________________
卐
શ્ર ધ્ધાં જ લિ
卐
જે ઉલ્હારક મહાપુરુષે મારા જેવા રક ઉપર કરુણા કરી ધબાધ આપ્યા. મારા અંતરમાં
વૈરાગ્યભાવ પલ્લવિત કરી સંયમરત્નનું દાન કર્યું, ખૂબ ખંતથી ગ્રહણુ-આસેવન શિક્ષા આપી સંયમજીવન સુસંસ્કારિત બનાવ્યુ, જૈનશાસનના અમૂલ્ય જ્ઞાનખજાના બતાવી સંસારથી સદા માટે વિમુખ બનાવ્યા. તપની પરિણતિ જગાવી અદ્દભુત આત્મતેજ પ્રગટાવ્યું છે જે પુણ્યપુરુષની અસીમકૃપાના બળે શ્રીવર્ધમાન આયંબિલની ૧૦૦ આળી નિવિઘ્ને પૂર્ણ કરી શકયા. જે મહેાપકારી ગુરુભગવંતને અ ંતિમ સમયે સમાધિમાં સહાયક બની અન્યાતિધન્ય બન્યા છું. “ તે સુગૃહીતનામધેય સ્વગંત ગુરુદેવ શાસનપ્રભાવક પ્રશાંતભૂતિ આચાર્ય ભગવાન શ્રીમદ્ વિજય મનેાહર સૂરીશ્વરજી મહારાજાના કરકમલમાં અમારા વડે સંશાધિત-સ‘પાદિત ‘સંવેગર’ગશાળા’ ગ્ર‘થરત્નનુ ‘સમપ ણુ’ કરી યત્કિંચિત્ કૃતકૃત્યતા અનુભવું છું.
સમકે :– આપના લધુશિષ્ય હેમેન્દ્રવિજય
ક