SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટાદ્ધિક પ્રવચનો // ૨૦૦ || શ્રાવકનાં વાર્ષિક આવ્યો છે, અને તેને લોહીની ઊલટી થઈ છે એટલે તે ખૂબ જ ગભરાઈ ગઈ. તેણે વિર શકે, “હવે લોકોને બધી જાણ થશે. મારી આબરૂ ધૂળમાં મળશે. આથી તેણે ગળે ફાંસો ખાઈને | આપઘાત કર્યો.” . ભયંકર આફતમાં ય સુદર્શન શેઠે જેવો શુદ્ધ પૌષધ કર્યો, તેવો પૌષધ સહુએ કરવો જોઈએ. પૌષધવ્રતના દિવસ-રાતમાં લગભગ-સાધુજીવન જીવવાનું હોવાથી એ જીવનનો અપૂર્વ રસાસ્વાદ માણવાનો લ્હાવો મળે છે. જે સાધુ ન થઈ શકે તે વર્ષ દરમ્યાન વારંવાર પૌષધ કરે, એથી ઢગલાબંધ પાપકર્મો ખપે અને પાપસંસ્કારો ખતમ થાય. પૌષધમાં રહેનાર ધર્માત્માને અડધો સંસારી-સાધુ કહી શકાય. જિનાજ્ઞાવિરુદ્ધ કાંઈ અચાર્યું હોય કે બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડ. અગિયાર કર્તવ્યો ૨૦૦ ||
SR No.600355
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationManuscript
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy