Book Title: Agam 25 Prakirnaka 02 Atur Pratyakhna Sutra Shwetambar
Author(s): Purnachandrasagar
Publisher: Jainand Pustakalay
Catalog link: https://jainqq.org/explore/021027/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir । कोबातीर्थमंडन श्री महावीरस्वामिने नमः ।। ।। अनंतलब्धिनिधान श्री गौतमस्वामिने नमः ।। ।। गणधर भगवंत श्री सुधर्मास्वामिने नमः ।। ।। योगनिष्ठ आचार्य श्रीमद् बुद्धिसागरसूरीश्वरेभ्यो नमः ।। । चारित्रचूडामणि आचार्य श्रीमद् कैलाससागरसूरीश्वरेभ्यो नमः ।। आचार्य श्री कैलाससागरसूरिज्ञानमंदिर पुनितप्रेरणा व आशीर्वाद राष्ट्रसंत श्रुतोद्धारक आचार्यदेव श्रीमत् पद्मसागरसूरीश्वरजी म. सा. जैन मुद्रित ग्रंथ स्केनिंग प्रकल्प ग्रंथांक :१ जैन आराधना न कन्द्र महावीर कोबा. ॥ अमर्त तु विद्या श्री महावीर जैन आराधना केन्द्र शहर शाखा आचार्यश्री कैलाससागरसूरि ज्ञानमंदिर कोबा, गांधीनगर-श्री महावीर जैन आराधना केन्द्र आचार्यश्री कैलाससागरसूरि ज्ञानमंदिर कोबा, गांधीनगर-३८२००७ (गुजरात) (079) 23276252, 23276204 फेक्स : 23276249 Websiet : www.kobatirth.org Email : Kendra@kobatirth.org आचार्यश्री कैलाससागरसूरि ज्ञानमंदिर शहर शाखा आचार्यश्री कैलाससागरसूरि ज्ञानमंदिर त्रण बंगला, टोलकनगर परिवार डाइनिंग हॉल की गली में पालडी, अहमदाबाद - ३८०००७ (079)26582355 - - - For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra P14-038 www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir || श्री मग पञ्चक्षाण सूत्रम 00 For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra આગમાંનું સંશોધન કરી . . he (19 એ એકલા હા ૪૫ આગમા www.kobatirth.org telle he tip bee el એકત્ર કર્યા એવા આમોદક પૂ. આચાર્યદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના ચરણે શત્ શત્ વંદન... For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir देवसूर तपागच्छ समाचारी संरक्षक सुविहित सिध्यांत पालक बहुश्रुतोपासक-गीतार्थवर्य-चारित्र चूडामणि-आगमोध्धारक पूज्यपाद आचार्यदेवेश श्री आनंदसागर सूरीश्वरजी महाराजा संशोधित-संपादित ४५ आगमेषु ॥श्रीआउरपच्चक्खाण सूत्र॥ * आलेखन कार्य-प्रेरक-वाहक प्रवचन प्रभावक पू. आ.श्री हेमचन्द्रसागर सूरिजी म.सा. शिष्यरत् पू. गणिवर्यश्री पूर्णचन्द्रसागरजी म.सा. • आलेखन कार्यवाहक संस्था पूज्यपाद सागरजी महाराजा संस्थापित जैनानंद पुस्तकालय-सुरत For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kalassagarsuri Gyanmandie आलेखन कार्ये किंचित संस्मरणाणि |* आलेखन कार्ये आशीवृष्टि कारका : पू. गच्छा. आ. श्री सूर्योदयसागर सूरीश्वरजी म.सा. पू. आ. श्री. नरेन्द्रसागर सूरीश्वरजी म.सा. पू. आ. श्री अशोकसागर सूरिजी म.सा. पू. आ. श्री जिनचन्द्रसागर सूरिजी म.सा. पू. आ. श्री हेमचन्द्रसागर सूरिजी म.सा. * आलेखन कार्य के चित् मार्गदर्शका : पू. आ. श्री दोलतसागर सूरिजी म.