Book Title: Aryarakshitsuri
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Catalog link: https://jainqq.org/explore/249086/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવા ૨૦૩ * ઘણી ખ્યાતિ પ્રાપ્ત કરનાર શ્રી રામચંદ્રસૂરિના ગૃહસ્થજીવનને પૂરો પિરચય મળતા નથી. શ્રી રામચ`દ્રાચાય દ્વારા લિખિત ‘નવિલાસ’ નાટકના સંપાદક પંડિત લાલચદ્ર ગાંધીના મત પ્રમાણે તેમના જન્મ વિ.સ. ૧૧૪૫, દીક્ષાગ્રહણુ વિ. સં. ૧૧૬૬, આચાય પદારેહણુ વિ. સં. ૧૨૨૯ અને તેમના સ્વર્ગવાસ વિ. સ. ૧૨૩૦માં થયા હતા. તેમનું મૃત્યુ રાજા કુમારપાળની ગાદીએ આવનાર તેના ભત્રીજા અજયપાલ, કે જે બાલચંદ્રમુનિના મિત્ર હતો, તેની હેમચંદ્રાચાય ની પાટે આવવાની ઇચ્છા અને શ્રી રામચંદ્રસૂરિની સ્પષ્ટ અસ`મતિ હોવાથી, રુકાવટ થતાં જાગેલા વેરભાવને કારણે થયું હતું. રાજાની આજ્ઞાથી આચાર્યશ્રી રામચંદ્રસૂરિને તપાવેલી તામ્રપટ્ટિકા ઉપર બેસાડીને તેમને અંત કરવામાં આળ્યા હતા. ગુરુદેવની આજ્ઞાને સંપૂર્ણ વકાદાર રહી પોતાનું બલિદાન આપવાની આ ઘટના જૈન ઇતિહાસમાં શ્રી રામચંદ્રસૂરિની અમરગાથા રૂપે અતિ બની છે. અચલગચ્છપ્રવર્તક અને મહાન શાસનપ્રભાવક આચાર્ય શ્રી આ રક્ષિતસૂરીશ્વરજી મહારાજ અચલગચ્છતા આચાય આ રક્ષિતસૂરિ સુવિહિતમાગી પરંપરાના પક્ષકાર હતા, પ્રવર્તક હતા. દનાદિ અનુયાગના કર્યાં પૂધર આચાય આય રક્ષિતસૂરિથી આ જુદા છે. આ આ રક્ષિતસૂરિના ગુરુ નાણાવાલગચ્છના ( વડગચ્છના ૪૬મા પટ્ટધર) આચાય જયસિંહસૂરિ હતા. તેમની પૂવતી ગુરુપરપરામાં ધર્માંચદ્રસૂરિ, ગુણસમુદ્રસૂરિ, વિજયપ્રભસૂરિ, નરચંદ્રસૂરિ, વીરચદ્રસૂરિ વગેરે આચાર્યાં હતા. નાણાવાલગચ્છ પ્રભાન દસૂરિથી નીકળ્યે. શ્રી આરક્ષિતસૂરિ પ્રાગ્ધાર ( પોરવાડ ) ગોત્રના હતા. તેમના પિતાનું નામ દ્રોણ અને માતાનુ નામ દેદ્દી હતું. તેમનો જન્મ આખુ પાસેના દંતાણી ગામમાં વિ. સ. ૧૧૩૬ના શ્રાવણ સુદ ૯ના થયેા હતેા. તેમનુ સૌંસારી નામ વયા ( ગદુકુમાર ) હતું. બાળક વયના માત-પિતા જૈનધર્મ પ્રત્યે અગાધ શ્રદ્ધાવાન હતાં. એક વખત આચાય જસ હસૂરિ દંતાણી ગામે પધાર્યા. શ્રેષ્ઠિ દ્રોણે ભક્તિભાવથી પેાતાના પુત્રને ગુરુચરણે સમર્પિત કર્યાં. શ્રી જયસિ હસૂરિ વયાને લઈ ખંભાત ગયા. ત્યાં એમણે વિ. સં. ૧૧૪૨ના વૈશાખ સુદ ૮ના દિવસે આળક વયને યુનિટીક્ષા આપી....અને તેમનુ નામ મુનિ વિજયચંદ્ર રાખ્યું મુનિ વિજયચંદ્રજીએ આગમજ્ઞાન શ્રી જયસિંહસૂરિ પાસેથી મેળવ્યુ. અને મંત્રતંત્રની વિદ્યા યતિ શ્રી રામચંદ્ર પાસેથી મેળવી. ગુરુદેવે વિ. સ. ૧૧પ૯ના માઘ સુદ ૩ના દિવસે પાટણમાં આચાર્ય પદ પ્રદાન કરી શ્રી આયČરક્ષિતસૂરિ નામથી ઉદ્ઘોષિત કર્યાં. આગમપાઠોના અભ્યાસ કરતાં કરતાં તેઓશ્રીને લાગ્યુ કે, વર્તમાનમાં મુનિજીવનમાં શિથિલાચાર ફેલાઈ રહ્યો છે. એટલે ગુરુદેવની આજ્ઞા મેળવી તેમણે પોતાના મામા મુનિશ્રી *. ૩૧ 2010_04 Page #2 -------------------------------------------------------------------------- ________________ ર૭૪ શાસનપ્રભાવક શીલગુણ સાથે