________________
આપણે મૂળ વાત ઉપર આવીએ. શાસ્ત્રકાર પરમર્ષિઓ કહે છે કે માનવજીવન પામીને | હિમોક્ષ પામવાનું એક જ લક્ષ રાખવું જોઈએ. એ મોક્ષ પામવા માટે મુનિ-જીવન પામવું , | ૧૯ ||
જ જોઈએ. આ રીતે જ માનવ-જીવન સફળ થાય છે. થી પણ જો કદાચ મુનિ થઈને માનવજીવનની પ્રત્યેક પળનો સદુપયોગ થઈ શકે તેવી સિ રિસ્થિતિ ન હોય તો સુશ્રાવક કે સુશ્રાવિકા બનીને ગૃહસ્થ-જીવનમાં ઉત્તમ કોટિની |
ધર્મારાધના કરવી જોઈએ. તેમાં પણ દર વર્ષે છ અઠ્ઠાઈઓની આરાધના તો
શાસ્ત્રોક્તવિધિપૂર્વક કરવી જ જોઈએ. છિ અઠ્ઠાઈઓ A છ અઠ્ઠાઈઓમાં બે અઠ્ઠાઈ શાશ્વતી છે, ચાર અઢાઈ અશાશ્વતી છે. બે શાશ્વતી
અઢાઈમાં એક ચૈત્ર માસની અઢાઈ અને બીજી આસો માસની અઢાઈ છે. બન્ને અઢાઈ સુદ સિાતમના દિવસે શરૂ થાય અને પૂનમને દિવસે પરિપૂર્ણ થાય. આ પ્રમાણે આ બે અઢાઈના હિનવ નવ દિવસો છે.
ચાર અશાશ્વતી અઢાઈમાં ત્રણ ચોમાસીની અઢાઈ છે. (૧) કાર્તિક ચોમાસીની અઠ્ઠાઈ (૨) ફાગણ ચોમાસીની અઠ્ઠાઈ અને (૩) અષાઢ ચોમાસીની @ અઠ્ઠાઈ. ચોથી અશાશ્વતી અઢાઈ તે પર્યુષણની અટ્ટાઈ. તે શ્રાવણ વદ બારસથી સંવત્સરી પર્વ
I || ૧૯ || ત્રિ સુધીની છે