________________
ભયાનક સ્વરૂપાદિનું ભાન કરાવીને ધર્મ પમાડ્યો. જયતાકે લુંટફાટનો ધંધો કાયમ માટે ત્યાગી,
એ દીધો. સૂરિજીને પોતાના ગુરુ માનીને તે આગળ વધ્યો. ૨૯ ||
| એકશિલા નગરીમાં તેણે પ્રવેશ કર્યો. ઓઢવ નામના વેપારીને ત્યાં તે નેકદિલી સાથે |
નોકરી રહ્યો. શેઠનું કામ ભારે ચીવટથી, ખંતથી અને વફાદારીથી તે કરવા લાગ્યો. જ એક દી તે કામ ઉપર ન આવતાં, ઘણી રાહ જોયા બાદ શેઠ તેની શોધમાં નીકળ્યો. | લિ તેને એક ઉદ્યાનમાં સાધુની સેવામાં બેઠેલો જોયો. શેઠને જોતાં જ જયતાકે પ્રણામ કર્યા અને છે એ કહ્યું કે, “મને ક્ષમા કરજો આ મારા ઉપકારી ગુરુદેવ યશોભદ્રસૂરિજી છે. અચાનક તેઓને મેં થી આ ઉદ્યાનમાં જોયા એટલે સવારથી જ હું તેમની સેવામાં બધું ભૂલી ગયો.' | જયતાક શેઠને સૂરિજી પાસે લઈ ગયો. સૂરિજીએ તેને સુદેવાદિનું સ્વરૂપ સમજાવતાં | મિ ઓઢવે નાનકડું જિનાલય બનાવવાનો સંકલ્પ કર્યો. ટૂંક સમયમાં જિનાલય તૈયાર થઈ ગયું. વિ જયતાક તો એ પ્રભુનો પરમભક્ત બની ગયો હતો. હિ. એક વાર આખું ગામ ઉજાણી કરવાનું હોવાથી ઓઢવે જયતાકને ઉજાણીની મોજ કરવા દિન માટે પાંચ કોડી ભેટ આપી. જયતાક તો એ પૈસાથી અઢાર પુષ્પો ખરીદી લાવ્યો. જીવનમાં ત્રિ | પહેલી જ વાર તેને પોતાની માલિકીનું ધન જોવા મળ્યું. તેનો તેણે સદુપયોગ કરી લેવા. ત્રિ સ્વદ્રવ્યથી ખરીદેલા અઢાર પુષ્પોથી પરમાત્માની તેણે એવા ભાવવિભોર બનીને પૂજા કરી કે
તે જ વખતે અઢાર રાજ્યોની માલિકી આપતું પુણ્ય-કર્મ તેણે બાંધ્યું.
૨૯ ||.