Page #1
--------------------------------------------------------------------------
________________
| I નમો નમો નમૂનર્વસાસ ..
આગમસ
સટીક અનુવાદ
અનુવાદ શ્રેણી સર્જક - મુળા ટીયર છાસાગર
Page #2
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમ:
આગમ સટીક અનુવાદ
આગમ સટીક અનુવાદના
આ ભાગ - ૨૮ માં છે...
[ નિરયાવલિકા-પંચક
- પયજ્ઞાઓ-૧૦૧
-: અનુવાદ-શ્રેણીના સર્જક :
મુનિ દીપરત્નસાગર
• નિરયાવલિકા
૦ ૫તંસિકા ૦ પુપિકા
૦ પુષ્પચૂલિકા ૦ વૃષ્ણિદશા આ પાંચ ઉપાંગસૂત્રો ક્રમ-૮ થી ૧૨ 0 ચતુઃ શરણ
૦ આતુર પ્રત્યાખ્યાન o મહાપ્રત્યાખ્યાન
o ભક્તપરિજ્ઞા o તંદુલ વૈચારિક o સંસ્કારક o ગચ્છાચાર
0 ગણિવિધા 0 દેવેન્દ્રસ્તય
૦ વીરસ્તવ
0 ચંદ્રવેધ્યક આ દશ + એક વૈિકલ્પિક) પન્નાસૂત્રો - x – x – x - x – x – x - ૪ -
તા. ૨૩/૧૦/૨૦૦૯
શુક્રવાર
૨૦૬૬ કા.સુ.પ
આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-રા-૧૦,૦૦૦
૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦
સંપર્ક સ્થળ) આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર,
ખાનપુર, અમદાવાદ.
& ટાઈપ સેટીંગ
: મુદ્રક :શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ચાંદલોડિયા, અમદાવાદ. III ઘીકાંટા રોડ, અમદાવાદ (M) 9824419736 | ||| Tel. 079-25508631
2િ8/1]
Page #3
--------------------------------------------------------------------------
________________
ઋણસ્વીકાર
આગમસૂત્ર સટીક અનુવાદ
D
0 વંદના એ મહાન આત્માને છે
વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણ સુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીવદિ, સૂરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો શેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિતે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે યાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિતરહિતપણે મૂd સ્વરૂપને પામ્યું, એવા... પૂજ્ય આચાર્યશ્રી હચમચંદ્રસૂરીશ્વરજી મના
ચરણ કમળમાં સાદર કોટીશ વંદના
D
આગમ સટીક અનુવાદના
આ ભાગ [ ૨૮ ] ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી
આગમ સટીક અનુવાદશ્રેણિના સર્જક છેમુનિ શ્રી દીપરત્નસાગરજી મ.સા. તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર ૦ શ્રી જૈન શ્વે.પૂ. સંઘ
- થાનગઢ શાહ હંજારીમલજી ભૂરમલજી
– કર્નલ
D
D
0 કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦
ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્નપૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.
જેમના આજીવન અંતેવાસી, શાસનપભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.
જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાવંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોકલાવી.
ઉકત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો થકી થયેલ ધનવર્ષના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું.
|
Page #4
--------------------------------------------------------------------------
________________
વ્યસહાયકો
અનુદાન દાતા
આગમ સટીક અનુવાદના કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ૰ આચાર્યદેવ શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સદ્ગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત
શ્રી અઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત. ૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે.
પરમપૂજ્ય સરળ સ્વભાવી, ભદ્રિક પરિણામી, શ્રુતાનુસગી સ્વ આચાર્યદેવશ્રી વિજય ચચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે નીચેના સંઘો સહાયક થયા છે.
(૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ (૨) શ્રી ભાવનગર જૈન શ્વેભૂ.પૂ. સંઘ, ભાવનગર (૩) શ્રી આદિનાથ જૈન શ્વે૰ મૂ.પૂ. સંઘ, નવસારી (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ
(૫) શ્રી જૈન શ્વે૰ મૂ.પૂ. તપાગચ્છ સંઘ, બોટાદ (૬) શ્રી પાર્શ્વભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા
બે ભાગ.
બે ભાગ.
બે ભાગ.
બે ભાગ.
એક ભાગ.
એક ભાગ.
[પરમપૂજ્ય આચાર્યદેવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.]
Page #5
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદિવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી
આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે.
(૧) શ્રી જૈન મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ.
| પદ્મ ક્રિયાવિત પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વસ્થ
આચાર્યદિવ શ્રીમદવિજય કચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવતી પ્રમાણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો
૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી
સમુદાયવર્તી મિલનસાર સાદદનીશ સૌપ્રાકાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે- (૧) શ્રી કારેલીબાગ, જે મૂ૦પૂજૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જેન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જેનસંઘ, અમદાવાદ.
- સુવિશાળ પરિવારયુક્તા સાધીશી ભાવપૂર્ણાશ્રીજી માની
પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી.
|
૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી
મ૦ ના સમુદાયવર્તી પપૂ. સાદનીશ્રી ધ્યાન-રસાસ્ત્રીજી તથા સાદનીશ્રી પ્રફુલિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન એ તપ સંઘ, માંગરોળ - તરફથી.
Page #6
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યસહાયકો
૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાળીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી
“શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.”
૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આ દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના
સમુદાયવતી શ્રમણીવ મોક્ષનદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેમ્પૂ, સંઘ, વલ્લભનગર, ઈન્દૌર
પરમપૂજય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બાહુત યાદિન આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવતી ત અનુરાગીણી શ્રમણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો.
