Book Title: Be Sharato
Author(s): Punamchand N Doshi
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
Catalog link: https://jainqq.org/explore/230178/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ • અલ્યા ? જોયા આ સાધુ ? લાગે છે તેા જૈન પણ છે; પરંતુ કચ્છ ભીડીને ધેાતી કેમ પહેરી છે?” (પૂર્વાચાયના એક પ્રસ`ગ) બે શરતા 6 હા, હા, પાસે જઈને ધેાતી ખે`ચી લઈ એ તો મજા પડે.' એક ટીખળી કરા આલી ઊઠયો. શ્રી પૂનમચંદ નાગરદાસ દેાશી સાધુ. હાથમાં દાંડા અને એદ્યા 6 ના, ના, એમ તે ન થાય. કોઈ જોઈ જશે તેા આપણને લડશે.’ ત્રીજો છેકરા તેને સમજાવવા માંડયો. ‘લડથા હવે. તું તા ખીકણુ જ રહ્યો. જો હુ ખેંચું છું હુંાં !' એમ કહી મુનિરાજની પાછળથી પાટલીના છેડા ખેંચી લીધેા. * હા—હા, હી–હી, હી–હી’ અધા છેાકરાએ ખડખડાટ હસવા લાગ્યા. અવાજ સાંભળીને પાછળ આવતા બીજા મુનિરાજે દોડી આવ્યા અને સાથે લાવેલ વસ્ત્રના ટુકડા તરત જ તે મુનિની કમરે વીટી દીધા. મુનિએ સમય વિચારી જરા ય આનાકાની ન કરી અને સર્વે આગળ ચાલ્યા. મુનિરાજના હાથમાં હતા એક નિશ્ચેતન દેહ; અને તેને અગ્નિદાહ આપવા સૌ જઈ રહ્યા હતા. પાછળ હતા શ્રાવક-શ્રાવિકગણુ, આચાર્ય શ્રીએ ઉપાશ્રયમાં કહેલું : “આ મુનિરાજ મહાન તપસ્વી હતા, તેથી તેમના મૃતદેહને જે જાતે ઉપાડે, તે પ્રભાવે મહાપુણ્યના અધિકારી બનશે. પણ આ મૃતદેહ ઉપાડવા પછી આપથી ચાંયે રસ્તામાં મૂકી શકાશે નહીં.” બધા સાધુએ ગુરુદેવની વાણી સત્ય માની તે કામ માટે પડાપડી કરવા લાગ્યા. ત્યારે આ મુનિરાજે તે બધાની વચ્ચે જઈને પાતે તે લાભ લેવાની ઇચ્છા પ્રદર્શિત કરી અને આચાર્યશ્રીએ તેમાં શુભ સ`કેત નિહાળી તેમને આ મૃતદેહ લઈ જવાની આજ્ઞા આપી. તેથી તે મૃતદેહ ખભે ઉપાડી સૌથી !ગળ ચાલવા લાગ્યા. તેમની ઉતાવળી ચાલ હાવાથી તેઓ બધાથી આગળ નીકળી ગયા અને ઉપરના બનાવ બની ગયા. શ્રી આર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ Page #2 -------------------------------------------------------------------------- ________________ tess Mediffeffected to thodolfedeo a ssholesale diseases.ssessessed food .eedof.se આચાર્યશ્રી ભવિષ્યજ્ઞાની હોવાથી તેમણે પાછળના મુનિરાજને ચેળપટ્ટો સાથે રાખ વાનું ફરમાન કરેલ હતું. એટલે તેમાં વધારાનું કપડું લઈને નીકળ્યા હતા. આ બનાવ પાછળ પણ કઈ ઈશ્વરીય સંકેત હશે. તે સાથે એક સાધુને સત્યજ્ઞાન આપવાની આચાર્યશ્રીની યોજના હતી. આચાર્યશ્રી જાતિના બ્રાહ્મણ હતા. બાળવયથી જ કાશીથી સંપૂર્ણ વિદ્યાપ્રાપ્તિ કરી આવતાં તેઓ રાજા-પ્રજાના માનનીય બન્યા હતા. પણ માતાને નાગમ દષ્ટિવાદના જ્ઞાન વિનાનું બધું જ્ઞાન અપૂણ જણાયું, એટલે માતૃભકત બાળક માતાની આજ્ઞા પ્રમાણે તે સમયના તસલિપુત્ર નામના જૈન આચાર્ય પાસે જઈ જૈન સાધુ બની ગયા, અને નવ– પૂર્વ પયંત તેમણે અભ્યાસ કર્યો. ત્યાર બાદ ગુરુએ તેમને આચાય બનાવ્યા. ઘણે સમય થયા છતાં ભાઈ પાછો ન આવવાથી તેમનો નાને ભાઈ તેમને બેલાવવા ગયે, અને તે ત્યાં જ દીક્ષા લઈ મુનિસમાજમાં ભળી ગયો. ત્યાર બાદ તેમના પિતા સેમચંદ પુત્રને બોલાવવા આવ્યા, પરંતુ તેમના જ્ઞાનવૈભવમાં અંજાઈને તે પણ સાધુ બનવા તૈયાર થયા. પણ તે પહેલાં તેમણે બે શરતે રજૂ કરી : (૧) હે ગામમાં ભિક્ષા માગવા માટે જઈશ નહિ. (૨) હું ચેળપટ્ટો નહીં પહેરું પણ ધોતી પહેરીશ. અને