सा. पू.पं. श्री हर्षसागरजी म.सा. पू. गणीश्री सागरचन्द्रसागरजी म.सा. पू. गणी श्री.नयचन्द्रसागरजी म.सा. पू. गणी श्री अक्षयचन्द्रसागरजी म.सा. पू. मुनि श्री लब्धिचन्द्रसागरजी म.सा. | माहिती दर्शक पत्र -आलेखन कार्ये सहयोग प्रदाता : मुनिश्री आगमचन्द्रसागरजी म.सा. श्राद्धगुण संपन्न श्री नरेन्द्रभाई मुक्तिलाल महेता (सूईगामवाला) - प्रथम संस्करण - सं. २०६१, का. सु.५. - कृति - २५० ..कोऽधिकारी...?- श्रूत भाण्डागारं श्रमण प्रधान चतुर्विध संघाश्च - संग्राहकालय - जैनानंद पुस्तकालय, गोपीपुरा, सुरतो । व्यवस्थापका: श्री उमाकांतभाई झवेरी- श्री नरेशभाई मद्रासी-श्री श्रेयस के. मर्चन्ट - आवास : निशा-११ले माले गोपीपुरा, काजीर्नु मेदान, तीनबत्ती, सुरत. दूरभाष - २५९८३२६(०२६१) - मुद्रण कार्यवाहक श्री सुरेश डी. शाह (हेष्मा)-सुरतो संपादक श्री For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kabatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥प्राक्-कथन। તે વસ્થ અઢારિસા પાણી સુષમ-તોષ રૂપિયા, હી; માહી વર્દ દૂતા...! ન સૂનો નર નિણામો છે દુષ્મકાળે જિનાગમ-જિન પ્રતિમા ભવિચણ હું આધારા...!! ભવાટવીમાં ભ્રમિત પ્રાણીને ભીમ મહાટવીમાંથી બહાર લાવનાર મિથ્યાત્વરૂપ અંધકારમાંથી પ્રકાશ તરફ ગતિ કરાવનાર શ્રુતજ્ઞાનની મહત્તા અદ્વિતીય કક્ષાની છે. શ્રુતજ્ઞાનનો મહીમા પરમ મનનીય અને માનનીય હોવાના કારણે પ્રભુ શાસનમાં પરમ આધાર ભૂત કરણ તરીકે ગણના કરી છે. આગામએ વીર પ્રભુની વાણી સ્વરૂપ છે. આગમોની રચના કાળઃ- પ્રભુ મહાવીર સ્વામીના શાસનની અપેક્ષાએ વીર નિર્વાણ સંવત પુર્વે ૨૯, વિક્રમ સંવત પર્વે ૪૯૯ વર્ષે વૈશાખ સુદ એકાદશી દિને તારક તીર્થંકર પ્રભુ મહાવીર દેવની ત્રિપદીને પામી આદ્ય ગણધર અનંતલબ્ધિ નિધાન શ્રી ઈન્દ્રભૂતિ (ગૌતમસ્વામીજી) આદિ એકાદશ ગણધરોએ આગમોની રચના કરી તેજ ક્ષણે પ્રભુએ તેની યથાર્થતા-ગણાનુજ્ઞા-શાસનાનુજ્ઞા આદિના વાસક્ષેપથી જાહેર કરી. ગણધર ભગવંતના શિષ્યો-મુનિઓએ યથાયોગ્યતાનુંસાર શિષ્ય-પ્રશિષ્યાદિ પરિવારને વિનયપૂર્વક શાસ્ત્ર નિર્દિષ્ટ વિધિ-મર્યાદા પૂર્વક ગુરૂ પાસેથી મુખપાઠ રીતે દ્વાદશાંગીનો અભ્યાસ કરતા હતાં, લખીને કે લખેલ પુસ્તકો દ્વારા ભણવા અંગે તત્કાળે પરંપરા ન હતી. " પ્રથમ વાચના:- વીર પ્રભુના નિર્વાણબાદ તેમની પટ્ટ પરંપરામાં પાંચમા કેવલી તરીકે પ્રસિધ્ધ શ્રી ભદ્રબાહુ સ્વામીજીના સમયમાં વિષમકાલના બલના પ્રભાવે ભયંકર બાર વર્ષીય દુકાળ પડ્યો સાધુઓ અનુકૂળતા મુજબ વેર વિખેર થયાં, સાથો સાથ વીર નિ. સં. ૧૫૫ લગભગમાં નંદવંશના સામ્રાજ્યનો પલટો થયો, દેશમાં ભયંકર આંધી વ્યાપી, જૈન શ્રમણોના વિહારના કેન્દ્રરૂપ મગધ દેશની संपादक श्री For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. wahatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજધાની પટણા અને પંજાબ વચ્ચેના પ્રદેશો ભીષણ પરિસ્થિતિમાં મૂકાયા, શ્રમણ સમુદાયના વિખરાઈ જવાથી આગમોનું પઠન-પાઠન ખુબ જ અવ્યવસ્થિત થયું, જ્ઞાની પુરૂષોમાંથી કેટલાયે સ્વર્ગે પધાર્યા, મુખપાઠની પધ્ધતિ પર એક જબરદસ્ત ધક્કો લાગ્યો પરિસ્થિતિને સુધારવા વીર નિ. સં.-૧૬૦ લગભગમાં પાટલીપુત્ર નગરે (પટના-બિહાર) શ્રી સ્થૂલભદ્ર સ્વામીની અધ્યક્ષતામાં શ્રમણસંઘ એકત્રિત થયો, ગીતાર્થોની સલાહ મુજબ દ્વાદશાંગીની સંકલના વ્યવસ્થિત કરવાનો પ્રયાસ કર્યો, પ્રાયઃ આ પ્રથમ આગમ વાચના થઈ તેનું નામ · શ્રી દ્વાદશાંગશ્રુતસંકલન’ નામે પંકાયાનો ઇતિહાસ મળે છે. દ્વિતીય વાચના :- તેમના પછી જિનકલ્પીના અભ્યાસક આર્ય મહાગિરીજીના ગુરૂ ભ્રાતા પૂ. આ. શ્રી આર્ય સુહસ્તિ સૂરિ પ્રતિબોધિત પ્રભુ શાસનના ચરમ ભક્ત સમ્રાટ સંપ્રતિએ ઉજ્જૈનમાં આર્ય સુહસ્તિ મ. ને વિનંતી કરી તેમના સાનિધ્યમાં વીર નિ. સં. ૨૪૫ થી ૨૮૧ના વર્ષોમાં જિનાગામની સાચવણી સુરક્ષિત રહે તેવા યથાર્થ પ્રયાસો કર્યા, પઠન-પાઠનની વ્યવસ્થામાં આવેલી ખામીને દૂર કરી જેથી આ બીજી વાચનાનું નામ ‘ આગમ સંરક્ષણ વાંચના' દૃષ્ટિ ગોચર થાય છે. તૃતીય વાચના :- મૌર્ય રાજવંશીઓનો સેનાપતિ પુષ્યમિત્રે રાજદ્રોહ કરી રાજા બન્યો ધર્માંધ બનેલા સમ્રાટ સંપ્રતિની શાસન પ્રભાવનાને નામ શેષ કરવા તેણે જૈન શ્રમણો તથા બૌધ્ધ શ્રમણોના શિરચ્છેદ કરાવી કાળો કેર વર્તાવ્યો, સાધુઓ પ્રાણ રક્ષાર્થે કલિંગ દેશ તરફ ચાલ્યા ગયા, કલિંગાધિપતિ મહામેઘવાહન ખારવેલ મહારાજા પરમ જૈન હતાં. આ પ્રમાણે પ્રાણ બચાવવાની વ્યથામાં જિનાલયો તથા, આગમ પઠન-પાઠનની વ્યવસ્થાને જબરદસ્ત હાની થવા પામી, કલિંગ દેશના રાજા ભિક્કુરાય ખારવેલે તેનો પરાજય કરી ફરી જીવંત કરવા પ્રયાસ કર્યો વીરનિ. સં. ૩૦૦ થી ૩૩૦ સુધીના મધ્યાહ્ન કાલમાં મુનિ સમ્મેલનમાં જિનકલ્પિની તુલના કરનાર પૂ.આ. મહાગિરીના શિષ્યોપ્રશિષ્યો આ. બલિસ્સહ સૂ.મ. આ. દેવાચાર્ય, આ. ધર્મસેન વિગેરે ૨૦૦ શ્રમણો, આ. સુસ્થિત સૂરિ વગેરે સ્થવિર કલ્પિ ૩૦૦ શ્રમ, આર્યા પોઈણી વિગેરે ૩૦૦ શ્રમણીઓ, સીવંદ, ચૂર્ણક, સેલગ વગેરે ૭૦૦ શ્રાવકો અને પૂર્ણ મિત્રાહિ ૭૦૦ શ્રાવિકા દ્વારા ત્રીજી ..ન "પ્રા-થની २ संपादक श्री For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાચનામાં અગિયાર અંગો અને દશ પૂર્વોના પાઠોને વ્યવસ્થિત કરવામાં આવ્યા. ચતુર્થ વાચના:- કાલાધિન અંતિમ દશપૂર્વધર, બાલ વૈરાગી, અનુપમ સંવેગી શ્રી વજસ્વામીએ અંતિમ સમયે સ્વ પટ્ટધરી શ્રીવજસેન સુ.મ.ને ભયંકર દુકાલના ચરમ સમયની જાણમાં “લાખ સોનૈયા આપીને એક હાંડી ભાતની ચડશે તેના બીજા દિવસથી સુકાલી થશે આ વાત જણાવી આવો ભયંકર દુકાળ વીર નિ. સં. ૧૮૦ થી ઉત્તર ભારતમાં વ્યાપ્ત થયો. જેમાં ગણો-કુલો-વાચકવંશો માત્ર નામશેષ થઈ ગયા. આગમ વારસો ટકાવનાર મુનિપુંગવોની સંખ્યા જૂજ થઈ ગઈ કાળ-બળ ક્ષયે ધારણા શક્તિની અનુકૂળતા પ્રમાણે પણ જો|| આગમનું સંકલન કરવામાં નહીં આવે તો રહ્યા સાધુઓ પણ રહેલા આગમના વારસાને સાચવવા સમર્થ ન નિવડી શકે માટે ભવિષ્યના અલ્પશક્તિવાળા પણ મેઘાવી સાધુઓને રાખવામાં વિષયાનુસંધાન દ્વારા સુગમતા સાંપડે તેથી સમકાલીન અન્ય પ્રભાવક આચાર્યોની સંપત્તિ લઈ શ્રી આર્યરક્ષિત સૂરિ મ.ચાર અનુયોગની વ્યવસ્થા કરી. આગમોને ચિરંજીવ બનાવ્યા વીર વિ. સં.પ૯૨ લગભગમાં દશપુર (મંદસૌર)| (માલવા) નગરે ચોથી વાચના થઈ. • પંચમ વાચના:- વીર સં.૮૩૦થી ૮૪૦ લગભગમાં પૂ.આ. સ્કંદિલ સૂરિએ ઉત્તરાપથના મુનિઓને મથુરામાં તથા નાગેન્દ્રવંશીય પરમ પ્રભાવક શ્રી હિમવંત ક્ષમા શ્રમણના શિષ્ય આ. શ્રી નાગાર્જુન સૂરિએ દક્ષિણાપથના મુનિઓને વલભીમાં આગમોની સંકલના કરવા એકઠા થયા કીંતુ તે સમયની દેશગત અંધાધુંધીના કારણે એક જ સાથે ભિન્ન-ભિન્ન સ્થળે આગમવાચનાઓ કરી ભવિષ્યમાં માથુરી અને વલભીવાચનાઓના પાઠ ભેદોનું સમન્વય સહજ થઈ જશે. આ હેતુપૂર્વક પાંચમી વાચના કરી. ષષ્ઠી વાચના:- તેજ ભાવનાઓ અનુસાર માઘુરી વાચનાના વારસદાર આ. શ્રી દેવર્કિંગણી ક્ષમાશ્રમણે તથા વલભીવાચનાના વારસદાર આ. શ્રી કાલક સૂરિએ ભેગા મળી. શ્રમણ સંઘને એકત્રિત કરી, કાલક્રમે વિણસી જતા આગમના ખજાનાને સ્થાયી બનાવવાના શુભ આશયથી શ્રી શત્રુંજ્યાધિષ્ઠાયક શ્રી કપર્દીયક્ષ આદિ દૈવીક સહાયકથી ૫૦૦ આચાર્યાદિઓએ મળી વલભીપુર(વળા સૌરાષ્ટ્ર)માં II રોપા-થન | [ સંપાય૨ શ્રી | For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobaltirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુસ્તકારૂઢ રૂપ આગમ વાચના કરી, આ વાચનામાં ચોરાશી આગમોનું વ્યવસ્થિત સંકલન તાડપત્રના પાના ઉપર લિપિબધ્ધ કરી આગમોને પુસ્તકારૂઢ કરવાનું કાર્ય સાધુ ભગવંતોએ કર્યું. તેમજ અન્ય મહત્ત્વના ગ્રંથોનું પુસ્તકાલેખન કાર્ય થયેલ, ત્યારબાદ સાધુ સત્યમિત્ર સ્વર્ગે ગયા અને વીર વિ. સં. ૧૦૦૦માં વર્ષો પૂર્વજ્ઞાનનો વિચ્છેદ થયો તેમ મનાય છે. પ્રભુવીરના શાસનમાં ઉપરોક્ત “છ” વાચનાઓના માધ્યમે ૧૦૦૦ વર્ષના ગાળામાં થયેલ શ્રતોધ્ધારનો ઇતિહાસ મોજૂદ છે. ત્યાર પછી ૧૫૦૦ વર્ષ સુધી આગમ વાચનાનો કે શ્રતોધ્ધારનો કોઈ ઉલ્લેખ નથી મળતો. તેમજ વિષમકાળના પ્રભાવથી ૧૦મી સદીની સમાપ્તિ કાળથી શિથિલાચારની વૃધ્ધિ થવાથી આગમિક જ્ઞાનની પરંપરા સુવિહિત ગીતાર્થ, આચાર સંપન્ન શ્રમણોના હાથમાં રહી નહીં પરિણામે હસ્તલિખિત પ્રતોમાં રહેલ આગમો અધિકારીને પણ મળવા દુર્લભ બન્યા. છેવટે વીસમી સદીના ઉત્તરાર્ધના પ્રારંભકાળે સુવિહિત સંવેગી સાધુઓમાં આચાર નિષ્ઠા, વિશિષ્ટ વૈરાગ્યની પ્રબલ ભૂમિકા આદિ સુદૃઢ હોવા છતાંય આ બધાને ટકાવવા માટેના જરૂરી સંજોગો ન મળતાં આગમિક જ્ઞાનની માત્રા પઠન-પાઠનની શાસ્ત્રીય પરંપરા સુરક્ષિત ન રહી શકવાના કારણે ખુબ જ અલ્પ માત્રામાં રહેવા પામી [ આવા અવસરે શ્રમણસંઘની ૧૮ પ્રસિધ્ધ શાખાઓમાં વધુ પ્રભાવશાળી “સાગરશાખાના અદ્વિતીય પ્રતિભા સંપન્ન પ્રૌઢધીષણશાલી અનેકવાદો કરી તપાગચ્છની વિજય પતાકા ફેલાવનાર પૂ. મુનિરાજ શ્રી ઝવેરસાગરજી મ.ના. એક માત્ર શિષ્ય નવ માસના ટૂંકા ગાળાનો જ ગુરૂ સહવાસ છતાં પૂર્વજન્મની આરાધનાના બળે એકલે હાથે ન્યાય-વ્યાકરણ, આગમટીકા આદિ અનેક સાધના ગ્રંથોનું અગાધ વિદ્વત્તા પૂર્ણ જ્ઞાન મેળવી પૂ. ગુરૂદેવ શ્રી ઝવેરસાગરજી મ.ની આગમોની પારદૃશ્વતાના વારસાને તે ગુરૂદેવશ્રીના અન્તિમ સમયના “ આગમો અગ્યાર વરોવર વછરના” શબ્દ પાછળ રહેલ ઉંડા અંતરના આશિષના બળે આગમિક તલસ્પર્શી અગાધ માર્મિક જ્ઞાન આપ મેળે મેળવી વીર વિ. સં. ૨૪૪૦ વિ.સં. ૧૯૭૦માં કો'ક મંગલ ચોઘડીએ જિનશાસનના એક મહાન ધુરંધર સમર્થક પ્રભાવક શાસ્ત્રોના પારગામી પ્રાથનો | संपादक श्री For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org Jઆચાર્યભગવંતો વર્ષો જૂની શ્રમણસંઘની ફરજ અને જવાબદારી રૂપ આગમોના અણમોલ વારસાને સુરક્ષીત રાખવાના પ્રશ્ન ફરીથી ઉપસ્થિત કરી. રાજ્યદ્વારી ઉપદ્રવો, ધમધ ઝનૂન, બ્રિટીશ હકુમત, જનતામાં ફેલાયેલ ક્રાન્તિકારી વિચારધારા, પશ્ચાત્ય કેળવણીના સંસ્કાર Jઆદિ સંઘર્ષ કાળમાં પુસ્તકો પ્રતો મેળવવી અતિકઠીન હતી તે સમયે જુદા જુદા ખૂણે રહેલી હસ્તપ્રત-તાડપત્ર આદિ પરથી સંશોધન કરી જાત મહેનતે પ્રેસકોપીથી માંડીને સુધારવા સુધીની સંપૂર્ણ દેખરેખ જવાબદારીથી આગમ ગ્રંથોની મર્યાદિત પ્રતિઓ છપાવી સામુદાયિક વાચનાઓ વિ. સં. ૧૯૭૧થી ૧૯૭૭ સુધીમાં પાટણ-કપડવંજ-અમદાવાદ-સુરત આદિ ક્ષેત્રોમાં છ-છ મહીનાની વાચનાઓ ગોઠવી સેંકડો સાધુસાધ્વીઓને આગમોને વાંચવાની પરિપાટી આદિનો સંપૂર્ણ ખ્યાલ કરાવ્યો સાત સામુહીક વાચનાઓમાં ૨૬ ગ્રંથો વાંચ્યા તેમાં લગભગ ૨,૩૩,૨૦૦ શ્લોકની વાચના આપી તથા આગમદિવાકર પૂ. મુનિશ્રીપુણ્યવિજયજી મ. આદિને પણ આ ક્ષેત્રે આગળ વધવા અંગૂલનિર્દેશ કરી આ મહાપુરુષે શ્રુત સરિતાને ધોધમાર વહેતી કરી છે. આ મહાપુરુષ તે પ્રાતઃ સ્મરણીય ગુજરાત-માલવા-રાજસ્થાન-બંગાલ- બિહાર આદિ અનેક ક્ષેત્ર સંઘો તથા સુરત સંઘના આમૂલચૂલ ઉપકારી, આગમોધ્ધારક ધ્યાનસ્થ સ્વર્ગસ્થ પપૂ. આયાર્યશ્રી આનંદસાગર સૂરીશ્વરજી મહારાજ જેઓ “પૂ. સાગરજી મ.ના લાડીલા, હૂલામણા નામથી પણ પ્રસિદ્ધ હતાં તેમના જ સંશોધિત આગમો અમને પ્રતાકારે પુર્ન મુદ્રિત કરાવવાનો લાભ પ્રાપ્ત થયો છે. તા.ક. વર્તમાન કાળે ગ્રન્થો, શાસ્ત્રો, સુવિદિત ગીતાર્થ આસાર્ય ભગવંતો, ઈતિહાસકારો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર વીર નિર્વાણના ૧૦00 વર્ષમાં છ-છ વાચના-સંકલન બાદ ૧૫00 વર્ષ સુધીમાં આવું કોઈ કાર્ય થયેલ જણાતું નથી ત્યાર બાદ એકલા હાથે આપ બળે સૌ પ્રથમ આગમ ઉધ્ધારના ભગીરથ કાર્યને કરનાર ગુરૂદેવને કોટી-કોટી વંદના... | પ્રાર્થ ના | संपादक श्री For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥श्रीआउरपच्चक्खाण सूत्र। देसिकदेसविरओ सम्महिटी मरिज जो जीवो। होइ बालपंडियमरणं जिणसासणे भणियं ॥१॥६४ पंच य अणुव्वयाई सत्त ३ सिक्खा ३ देसजइधम्मो सव्वेण व देसेण व तेण जुओ होई देसजई ॥२॥ पाणिवहमुसावाए अदत्त परदारनियमणेहिं चो अपरिमिइच्छाओऽविय अणुव्वयाई विरमणाई ॥३॥जंच दिसावेरमणं अणत्थदंडाउ जंच वेरमणी देसावगासियंपिय गुणव्वयाई भवे नाई॥४॥ भोगाणं परिसंखा सामाइयअतिहिसंविभागो यो पोसहविही य सव्वो चउरो सिक्खाउ वुत्ताओ ॥५॥आसुकारे मरणे अच्छिन्नाए जीवियासाए।नाएहि वा अमुक्को पच्छिमसलेहणमकिच्चा ॥६॥आलोइय निस्सालो सघरे चेवारुहित्तु संथारी जइ मरइ देसविरओ तं वुत्तं बालपंडिययं॥ ७॥ जो भत्तपरि-नाए उवक्कमो वित्थरेण निहिो। सो चेव बालपंडियमरणे नेओ जहाजुग्ग॥ ८॥ वेमाणिएसुकप्पोवगेसु नियमेण तस्स उववाओनियमा सिझइउकोसएण सो सत्तमंमि भवे ॥९॥इय बालपंडियं होइ मरणमरिहंतसासणे दिट्ठी इत्तो पंडियपंडियमरणं वुच्छं समासेणं॥१०॥इच्छामिणं भंते! उत्तमटुं पडिकमामि अईयं पडिक्कमामि अणागयं पडिकमामि पच्चुप्पन पडि० कयं पडि० कारियं पडि० अणुमोइयं पडि० मिच्छतं पडि० असंजमं पडि० कसायं पडि० पावप्पओगं पडिकमामि, || জীমাতালকাতা মুমু | पू. सागरजी म. संशोधित For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kalassagarsuri Gyanmandie मिच्छादसणपरिणामेसु वा इहलोगेसु वा परलोगेसु वा सच्चितेसु था अच्चितेसु वा पंचसु इंदियत्थेसु वा, अनाणंझाणे अणायारं०|| कुंदसणं० कोहं० माणं० मायं० लोभ० राग० दोसं० मोहं० १० इच्छं० मिच्छं० मुच्छं० संकं० ख० रोहिं० आसं० तण्हं० छुहं० पंथं० २० पंथाणं० निदं० नियाणं० नेहं० काम० कलुसं० कलहं० जुझं निजुझं० संगं०३० संगहं० ववहारं० कयविक्षयं० अणत्थदंडं० आभोग० अणाभोगं० अणाइल० वरं० वियवं० हिंसं० ४० हासं० पहासं० पओसं० फसं० भयं० रूव० अप्पपसंसं० परनिदं० परगरिह० परिग्गहं० ५० परपरिवायं० परदूसणं० आरंभं० सरंभं० पावाणुमोअणं० अहिगरणं असमाहिमरणं० कम्मोदयपच्चयं० इडिगारवं० रसगारवं०६० सायागारवं० अवेरमणं० अमुत्तिमरणंझाणं, पसुत्तस्स वा पडिबुद्धस्स वा जो में कोई देवसिओ राइओ) उत्तमद्धे अइक्कमो वइक्कमो अइयारो अणायारो तस्स मिच्छामिदुक्कड।११एस करेमि पणामं जिणवरवसहस्स वद्धमाणस्सोसेसाणंपि जिणाणं सगणहराणं च सव्वेसि॥११॥सव्वं पाणारंभ पच्चक्खामित्ति अलियवयणं चोसव्वमदिन्नादाणं मेहुण्णपरिग्रहं चेव॥२॥ सम्मं मे सव्वभूएसुं, वे मझ न केणई आसाउ ओसिरित्ताणं, समाहिमणुपालए॥३॥सव्वं चाहारविहिं सन्नाओ गारवे कसाए यो सव्वं चेव ममत्तं चएमि सव्वं खमावेमि ॥४॥हुजा इमंमि समए उवक्कमो जीवियस्स जइ मझोएयं पच्चक्खाणं विला आराहणा हो ॥५॥सव्वदुक्खपहीणाणं, सिद्धाणं अरहो नमो।सहे जिणपन्नत्तं, पच्चक्खामि य पावगं॥६॥नमुत्थु धुयपावाणं, सिद्धाणंच महेसिणीसंथारं पडिवज्जामि, जहा केवलिदेसिय॥ ७॥जंकिचिविदुच्चरियंसव्वं वोसिरामि तिविहेणीसामाइयं च तिविहं रेमि Inीआरपच्चक्वाण सूत्र | पू. सागरजी म. संशोधित For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सव्वं निरागारं॥८॥बझं अभितरं उवहिं, सरीराइ सभोयणीमणसावयकाएहिं, सव्वभावेण वोसिरे॥९॥सव्वं पाणारं तं सव्व० | ॥२०॥ सम्म मे सव्वभूएसु०॥१॥रागं बंधं पओसंच, हरिसंदीणभावयी उस्सुगत्तं भयं सोगं, रई अरई च वोसिरे ॥२॥ ममत्तं परिवजामि, निम्मत्तं उवडिओ।आलंबणं च मे आया, अवसेसं च वोसिरे ॥३॥ आया हु महं नाणे आया मे दंसणे चरित्ते योआया पच्चक्खाणे आया मे संजमे जोगे ॥४॥एगो वच्चइ जीवो, एगो चेवुववज्जई एगस्स चेव मरणं, एगो सिझइ नीरओ॥५॥ एगो मे सासओ अप्पा, नाणदंसणसंजुओ।सेसा मे बाहिरा भावा, सव्वे संजोगलक्खणा ॥६॥संजोगमूला जीवेणं, पत्ता दुक्खपरंपरा तम्हा संजोगसंबंध, सव्वभावेण (प्र० सव्वं तिविहेण) वोसिरे॥७॥