(૧) પરમપૂજ્યા નીડરવક્તા સાળીશ્રી ચંલ્યાશ્રીજી માથી પ્રેરિત ૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી.
(૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા પપૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા
સુસંવાદી પરિવારયુક્તા સાળી સ્ત્રી પ્રશમશીલાશ્રીજી મહના શ્રુતાનુરાગી શિષ્યા સા શ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથી“શ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર.
(૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાળીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી !
- “શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘ,” ભોપાલ.
(૪) પરમપૂજ્યા વર્ધમાનતાસાધિકા, શતાવધાની સાળીશ્રી અમિત
ગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,” કરચેલીયા, સુરત.
-
-
-
-
-
-
Page #7
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
(૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાધ્વીશ્રી હિતજ્ઞાશ્રીજી મની પ્રેરણાથી
“શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ.
(૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરત્ના સાધ્વીશ્રી પૂર્ણપ્રજ્ઞાથીજીની પ્રેરણાથી “સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,' મુંબઈ
આગમ-સટીક અનુવાદ સહાયકો
(૧) પ.પૂ. ભગવતીજી દેશનાદક્ષ આદેવશ્રી નરદેવસાગરસૂરિજી મળ્યાની પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર.
(૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાકરસૂરીશ્વરજી મ ની પ્રેરણાથી “અભિનવ જૈન શ્વેભૂપૂ॰ સંઘ,'' અમદાવાદ.
-
(૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આદેવશ્રી મુનિચંદ્રસૂરિજી મની પ્રેરણાથી “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,'' ભીલડીયાજી.
(૪) ૫.પૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સા૰ સૂર્યપ્રભાશ્રીજી મની પ્રેરણાથી – શ્રી ભગવતી નગર ઉપાશ્રયની બહેનો,' અમદાવાદ.
(૫) પરમપૂજ્યા વરધર્માશ્રીજી મ૦ના શિષ્યા તપસ્વીરત્ના સાધ્વીશ્રી પ્રતિધર્માશ્રીજી મની પાવન પ્રેરણાથી.
- (૧) શ્રી પાર્શ્વભક્તિ શ્વેભૂપૂ॰ જૈનસંઘ, ડોંબીવલી.
- (૨) શ્રી રાજાજી રોડ શ્વેભૂપ્ તપા૰ જૈન સંઘ, ડોંબીવલી.
(૬) સ્વનામધન્યા શ્રમણીવર્યાશ્રી સૌમ્યગુણાશ્રીજી મની પ્રેરણાથી. “શ્રી પરમ આનંદ શ્વેભૂપૂ જૈનસંઘ,' પાલડી, અમદાવાદ.
Page #8
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક કુલ પ્રકાશનોનો એક-૩૦૧
१- आगमसुत्ताणि-मूलं ૪૯ પ્રકાશનો
€
આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ ૨ ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે. અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતયા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે.
૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીશ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે.
આગમસદ્દોમો, આપનામોસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦/ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે.
૨. આગમ-ગુજરાતી અનુવાદ
૪૦ પ્રકાશનો
આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન. સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે.
અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि-सटीकं
૪૬ પ્રકાશનો
જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે.
આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિયુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે.
સૂત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે.
- આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે.
૪. આગમ-વિષય-દલિ આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશદ્રરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. – ૩૮૪.
પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથપૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો.
ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીઝં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે.
રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો.
Page #10
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
५. आगमसइक्रोसो
૪-પ્રકાશનો આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી” જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદભ સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો.
ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીયો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે – એ થી દપર્વતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાલીશે પીસ્તાલીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જ જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે.
– વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તપિ– સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીકં માં મળી જ જવાના
६. आगमनामकोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ". આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે.
તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, મૂર્તિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રકમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો.
આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂ. ૨૦૦/-ની કિંમતમાં.
સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું મામસુત્તળિ-સટી તો છે જ.
Page #11
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
७. आगमसूत्र हिन्दी अनुवाद
ગાકારનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે.
હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે.
રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ ગામસૂત્ર-હિન્દી અનુવા માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને મારામ સરી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે.
૮. આગમ કથાનુયોગ
પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનો સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે.
આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠોક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે.
- આ “આગમ કથાનુયોગ” કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂ. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૯. આગમ મહાપૂજનવિધિ
આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત્ ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે.
કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સૂચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલુ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે. મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે.
43
૧૦. આગમસૂત્ર સટીક અનુવાદ
૪૮-પ્રકાશનો
પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિયુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ'' એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા] સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે.
સટીક
આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં અનુવાદ નથી. સંસ્કૃત અને । પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે.
આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પયન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પયજ્ઞાઓનો મૂળનો અનુવાદ છે.
— — —
આ હતી. આગમ સંબંધી અમારા ૨૫૦ પ્રકાશનોની યાદી
—
— —
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૪
આગમસૂત્ર સટીક અનુવાદ
આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી
(૧) વ્યાકરણ સાહિત્ય -
૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪
- મહોપાધ્યાય વિનયવિજયજી કૃત્ “લઘુપ્રક્રિયા' પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે, સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે.
૪
૧
૦ કૃદન્તમાલા :
આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૨૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે.
3
(૨) વ્યાખ્યાન સાહિત્ય -
૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩.
આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નહ જિણાણું” નામક સજ્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમજ-જૈનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની સુંદર ગુંથણી છે.
૦ નવપદ-શ્રીપાલ
૧
શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચરિત્ર પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે.
(૩) તત્વાભ્યાસ સાહિત્ય :
0
તત્ત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧
૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦
આ ગ્રંથમાં તત્ત્વાર્થ સૂત્રના દશે અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂત્રહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂત્રપધ, સૂત્રનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે.
૧
૧૦
Page #14
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૧૫
પ્રત્યેક અધ્યાયને અંતે સૂવક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે.
૦ તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો.
– આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે.
(૪) આરાધના સાહિત્ય - o સમાધિમરણ -
અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે.
- સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના
સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે.
(૫) વિધિ સાહિત્ય - ૦ દીક્ષા-ચોગાદિ વિધિ o વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ
(૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાઠ્ય પદ્માવતી પૂજનવિધિ
(9) ચત્ર સરોજન - ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર
Page #15
--------------------------------------------------------------------------
________________
ગમસુત્ર સટીક અનુવાદ (૮) જિનભક્તિ સાહિત્ય : ० चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા
– આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પવતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂ૫ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે.
૦ શત્રુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સુણ અભ્યાસસાહિત્ય - ૦ જૈન એડ્રયુકેશનલ સર્ટિફિકેટ કોર્સ ૦ પ્રતિકમાણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪
આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે.
-x
-x
Page #16
--------------------------------------------------------------------------
________________
મહાપ્રત્યાખ્યાનપ્રકીર્ણકસૂત્ર અનુવાદ
૨૬ મહાપ્રત્યાખ્યાન-પ્રકીર્ણક સૂત્ર-૩
મૂળ સૂત્રનો અનુવાદ
૦ [આ સૂત્રની કોઈ વૃત્તિ કે અવસૂરી આદિ અમારી જાણમાં આવેલ નથી, તેથી અહીં માત્ર સૂત્રનો અનુવાદ કરેલ છે.]
0
Go
[સૂત્ર અને વિવેચન એવા વિભાગ ન હોવાથી અહીં અમે અમારી સ્ટાઈલ મુજબ • સૂત્ર-૧, ૭ સૂત્ર-૨... એવું લખેલ નથી. બધાં સૂત્રો (ગાથા) જ હોવાથી માત્ર ક્રમ જ આપેલ છે – ૧, ૨... વગેરે
કુલ-૧૪૨ ગાથાનો અનુવાદ ક્રમશઃ આ પ્રમાણે છે
[૧] હવે હું ઉત્કૃષ્ટ ગતિવાળા, તીર્થંકર, સર્વ જિન, સિદ્ધ અને સંયત [સાધુ ને પ્રણામ કરું છું.
[૨] સર્વ દુઃખરહિત એવા સિદ્ધો અને અરિહંતોને નમસ્કાર થાઓ, જિનપ્રજ્ઞપ્ત બધાંની શ્રદ્ધા કરું છું, પાપને પચ્ચકખુ છું.
[3] જે કંઈ દુશ્વરિત છે, તેને હું સર્વભાવથી નિંદુ છું, અને ત્રણ પ્રકારે હું સામાયિકને સર્વ આગારરહિત કરું છું.
[૪] બાહ્ય-અત્યંતર ઉપધિ, ભોજન સહિત શરીરાદિને મન, વચન, કાયાથી હું ત્રિવિધે વોસિરાવું છું.
[૫] રાગ, બંધ, પ્રદ્વેષ, હર્ષ, દીનભાવ, ઉત્સુકતા, મદ, શોક, રતિ-અરતિને હું વોસિરાવું છું.
[૬] રોષથી, કદાગ્રહથી, અકૃતઘ્નતાથી, શઠતાથી જે કંઈ પણ હું બોલ્યો હોઉં, તેને હું ત્રિવિધે ખમાવું છું.
[] સર્વે જીવોને હું ખમાવું છું, સર્વે જીવો મને ખમો, આશ્રવોને વોસિરાવીને હું સમાધિને આદરું છું.
[૮] નિંદવા યોગ્યને નિંદુ છું, મારે જે ગર્હણીય છે, તેને ગહું છું, જિનેશ્વરે જેનો નિષેધ કર્યો, તે સર્વેને આલોચુ છું.
[૯] ઉપધિ, શરીર, ચારે પ્રકારનો આહાર, સર્વ દ્રવ્યોમાં જે મમત્વ, એ બધાંને જાણીને તેનો ત્યાગ કરું છું.
[૧૦] નિર્મમત્વ વિશે ઉધમવંત એવો હું મમત્વનો ત્યાગ કરું છું, મારે આત્મા જ આલંબન છે, બાકી બધું વોસિરાવું છું.
[૧૧] મારું જ્ઞાન મારો આત્મા છે, દર્શન મારો આત્મા છે. એ રીતે ચારિત્ર, પ્રત્યાખ્યાન, સંયમ અને યોગ મારો આત્મા છે.
[૧૨] મૂલગુણ અને ઉત્તરગુણમાં જે મેં પ્રમાદથી આરાધ્યા ન હોય, તે સર્વેને હું નિંદુ છું, આગામીને પ્રતિક્રમું છું.
Page #17
--------------------------------------------------------------------------
________________
૧
[૧૩] હું એકલો છું, મારું કોઈ નથી. હું પણ કોઈનો નથી. એ પ્રમાણે અદીન મનથી આત્માને અનુશાસિત કરે.
[૧૪] જીવ એકલો ઉપજે છે, જીવ એકલો જ નાશ પામે છે એકલાનું જ મરણ
ગાયા-૧૩
થાય છે, એકલો જ કર્મરજરહિત થઈ મોક્ષે જાય છે.
[૧૫] કર્મ એકલો કરે છે, તેનું ફળ પણ એકલો જ ભોગવે છે, એકલો જન્મે છે - મરે છે, પરલોકે પણ એકલો જ જાય છે.
[૧૬] જ્ઞાન-દર્શન લક્ષણવાળો એકલો મારો આત્મ શાશ્વત છે, બાકીના બધાં સંયોગરૂપ મારા બાહ્ય ભાવો છે.
[૧૭] જેનું મૂળ સંયોગ છે એવી દુઃખની પરંપરા જીવ પામ્યો તેથી સર્વે સંયોગ-સંબંધને ત્રિવિધે વોસિરાવું છું.
[૧૮] અસંયમ, અજ્ઞાન, મિથ્યાત્વ, જીવ અને અજીવ વિશે જે સર્વ મમત્વ છે, તેની નિંદા કરું છું, ગર્હા કરું છું.
[૧૯] મિથ્યાત્વને હું જાણું છું, તેથી સર્વ અસંયમ અને અસંયતને તથા સર્વ થકી મમત્વને તજું છું, સર્વને હું ખમાવું છું.
[૨૦] જે-જે સ્થાનને વિશે મારા અપરાધને જિનેશ્વરો જાણે છે, સર્વભાવથી ઉપસ્થિત થયેલો હું, તેની આલોચના કરું છું.
[૨૧] ઉત્પન્ન કે અનુત્પન્ન માયા બીજી વખત ન કરું. એ રીતે આલોચના, નિંદના, ગર્ભ વડે ત્યાગ કરું છું.
[૨૨] જેમ બોલતું બાળક કાર્ય અને અકાર્ય બધું સરળપણે કહી દે, તેમ માયા અને મદરહિત સર્વ પાપ આલોચવા.
[૨૩] ઘી વડે સીંચેલ અગ્નિવત્ ઋજુ ભૂતને શુદ્ધિ થાય છે, શુદ્ધ થયેલને ધર્મ સ્થિર થાય, પરમ નિર્વાણની પ્રાપ્તિ થાય.
[૨૪] શલ્યવાળો સિદ્ધિ ન પામે, જે પાપમેલ ખરેલાના શાસનમાં કહેલ છે. સર્વશલ્ય ઉદ્ધરી, કલેશ રહિત જીવ સિદ્ધ થાય.
[૨૫] ઘણું પણ ભાવશલ્ય જે ગુરુ પાસે આલોચે છે, નિઃશલ્ય થઈ સંથારો આદરતા, તે આરાધક થાય છે.
[૨] અલ્પ પણ ભાવશલ્ય, જે ગુરુ પાસે આલોચતો નથી તે મૃત સમૃદ્ધ હોવા છતાં આરાધક થતો નથી.
[૨૭] દુષ્પ્રયુક્ત એવું શસ્ત્ર, વિષ, વૈતાલ કે દુષ્પ્રયુક્ત યંત્ર, પ્રમાદથી કોલ સાપ પણ તે કામ ન કરે. જે ભાવશલ્ય કરે.
[૨૮,૨૯] ઉત્તમાર્થ કાળે જે અનુદ્ધતિ ભાવશલ્ય, દુર્લભ બોધિત્વ અને અનંત સંસારીપણું કરે, તે કારણથી ગાવરહિત જીવો પુનર્ભવરૂપ લતાના મૂળ સમાન મિથ્યાદર્શન આદિ શલ્યો ઉદ્ધરે.
[૩૦] જેમ ભારવાહક ભાર ઉતારીને હળવો થાય, તેમ પાપ કરનારો માણસ ગુરુ પાસે આલોચના, નિંદાથી હળવો થાય.
મહાપ્રત્યાખ્યાનપ્રકીર્ણકસૂત્ર અનુવાદ
[૩૧,૩૨] માર્ગવિદ્ ગુરુ તેને જે પ્રાયશ્ચિત્ત કહે છે, તે અનવસ્થાના પ્રસંગની બીકવાળાએ અનુસરવું. જે કંઈ અકાર્ય કર્યુ હોય તે છુપાવ્યા વિના દશ દોષ રહિત જેમ હોય તેમ કહેવું.
[૩૩] સર્વ પ્રાણારંભ, અસત્યવચન, અદત્તાદાન, અબ્રહ્મ અને પરિગ્રહનું પ્રત્યાખ્યાન કરું છું.
[૩૪] સર્વે પણ અશનાદિ ચતુર્વિધ આહાર, જે બાહ્ય ઉપધિ અને અત્યંતર ઉપધિ, તે સર્વેને ત્રિવિધે વોસિરાવું ચું.
[૩૫] વનમાં, દુર્ભિક્ષમાં, આતંકમાં, મોટો રોગ ઉપજતાં, જે વ્રત પાળ્યું અને ન ભાંગ્યુ, તેને શુદ્ધ પાલના જાણ.
[૩૬] રાગથી, દ્વેષથી કે પરિણામથી જે પચાણ દૂષિત ન કર્યુ તેને ભાવવિશુદ્ધ પચાણ જાણવું.
૯૨
[૩૭,૩૮] આ અનંત સંસારમાં નવીનવી માતાના દૂધ જીવે પીધાં, તે સમુદ્રના પાણીથી પણ વધું છે. તે-તે જાતિમાં ઘણું રૂદન કર્યુ, તે નયનોદક પણ સાગરના જળથી વધુ જાણવું.
[૩૯,૪૦] એવો કોઈ વાળના અગ્ર ભાગ જેટલો પણ પ્રદેશ નથી કે જ્યાં સંસારમાં ભમતો જીવ જન્મ્યો કે મર્યો નથી. લોકમાં ખરેખર ૮૪ લાખ યોનિ છે, તે એકૈકમાં જીવ અનંતવાર ઉત્પન્ન થયો છે.
[૪૧ થી ૪૪] ઉર્ધ્વ, અધો, તીખ઼લોકમાં હું ઘણાં બાળમરણ પામ્યો છું. તો તે મરણને સંભારતો હું પંતિમરણે મરીશ... મારી મા, મારા પિતા, મારી બેન-ભાઈપુત્ર-પુત્રી એ બધાંને સંભારતો પંડિતમરણે મરીશ. [કેમકે] સંસારમાં ઘણી યોનિમાં વસતાં માતા, પિતા, બંધુ વડે આખો લોક ભરેલો છે, તે તારા ત્રાણ કે શરણ નથી... જીવ એકલો કર્મ કરે છે, એટલો દુષ્કૃતના વિપાકને ભોગવે છે, એકલો જ ચતુર્ગતિરૂપ જન્મ-મરણ યુક્ત ગહન વનમાં ભમે છે.
[૪૫ થી ૪૮] નર્કમાં જન્મ-મરણ ઉદ્વેગકારી છે, અનેક વેદના છે... તિર્યંચગતિમાં ઉદ્વેગ કરનારા જન્મ-મરણ અને અનેક વેદના ચે.. તેવું જ મનુષ્યમાં પણ છે. દેવલોકમાં જન્મ, મરણ અને વન ઉદ્વેગકારી છે. એ બધું સંભારી પંડિત મરણે મરીશ.
[૪૯,૫૦] એક પંડિતમરણ સેંકડો જન્મોને છેદે છે, તે મરણે મરવું જે શુભ મરણ થાય... જિનપ્રજ્ઞપ્ત શુભમરણ-પંડિત મરણને શુદ્ધ અને શલ્યરહિત એવો હું પાદપોપગમે ક્યારે મરીશ ?
[૫૧ થી ૫૪] સંસારચક્રમાં મેં ચતુર્વિધ પુદ્ગલો બાંધ્યા, પરિણામ પ્રસંગથી આઠ પ્રકારે કર્મસઘાત કર્યો... સંસાર ચક્રવાલમાં તે સર્વે પુદ્ગલો મેં ઘણીવાર આહારપણે પરિણમાવ્યા, તો પણ મને તૃપ્તિ ન થઈ... આહાર નિમિત્તે હું બધાં
નકલોકમાં ઉપન્યો તેમજ સર્વે મ્લેચ્છ જાતિમાં પણ ઉપન્યો... આહાર નિમિત્તે મત્સ્ય
દારુણ નર્કમાં જાય છે, તેથી સચિત આહાર મન વડે પણ પ્રાર્થવાને યોગ્ય નથી. [૫૫ થી ૫૭] તૃણ અને કાષ્ઠથી અગ્નિ, હજારો નદીઓથી લવણસમુદ્ર જેમ
Page #18
--------------------------------------------------------------------------
________________
ગાથા-પ૫ થી ૫૨
૯૪
મહાપત્યાખ્યાનપકીર્ણકસૂત્ર અનુવાદ
તૃપ્ત ન થાય, તેમ આ જીવ કામમોગથી તૃપ્ત થતો નથી... દ્રવ્યથી તૃપ્ત થતો નથી... ભોજનવિધિથી તૃપ્ત ન થાય.
[પ૮,૫૯] વડવાનલ સમાન, દુષ્કાર એવા અપરિમિત ગંધ-માલ્ય વડે કે મુખ એવો આ જીવ અતીત કે અનાગત કાળમાં શબ્દ, રૂપ, રસ, સ્પર્શ વડે તૃપ્ત થયો નથી કે થશે નહીં.
[૬૦] દેવકર-ઉત્તરકુરમાં થયેલ કલાવૃક્ષોથી કે મનુષ્ય-વિધાધર-દેવાના ઉપપાતથી આ જીવ તૃપ્ત થયો નથી.
[૬૧ ખાવા અને પીવા વડે આ આત્મા બચાવાતો નથી, જો દુર્ગતિમાં ન જાય તો નિશે બચાવાયેલો કહેવાય છે.
[૬૨ થી ૬૪] દેવેન્દ્ર અને ચકવર્તીપણાના રાજ્યો અને ઉત્તમ ભોગો અનંતીવાર પામ્યો... દુધ, દહીં, ઈરસ સમાન સ્વાદુ મોટા સમુદ્રોમાં હું ઘણીવાર ઉપન્યો... મનવચન-કાયાથી કામ રતિ વિષયસુખ ઘણાં અનુભવ્યા પણ તે એકેમાં તૃપ્તિ ન થઈ.
૬િ૫ જે કોઈ પ્રાર્થના મેં રાગ-દ્વેષને વશ થઈ પ્રતિબંધે કરી ઘણાં પ્રકારે કરી હોય તેને હું વિંદુ છું - ગુર સાક્ષીએ ગણું છું.
[૬૬] મોહજાલ હણીને, આઠ કર્મની સાંકળને છેદીને અને જન્મ-મરણરૂપી અરહને ભાંગીને તું સંસારી મૂકાઈશ.
