________________
(૨) ભદયા : હંમેશ ધર્મક્રિયા કરનારા ન હોય, પણ પર્યુષણ આવ્યા (ભાદરવો માસ હિ Aિઆવ્યો) કે ધર્મક્રિયાની શરૂઆત કરે. ‘ક્યાં સુધી આ પાપબંધન કરીશું ? ચાલો હવે આ છે અષ્ટાદ્ધિક વિભાદરવા માસમાં તો ધર્મક્રિયા કરીએ.’ એવું તેઓ વિચારે. બીજાને કહે કે, ‘ભાઈઓ ! ધર્મણિ પહેલું પ્રવચનો
1કરો. જીવનને ધર્મમય બનાવો. આરાધના કરો.” આમ ભાદરવા માસમાં તેઓ જાગ્રત થાય. કર્તવ્ય | ૨ ૨ || દિલ આમને ભદૈયા કહેવાય.
અમારી ણિ (૩) કદૈયા : આ લોકો કદીક જ ધર્મક્રિયા કરે. કોઈ દિવસ મન પડે તો કાંઈક |
પ્રવર્તન ધર્મક્રિયા કરે. જો મન બેચેન થઈ જાય તો કહી દે કે, ‘નથી જવું દહેરાસરે–ઉપાશ્રયે.’ આ કિ રીલોકો મનના રાજા અને મનના ગુરુ ! મન થઈ જાય તો ધર્મક્રિયા કરી દે. આમ ક્વચિત્ ધર્મક્રિયા કરનારા “કદૈયા' કહેવાય.
આમ સદા ધર્મ કરનારા સદૈયા, ભાદરવા માસમાં ધર્મક્રિયા કરનારા ભદૈયા અને ક્વચિત ધર્મક્રિયા કરનારા કયા એમ ત્રણ પ્રકારના ધર્મ જીવો થયા.
હવે મૂળ વાત ઉપર આવીએ. ઉપર્યુક્ત છ અઠ્ઠાઈઓમાં પણ સંવત્સરી પર્વને | લગતી પર્યુષણ-પર્વની અટ્ટાઈનું મહત્ત્વ અમુક અપેક્ષાએ સૌથી વિશેષ છે. આ પર્વમાં | પાંચ કાર્યો પ્રત્યેક શ્રાવક, શ્રાવિકાઓએ કરવાના હોય છે. | એ પાંચ કર્તવ્યોના નામ આ પ્રમાણે છે. (૧) અમારી પ્રવર્તન. (૨) સાધર્મિક વાત્સલ્ય. (૩) ક્ષમાપના (૪) અઠ્ઠમનો તપ. (૫) ચૈત્યપરિપાટી.
| ૨ ૨ ||
ශුභ දා මම ණු ණු ශ්රම දා මු ශු ශුක්ර මළ