર્ચ જ આકર્ષક યુઝર ફ્રેન્ડલી વેબસાઇટ સર્ચ ઑપ્શન્સ જ આપને જોઈતા પુસ્તક-મેગેઝિન-લેખ કે કોઈપણ સાહિત્યના ટાઇટલ / લેખક / પ્રકાશક / પ્રકાશન વર્ષ અથવા તો એના કુલ પેજીસને લગતી કોઈપણ માહિતીની નાનામાં નાની સ્ટ્રીંગ સર્ચ વિન્ડોમાં લખી એને સર્ચ કરી શકાય છે. jainelibrary.org જૈન ઈ-લાઈબ્રેરી