[૬] પાંચ મહાવ્રતને ત્રિવિધ ગિવિધે આરોપીને અને મન-વચન-કાય ગુપ્તિવાલો સાવધાન થઈને મરણને આદરે.
૬૮ થી ૦] ક્રોધ, માન, માયા, લોભ, પ્રેમ, હેપને તજીને પમત એવો હું... કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય, પરસ્પરિવાદને પરિવર્જનો ગુપ્ત એવો હું... પંચેન્દ્રિય સંવરણ, પાંચ કામગુણને રુંધીને, અતિ આશાતનાથી બીતો હું પાંચ મહાવત રહ્યું છે.
[9૧ થી ૩] કૃણ-નીલ-કાપોત લેશ્યા, આd-રૌદ્ર ધ્યાનને વર્જતો એવો ગુપ્ત... તેજો-પદા-શુક્લ લેશ્યા, ધર્મ-શુક્લધ્યાનથી ઉપસંપન્ન અને યુક્ત... મનથી ન્મનસત્યપણે, વચન સત્યપણે, કરણસત્યચી - હું પાંચ મહાવત રક્ષ છું.
[૪ થી ૩૬] સાત ભયથી મુક્ત, ચાર કષાય રોકીને, આઠ મદસ્થાન છોડીને... ગુપ્તિ, સમિતિ, ભાવના અને જ્ઞાનદર્શનથી સંપન્ન અને યુક્ત થઈને... એ રીતે ત્રણ દંડથી વિરત, ત્રિકરણ શુદ્ધ, ગણશલ્યહીન, ત્રિવિધ પમ હું પાંચ મહાવત રહ્યું છે.
[ee] સર્વ સંગને જાણું છું, ત્રણ શલ્યને ઉદ્ધરીને, ગુપ્તિ અને સમિતિ મને પ્રાણ અને શરણ હો.
| [૮,૩૯] જ્યારે ચક્રવાલ ક્ષોભે ત્યારે સમુદ્રમાં રનથી ભરેલ વહાણનું કૃતકરણ બુદ્ધિ સંપન્ન નિયમિકો રક્ષણ કરે, તેમ ગુણ-રનથી ભરેલ, પરીષહ ઉર્મીથી ક્ષોભિત, ત૫ રૂપી વહામ, ઉપદેશ રૂપ આલંબનવાળા ધીરપુરૂષો આરાધે છે.
[૮૦ થી શું જો તે સુપરપો આત્માથી વ્રતના ભાસ્વાળા, નિરપેક્ષ શરીરી, પર્વતની ગુફામાં રહી પોતાના અનિ સાધે છે. તથા ગિરિકંદરા, કરાડ, વિષમ સ્થાન, દુર્ગમાં ધૃતિ વડે અતિ બદ્ધ પોતાના અને સાધે છે. તો પછી સાધુને સહાય વડે
અન્યોન્ય સંગ્રહ બળથી પરલોક માટે પોતાનો અર્થ કેમ ન સાધી શકે ?
| [૮] અલા મગ, મધુર, કાનને ગમતું જિનવચન સાંભળી જીવ સાધુમણે પોતાનો અર્થ સાધવા સમર્થ થઈ શકે.
[૮] ધીપુરુષ પ્રજ્ઞd, સપુરુષ સેવિત, પરમઘોર અથને શિલાતલે રહેલા પુરુષ પોતાનો અર્થ સાથે છે.
[૮૫જેણે પહેલાં આત્માનો નિગ્રહ કર્યો નથી, તેને ઈન્દ્રિયો પીડા આપે છે. પરીષહ ન સહેવાથી મૃત્યકાળે સુખ તજતા તે ડરે છે.
[૬] પૂર્વે સંયમયોગ પાળ્યો હોય, મરણકાળે સમાધિ ઈચ્છતો, વિષમ સુખથી આત્માને તિવારી, પરીષહસતા થાય.
[૮] પર્વે સંયમયોગ આરાધેલ, નિયાણારહિત, મતિપૂર્વક વિચારીને, કષાયને ટાળીને, સજ્જ થઈ મરણ અંગીકાર કરે.
[૮] જે જીવોએ સમ્યક્ પ્રકારે તપ કર્યો હોય તે જીવો પોતાના આકરા પાપ કર્મોને બાળવા સમર્થ થાય છે.
[૮] એક પંડિતમરણને આદરીને તે અસંભ્રાત સુપુરુષ જદીથી અનંત મરણનો અંત કરશે.
[, તે કેવું પંડિતમરણ છે? તેનાં કેવા આલંબનો કહ્યા છે? તે જાણીને આચાર્યો કોને પ્રશંસે ? પાદોપગમ અનશન, ધ્યાન, ભાવના આલંબન છે, તે જાણીને પંડિત મરણ પ્રશંસે.
[૬૩] ઈન્દ્રિયની સુખશાતામાં આકુળ, ઘોર પરિસહ સહેવા પરવશ થઈ ગયેલ, સંયમ ન પાળેલ કાયર આરાધના કાળે મુંઝાય.
[૬૪] લજા, ગારવ, બહુશ્રુતમદ વડે જેઓ પોતાનું દુશ»િ ગુરુને કહેતા નથી, તેઓ આરાધક થતાં તર્યા.
[૫] દુકર ક્રિયાકાક સુઝે, માગને જાણે, કીર્તિ પામે, પાપ છુપાવ્યા વિના નિંદે, તેથી આરાધના શ્રેયકારી છે.
[૬૬] તૃણ સંથારો કે પ્રાસક ભૂમિ વિશુદ્ધિનું કારણ નથી. પણ આત્મા વિશુદ્ધ હોય તે જ ખરો સંથારો છે.