આચાર્યદેવશ્રીએ તેમાં પણ તેમનું કલ્યાણ જેઈ આ શરતો સાથે દીક્ષા આપી. આચાર્યશ્રીના સાંસારિક પિતા એટલે આપણા પિતા ગણાય, એમ માનીને અન્ય સાધુઓ તેમને ભિક્ષા માટે ન મોકલતા, અને રેજ ભિક્ષા લઈ આવીને તેમની સેવા કરતા હતા. એક સમયે આચાર્યશ્રીને થોડાક સમય બહાર જવાનું થવાથી તેઓ પિતાના પિતાશ્રીને બીજા સાધુઓને ભરોસે મૂકીને ગયા. પણ પાછળથી તેમના રાકમાં તકલીફ પડવાતી તેમણે જાતે જ ભિક્ષા માટે નીકળવાની શરૂઆત કરી દીધી. આમ એક શરત તે સહેજે રદ થઈ. બીજી શરત માટેનો સમય આવવાની રાહ જોવાતી હતી. ત્યાં સમુદાયમાં એક મહાતપસ્વી સાધુના કાળધમ થવાથી તેના મૃતદેહને અગ્નિદાહ દેવાની બાબતમાં આચાર્યશ્રીની અદૂભુત યુક્તિ કામયાબ નીવડી અને તે મુનિરાજના મૃતદેહને લઈ જતા હતા, ત્યાં બાળકના ટીખળથી દેતી તજાઈ ગઈ અને તેમણે ચેપિટ્ટો ધારણ કરી લીધો. આમ બીજી શરત પણ પ્રસંગવશાત્ રદ થઈ ગઈ. સોમચંદ મુનિ સાધુધમમાં સંપૂર્ણપણે સ્થિર થયા. ૧. કયાંક પાંચ શરતોની નોંધ મળે છે. શ્રી શ્રી આર્ય કલ્યાણગૌતમસ્મૃતિગ્રંથ, E Page #3 -------------------------------------------------------------------------- ________________ LU SO Sosteste sostastatach dodadadadadada desta stastasto de dadoda dosta da stacco cach doch dodacto desto sto se destadas de desto sada seda sasasasasasasabi કાળ વીત્યે આચાર્યશ્રીની માતાએ પણ દીક્ષા લઈને જીવન સાર્થક કયું. આમ આખું કુટુંબ આ ભવવમળની ગૂંચમાંથી નીકળી પરમાત્માના સિદ્ધિસ્થાનને મેળવવા માટેની ઉત્કટ સાધના પાછળ ઘેલું બન્યું. અપૂર્વ જ્ઞાની આચાર્ય મહારાજે શિષ્યોને સમજાવી શકાય અને તેઓ તૈયાર કરી શકે તે રીતે પોતાના પૂર્વજ્ઞાનમાંથી દ્રવ્યાનુગ, ગણિતાનુયેગ, ચરણકરણનુગ, અને ધમકથાનુગ એમ ચાર વિભાગમાં સમાવી સરળ રચના કરી દીધી. એ જૈન સિતારે અનેક ભવ્ય જીવોનો ઉદ્ધાર કરીને આત્મકલ્યાણ સાધી ગયે. વંદન હો એ આચાર્યદેવને ! આ આચાર્યદેવ એટલે જૈન ધર્મના મહારથી એવા શ્રી આયંરક્ષિતસૂરિજ અને એ મુનિરાજ શ્રી સોમચંદજી! એ વિરલ વિભૂતિઓને વંદના ! જ જૈન ઈતિહાસમાં આયક્ષિતસૂરિ નામક બે મહાન અતિહાસિક જેનાચાર્યો પ્રસિદ્ધ છે. એક તે ચાર અનુયોગોને વિભક્ત કરનાર આ લેખક્ત આચાર્યશ્રી અને બીજા–જેમની સ્મૃતિ નિમિત્ત આ ગ્રંથ પ્રસિદ્ધ થાય છે, તે અંચલ( વિધિપક્ષ )ગ૭ પ્રવતક 47 મા પટ્ટધર આચાર્ય શ્રી આર્ય રક્ષિતસૂરિ. - સંપાદક ભગવાન મહાવીરનું નામ આ સમયે જે કાઈપણ સિદ્ધાંત સારું જાતું હોય તો તે અહિંસા છે. કોઈ પણ ધર્મની શ્રેષ્ઠતા એ વાતમાં રહે છે ક્રે, તે ધર્મમાં અહિંસા તત્વની પ્રધાનતા હોય. અહિંસા તરવને જે કાઈએ વધારેમાં વધારે વિકસાવ્યું હોય તો તે ભગવાન મહાવીર સ્વામી છે. - ગાંધીજી ભગવાન મહાવીરને “જિનઅર્થાત વિજેતાનું પદ પ્રાપ્ત થયું હતું. એ માટે તેમણે ન તે કઈ દેશ જ હતો કે ન તો કોઈ યુદ્ધ લડયા હતા. પરંતુ તેમણે પિતાની આંતરવૃત્તિઓ સાથે સંગ્રામ ખેલી પિતાની જાત ઉપર વિજ્ય પ્રાપ્ત કર્યો હતા. ભગવાન મહાવીર આપણી સામે એક એવા આદર્શરૂપે છે, જેમણે સંસારના બધા પદાર્થોને પરિત્યાગ કરી ભૌતિક બંધનોથી છુટકારો મેળવ્યો. આ રીતે, તેઓ આત્મતત્તરના ઉત્કર્ષ માટેનો અનુભવ મેળવવામાં વિજયી બન્યા હતા. આ દેશ, તેના ઇતિહાસના પ્રારંભથી તે આજ સુધી આ આદર્શ પર ખડો છે. - સવપલ્લી રાધાકૃષ્ણન રથી આર્ય કયાણ ગૌતમસ્મૃતિગ્રંથ