પૂનમિયાગરછમાં પ્રવેશ કર્યો. આ ગચ્છમાં રહેતા તેમણે ભાલેજ ગામના શેઠ યશોધવલ ભંસાલીને કુટુંબ સાથે જેનધમી બનાવ્યા. પૂનમિયાગચ્છમાં આર્યરક્ષિતસૂરિ વિજયચંદ્ર નામે પ્રસિદ્ધિ પામ્યા. કેટલાક વર્ષ પછી ફરીથી નાણાવાલગચ્છમાં આવ્યા. વળી તેમની ખ્યાતિ આર્ય રક્ષિત નામે થવા લાગી. ગચ્છ - પરિવર્તન કરવાથી પણ તેમને સંતોષ ન થયો. આથી નાણાવાલગચ્છમાં રહીને જ તેમણે કિયેદ્ધાર કર્યો અને નવા નિયમો બનાવ્યા. વિ. સં. ૧૧૯૯માં તેમણે વિધિપક્ષગચ્છની અને વિ. સં. ૧૨૧૩માં અચલગચ્છની સ્થાપના કરી. અચલગચ્છે ચૈત્યવાસીઓ દ્વારા પિપિત શિથિલાચાર વિરુદ્ધ કાંતિકારક પગલું ભર્યું. શ્રાવકોને પૌષધ તથા સામાયિકની ક્રિયા કરતી વખતે વસ્તુ વિશેષ મુખવસ્ત્રિકા રૂપે અંચલ વિશેષ રાખવાનો નિર્દેશ કર્યો. અંચલગચ્છની સામાચારીનું વર્ણન ધર્મઘોષસૂરિએ વિ. સં. 1263 માં “શતપદિકા” પ્રાકૃત ગ્રંથમાં કર્યું, પરંતુ તે ગ્રંથ વર્તમાનમાં મળતા નથી. એ ગ્રંથને આધારે મહેન્દ્રસૂરિએ વિ. સં. ૧૨૯૪માં સંસ્કૃતમાં શતપદી ગ્રંથ લખે. આ ગ્રંથ વર્તમાનમાં મળે છે. અચલગચ્છની સામાચારીનું જ્ઞાન આ ગ્રંથથી મેળવી શકાય છે. રાજા સિદ્ધરાજ જયસિંહે શ્રી આરક્ષિતસૂરિની વચનદઢતાના કારણે આ ગચ્છને અચલગચ્છ તરીકે સંબોધિત કર્યો. પટ્ટાવલીઓમાંથી મળતા ઉલ્લેખ મુજબ પાટણમાં ગુજરનરેશ કુમારપાળની સભામાં વિરાજમાન શ્રી આર્ય રક્ષિતસૂરિને તેમના ભક્ત મંત્રી કદપિએ પિતાના ઉત્તરસંગ (એસ) ના એક છેડાથી ભૂમિનું પ્રમાજન કરીને વસ્ત્રાલથી વંદના કરી. ત્યારથી આ વિધિપક્ષને રાજા કુમારપાળ દ્વારા અંચલગચ્છ એવું સૂચક નામ આપાયું. અંચલગચ્છમાં મહત્તરપદ પર સાધ્વી સમયશ્રીની સ્થાપના થઈ. તેમણે લક્ષમીસંપન પરિવારને છોડી 25 બહેન સાથે આર્ય રક્ષિતસૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરી. શ્રી આર્ય રક્ષિતરસૂરિએ ગુજરાત, સિંધ, સૌરાષ્ટ્ર, મધ્યપ્રદેશ આદિ પ્રદેશમાં વિહાર કર્યો. અંચલગચ્છના સૌ પ્રથમ શ્રાવક બનવાનું ગૌરવ મેળનાર શ્રી યશોધન ભણશાલીએ આ ગચ્છને પ્રચાર-પ્રસાર કરવામાં તનમન-ધનને ઉલટભેર ભેગ આપ્યો હતો. અંચલગચ્છની પટ્ટાવલી, પ્રાચીન ગ્રંથે અને શિલાલેખમાંએમ અનેક સ્થળે તેમના નામનો ઉલ્લેખ જોવા મળે છે. આચાર્યશ્રી આર્યરક્ષિતસૂરિને સ્વર્ગવાસ વિ. સં. ૧૦૨૬માં 91 વર્ષની વયે થયો, શ્રી મહેન્દ્રસૂરિની શતપદી અને લઘુ શતપદીમાં આ સંવતને ઉલ્લેખ છે. શ્રી મેરૂતુંગસૂરિની પટ્ટાવલી મુજબ, આર્યશક્ષિતસૂરિ 100 વર્ષની ઉંમરે વિ. સં. ૧૨૩૬માં પાવાગઢમાં 7 દિવસના અનશનપૂર્વક સ્વર્ગવાસી થયા હતા. આ જ સમયે, પણ પાવાગઢમાં નહિ, બેણપ (બનાસકાંઠા)માં દિવંગત થયાના ઉલ્લેખ મળે છે. મુનિ લાખા રચિત ગુરુ પટ્ટાવલી પ્રમાણે આર્ય રક્ષિતસૂરિને સ્વર્ગવાસ 100 વર્ષની ઉંમરે રેણુ નદીના કિનારે થયું હતું. આ હકીકતેના આધારે શ્રી આર્ય રક્ષિતસૂરિ વિક્રમની ૧૨મી–૧૩મી શતાબ્દીના પ્રભાવક આચાર્ય સિદ્ધ થાય છે. આચાર્ય આર્ય રક્ષિતસૂરિને પરિચય “અચલગચ્છના પ્રભાવક પૂર્વાચાર્યો” વિભાગમાં પણ પ્રગટ કરેલ છે. ] 2010_04