[૯] જિનવયન અનુગત, ધ્યાન-યોગમાં લીન મારી મતિ થાઓ. જેથી તે દેશકાળે અમૂઢ સંજ્ઞા દેહનો ત્યાગ કરે.
| [૮] જિનવચન રહિત ને અનુપયુક્ત જ્યારે પ્રમાદી થાય ત્યારે ઈન્દ્રિય ચોરો તેના તપ-સંયમનો નાશ કરે છે.
| [૯] જિનવચનને અનુસરતી મતિવાળો પુરુષ જે વેળા સંવરમાં પ્રવિષ્ટ હોય, ત્યારે વાયરા સહિત અગ્નિની માફક મૂળ અને ડાળખાં સહિત કમને બાળી મૂકે છે.
[૧૦૦] જેમ વાયુ સહિત અગ્નિ લીલા વનખંડને બાળે છે, તેમ પુરુષાકાર સહિત માણસ જ્ઞાન વડે કર્મનો ક્ષય કરે છે..
[૧૦૧] અજ્ઞાની ઘણાં કરોડો વર્ષે જે કર્મો ખપાવે છે, તે કર્મને ત્રણ ગુદ્ધિગુપ્ત
Page #19
--------------------------------------------------------------------------
________________
ગાથા-૧૦૧
૯૬
મહાપત્યાખ્યાનપ્રકીર્ણકસૂત્ર અનુવાદ
જ્ઞાની શ્વાસ મામમાં ખપાવે છે.
[૧૦૨ થી ૧૦૫] મરણ નીકટ આવતા. મજબુત અને સમર્થ ચિત્તવાળો માણસ પણ દ્વાદશાંગ શ્રુતસ્કંધ ચિંતવી શકતો નથી.. વીતરાગના શાસનમાં એક પણ પદને વિશે જે સંવેગ કરે છે તેનું જ્ઞાન છે, જેનાથી વૈરાગ્ય પમાય છે.. વીતરાગ શાસનમાં એક પણ પદને વિસે જે સંવેગ કરાય તેનાથી તે મોહજાલને અધ્યાત્મયોગ વડે છેદે છે.. વીતરાગ શાસનમાં એક પદનો સંવેગ તેનાથી તે નિરંતર વૈરાગ્ય પામે, તેથી તે મરણે મરવું જોઈએ.
[૧૦૬] જેનાથી વૈરાગ્ય થાય છે તે કાર્ય સવાંદરથી કરવું. તેથી સંવેગી મુક્ત થાય અને અસંવેગી અનંત સંસારી થાય.
[૧૦] જિનપજ્ઞપ્ત આ ધર્મ હું ગિવિધ સહું છું. કેમકે તે બસ-સ્થાવર પ્રાણીને હિતકારી, મોક્ષ નગરનો માર્ગ છે.
[૧૦૮,૧૦૯] હું પહેલાં તો શ્રમણ છું, પછી સર્વ અર્થનો સંયમી છું. જે જિનેશ્વરે નિષેધેલ છે તે-તે, ઉપધિ-શરીર - ચાર પ્રકારે આહારને મન-વચન-કાયા વડે ભાવથી હું વોસિરાવું છું.
[૧૧] મન વડે ન ચિંતવવા યોગ્ય, સર્વ ભાષાથી અભાષણીય, કાયાથી અકરણીય, બધું ત્રિવિધ વોસિરાવું છું.
[૧૧૧ થી ૧૧૩] અસંયમથી વિરમવું, ઉપધિનું વિવેક કરણ, ઉપશમ, અયોગ્ય વ્યાપારથી વિરમવું, ક્ષમા-નિર્લોભતા-વિવેક.. આ પચ્ચકખાણને રોગથી પીડિત માણસ આપત્તિમાં ભાવથી સ્વીકારતો અને બોલતો સમાધિ પામે.. આ નિમિત્તમાં પચ્ચકખાણ કરી કાળ કરે, તો આ એક પદ વડે પણ પચ્ચકખાણ કરાવવું.
[૧૧૪] મને અરિહંત, સિદ્ધ, સાધુ, શ્રુત અને ધર્મ એ મંગલ છે, તેમનું શરણ પામેલો હું સાવધને વોસિરાવું છું.
[૧૧૫ થી ૧૧૯] અરિહંતો મારે મંગલ છે, અરિહંતો મારા દેવ છે, અરિહંતની સ્તુતિ કરતાં, હું પાપને વોસિરાવું છું... સિદ્ધો મને મંગલ છે, સિદ્ધો મારા દેવ છે. સિદ્ધોની સ્તુતિ કરતાં હું પાપને વોસિરાવું છું... આયાય મારે મંગલ છે, આચાર્યો મારા દેવ છે, આચાર્યની સ્તુતિ કરતાં હું પાપને વોસિરાવું છું... ઉપાધ્યાયો મારે મંગલ છે, ઉપાધ્યાય મારા દેવ છે, ઉપાધ્યાયની સ્તુતિ કરતાં હું પાપોને વોસિરાવું છું... સાધુ મારે મંગલ છે, સાધુ મારા દેવ છે, સાધુની સ્તુતિ કરતાં હું પાપને વોસિરાવું છું.
[૧૨૦] સિદ્ધોનો, અરહંતોનો, કેવલીનો ભાવથી આશરો લઈને અથવા મધ્યના ગમે તે એક પદ વડે આરાધક થવાય છે.
[૧૧] વળી જેને વેદના ઉત્પન્ન થઈ છે, એવા સાધુ હદય વડે કંઈક ચિંતવે અને કંઈક આલંબન કરી મુનિ દુ:ખને સહન કરે.
[૧૨] વેદના ઉત્પન્ન થાય ત્યારે આ તે શી વેદના ? કંઈ આલંબન કરીને તે દુઃખને સહન કરે.
[૧૩] પ્રમાદમાં વર્તતા એવા મેં અનુત્તર નકોમાં અનુત્તર એવી વેદના
અનંતવાર પ્રાપ્ત કરેલી છે.
[૨૪] અબોધિપણું પામીને મેં આ કર્મ કર્યું અને આ કર્મ પૂર્વે મેં અનંતવાર પ્રાપ્ત કરેલ છે. [૧૫] તે-તે દુ:ખના વિપાકો વડે ત્યાં ત્યાં વેદના પામ્યા પછી જીવ પૂર્વે અજીવ કરાયો નથી, તે ચિંતવ.
[૧૨૬] અપ્રતિબદ્ધ વિહાર, વિદ્વાનોએ પ્રશંસેલ, મહાપુરુષોએ સેવેલ, એવું જિનભાષિત જાણીને અપ્રતિબદ્ધ મરણ સ્વીકારે.
| [૧૨] જેમ અંતિમકાળે, અંતિમ તીર્થકરે ઉદાર ઉપદેશ આપ્યો, તેમ હું નિશ્ચય માર્ગવાળું અપ્રતિબદ્ધ મરણ સ્વીકારું છું.
[૧૨૮,૧૨૯] બનીશ ભેદે યોગ સંગ્રહના બળ વડે કૃતયોગી થઈ, બાર ભેદે તપરૂપ નેહ પાને કરી, સંસારરૂપી રંગભૂમિમાં ધીરજરૂપી બળ, ઉધમ રૂપી બતર પહેરી સજ્જ થયેલો તું મોહરૂપી મલને હણીને આરાધનારૂપી જય પતાકા હરણ કર.
[૧૩૦] સંથારામાં રહેલ સાધુ જૂના કર્મો ખપાવે છે, નવા કર્મો બાંધતો નથી અને કર્મ કલંક વેલને છેદે છે.
[૧૩૧] આરાધના ઉપયુક્ત સુવિહિત સાધુ સમ્યક્ રીતે કાળ કરીને ઉત્કૃષ્ણ ત્રણ ભવ અતિક્રમીને નિવણ પામે.
[૧૩ર થી ૩૪] ધીપુરુષે કહેલ, સપુષે સેવિત પરમ ઘોર અનશન કરીને નિર્વિદને જયપતાકાને હર... હે ધીર જેમ તે દેશકાળમાં સુભટ જયપતાકાને હરે, તેમ સૂણાર્થને અનુસરતો, સંતોષરૂપ નિશ્ચલ સન્નાહથી સજ્જ થઈ... ચાર કષાય, ત્રણ, ગાવ, પાંચ ઈન્દ્રિયસમૂહ, પરીષહ સેના હણી આરાધના પતાકા હરી લે.
[૩૫] જો અપાર સંસારરૂપ મહોદધિને તરવાને ઈચ્છતા હો તો હું ઘણું જીવું કે જલ્દી મરું તેમ ન વિચાર. [૧૩૬] જો ખરેખર સર્વ પાપકર્મ નિતારવા ઈચ્છે છે, તો જિનવચન, જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ, ભાવમાં ઉધુત થવા જાગ.
[૧૩૭થી ૧૩૯] દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ એમ આરાધના ચાર ભેદે થાય, વળી તે ઉત્કૃષ્ટ, મધ્યમ, જઘન્ય ત્રણ ભેદે થાય. પંડિતો ચાર ભેદવાળી ઉત્કૃષ્ટ આરાધના આરાધી, કરજ હિત થઈ, તે જ ભવે સિદ્ધિ પામે, જઘન્ય આરાધના ચાર ભેદે આરાધી સાત કે આઠ ભવ સંસારમાં કરીને મુક્તિ પામે.
| [૧૪૦] માટે સર્વજીવ સાથે સમતા છે, કોઈ સાથે વૈર નથી, સર્વ જીવોનું ખમું છે, સર્વ જીવોને ખમાવું છું. [૧૪૧ ધીરને પણ મરવાનું છે, કાયરને પણ અવશ્ય મરવાનું છે, બંનેને મરવાનું છે, તો ધીરપણે મરવું સારું.
[૧૪૨] સુવિહિત સાધુ આ પચ્ચખાણ સમ્યક્ પાળીને વૈમાનિકદેવ થાય અથવા સિદ્ધિ પામે.
મહાપત્યાખ્યાન પયજ્ઞાસૂગ-૩ આગમ-૨૬નો મુનિ દીપરત્નસાગરે કરેલ મૂળ સૂણ અનુવાદ પૂર્ણ
Page #20
--------------------------------------------------------------------------
________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ 15 - 16 | 17 | આગમનું નામ ભાગ ક્રમાંક આચારાંગ | | 1 અને 2 સૂત્રકૃતાંગ 3 અને 4 સ્થાનાંગ 5 થી 7 સમવાયાંગ ભગવતી 9 થી 13 જ્ઞાતાધર્મકથા 14 ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા જીવાજીવાભિગમ 17 થી 19 પ્રજ્ઞાપના 20 થી 22 સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ 23,24 જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ 25 થી 27 નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | 28 નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા આવશ્યક 31 થી 34 પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ | 35 | દશવૈકાલિક 36 ઉત્તરાધ્યયન 37 થી 39 નંદીસૂત્ર | 40 અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર | 42. 29 30 ] 41.