मूलगुणे उत्तरगुणे जे मे नाराहिया पमाएको तमहं सव्वं निंदे पडिझमे आगमिस्साणं॥८॥ सत्त भए अट्ठ भए सन्ना चत्तारि गारवे तिन्निा आसायण तेत्तीसं रागं दोसं च गरिहामि ॥९॥अस्संजममन्नाणं मिच्छत्तं सव्वमेव य ममत्ती जीवेसु अजीवेसु य तं निंदे तं च गरिहामि ॥३०॥ निंदामि निंदणिज गरिहामि य जंच मे गरहणिजी आलोएमिय सव्वं सब्भितरबाहिरं उवहिं ॥१॥जह बालो जंपतो कजमकजं च उज्जुयं भणइतं तह आलोइज्जा मायामोसं पमुत्तूणं (प्र० मायामयविष्यमुक्को अ॥२॥नाणमिदंसणंमि यतवे चरित्ते य चउसुवि अकंपो धीरो आगमकुसलो अपरिस्सावी रहस्साणं ॥ ३॥ रागेण व दोसेण व जंभे अकयनुया पमाएणीजो मे किंचिवि भणिओ तमहं तिविहेण खामेमि॥ ४॥ तिविहं भणंति मरणं बालाणंबालपंडियाणंचीतइयं पंडितमरणं जंकेवलिमो अणुमरंति॥५॥जे पुणअट्ठमईया पयलियसन्ना यवंकभावा योअसमाहिणा भीआअपचक्वाण सूत्र पू. सागरजी म. संशोषित For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandie मरंति नहु ते आराहगा भणिया ॥६॥मरणे विराहिए देवदुग्गई दुल्लहा य किर बोही। संसारो य अणंतो होई पुणो आगमिस्साणं ॥७॥ का देवदुग्गई का अबोहि केणेव वुझई मरणं केण अणंतमपारं संसारं हिंडई जीवो ॥८॥ कंदप्य देवकिब्बिस अभिओगा आसुरी य संमोहा। ता देवदुग्गईओ मरणमि विराहिए हुंति ॥९॥ मिच्छदंसणरत्ता सनियाणा कण्हलेसमोगाढाइय जे मरंति जीवा तेसिं दुलहा भवे बोही॥ ४०॥ सम्मइंसणरत्ता अनियाणा सुक्कलेसमोगाढा।इय जे मरंति जीवा तेसिं सुलहा भवे बोही॥१॥जे पुण गुरूपडिणीया बहमोहा ससबला कुसीला यो असमाहिणा मरंति ते हंति अणंतसंसारी॥ २॥ जिणवयणे अणुरत्ता गुरूवयणं जे करंति भावेणी|| असबल असंकिलिट्ठा ते हुँति परित्तसंसारी ॥ ३॥ बालमरणाणि बहुसो बहुयाणिं अकामगाणि मरणाणिो मरिहंति ते वराया जे जिणवयणं न याति ॥४॥ सत्थग्गहणं विसभक्खणं च जलणंच जलपवेसो यो अणयारभंडसेवी जम्मणमरणाणुबंधीणि॥५॥ उड्डमहे तिरियमिवि मयाणि जीवेण बालमरणाणिोदसणनाणसहगओ पंडिअमरणं अणुमरिस्सं ॥६॥उव्वेयणयं जाई मरणं नरएसु वेयणाओ योएयाणि संभरंतो पंडियमरणं मरसु इण्हिं ॥७॥जइ उपज्जइ दुक्खं तो दद्ववो सहावओ नवी किं किं मएन पत्तं संसारे संसरंतेणं? ॥८॥संसारचक्कवालंमि सव्वेऽविय पुग्गला मए बहुसो आहारिया य परिणामिया य नाहं गओ तित्तिं ॥९॥ तणकटेहिव| अग्गी लवणजलो वा नईसहस्सेहि। न इमो जीवो सक्को तिप्पे कामभोगेहिं ॥५०॥आहारनिमित्तेणं मच्छ। गच्छंति सत्तम पुढवी। सच्चितो आहारो न खमो मणसावि पत्थे ॥१॥ पुस्विं कयपरिकम्मो अनियाणो अहिऊण मइबुद्धी। पच्छ। मलियकसाओ सजो ॥ श्रीआरपचक्याण सूत्र पू. सागरजी म. संशोधित For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir मरणं पडिच्छामि ॥२॥अकंडेऽचिरमभाविय ते पुरिसा मरणदेसकालमा पुवकयकम्मपरिभावणाए पच्छा परिवडंति ॥३॥ तम्हा|| चंदगविज्झं सकारणं उज्जुएण पुरिसेणी जीवो अविरहियगुणो कायव्वो मुक्खमगंमि ॥ ४॥ बाहिरजोगविरहिओ अभिंतरझाणजोगमल्लीणो। जह तंमि देसकाले अमूढसन्नो चयइ देहं ॥५॥तूण रागदोसं छित्तूणय अट्ठकम्मसंघायोजभणमरणरहट्ट भित्तूण भवा विमुच्चिहिति ॥ ६॥ एयं सव्वुवएसं जिणदिटुं सहहामि तिविहेणी तसथावरखेमकरं पारं निव्वाणमगस्सा ॥७॥न हु तमि देसकाले सक्को बारसविहो सुथक्खंयो।सव्वो अणुचिंतेउ धणियंपि समत्थचितेण॥८॥एगंमिवि जम्मि पए संवेगं वीयरायमग्गमि। गच्छइ नरो अभिक्खं तं मरणं तेणं मरियव्व।९।ता एगपि सिलोगं जो पुरिसो मरणदेसकालम्मिा आराहणोवउत्तो चिंततो राहगो होई | ॥६०॥ आराहणोवउत्तो कालं काऊण सुविहिओ सम्मी उक्कोसं तिन्नि भवे गंतूणं लहइ निव्वाणं॥ १॥ समणोत्ति अहं पढमं बीयं सव्वत्थं संजओमित्तिो सव्वं च वोसिरामी एयं भणियं समासेणं ॥ २॥ लद्धं अलद्धपुव्वं जिणवयण सुभासियं अभयभूयो गहिओ सग्गइमग्गो नाहं मरणस्स बीहेमि॥३॥धीरेणवि मरियव्वं काउरिसेणवि अवस्स मरियवीदुण्हंपि हु मरियव्वे वरं खुधीरतणे मरि। ४॥ सीलेणवि मरियव्वं निस्सीलेणवि अवस्स मरियव्वो दुण्हंपि हु मरियव्वे व खु सीलतणे मरि॥ ५॥ नाणस्स दसणस्स य सम्मत्तस्स य चरित्तजुत्तस्सोजो काही उवओगं संसारा सो विमुच्चिहिइ ॥६॥चिरउसियबंभयारी पप्फोडेऊण सेसयं कम्मोअणुपुव्वीइ विसुद्धो गच्छइ सिद्धिं धुयकिलेसो॥७॥निक्कसायस्स दंतस्स, सूरस्स ववसाइणो।संसारपरिभीयस्स, पच्चक्खाणं सुहं भवे ॥८॥एयं In श्रीआरपच्चक्याण सूत्र | पू. सागरजी म. संशोधित For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobetirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir पच्चक्खाणं जो काही मरणदेसकालम्भिोधारो अमूढसन्नो सो गच्छइ सासयं ठाणं ॥९॥धीरो जरमरणबिऊ वीरो विन्नाणनाणसंपन्नो लोगस्सुजोयगरो दिसउ खयं सव्वदुक्खाणं ॥७०॥ १,१३३॥ इति आउर प्रत्यारव्यानम २॥ प्रभु महावीर स्वामीनीपट्ट परंपरानुसार कोटीगण-वैरी शाखा- चान्द्रकुल प्रचंड प्रतिभा संपन्न, वादी विजेता परमोपास्य पू. मुनि श्री झवेरसागरजी म.सा. शिष्य बहुश्रुतोपासकसैलाना नरेश प्रतिबोधक-देवसूर तपागच्छ-समाचारी संरक्षक-आगमोध्यारक पूज्यपाद आचार्य देवेश श्री आनंदसागर सूरीश्वरजी महाराजा शिष्य प्रौढ़ प्रतापी, सिध्धचक्र आराधक समाज संस्थापक पूज्यपाद आचार्य श्री चन्द्रसागर सूरीश्वरजी म.सा. शिष्य चारित्र चूडामणी, हास्यविजेता-मालवोध्धारक महोपाध्याय श्री धर्मसागरजी म.सा. शिष्य आगमविशारद-नमस्कार महामंत्र समाराधक पूज्यपाद पंन्यासप्रवर श्री अभयसागरजी म.सा. शिष्य शासन प्रभावक-नीडर वक्ता पू. आ. श्री अशोकसागर सूरिजी म.सा. शिष्य परमात्म भक्तिरसभूत पू. आ. श्री जिनचन्द्रसागर सू.म.सा. लघु गुरु भ्राता प्रवचन प्रभावक पू. आ. श्री हेमचन्द्रसागर सू.म. शिष्य पू. गणिवर्य श्री पूर्णचन्द्र सागरजी म.सा. आ आगंभिक सूत्र अंगे सं.२०५८/५९/६० वर्ष दरम्यान संपादन कार्य माटे महेनत करी| प्रकाशक दिने पू. सागरजी म. संस्थापित प्रकाशन कार्यवाहक जैनानंद पुस्तकालय सुरत द्वारा प्रकाशित रेल छे. प्रशस्ति । संपादक श्री For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kalassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kalassagarsuri Gyanmandir For Private And Personal Use Only