________________
મિત્રને ત્યાં વારંવાર જાય છે. બંને વચ્ચે મિત્રતા સારી હતી. સુદર્શનમાં સગુણો ઘણા હતા.
સુદર્શનના ગુણોનાં વખાણ કરતાં કપિલ મિત્ર થાકતો નથી. વારંવાર તેના સગુણો સંભારે છે એ ૧૯૩ ||
હઅને કહે છે પણ ખરો, ‘ગુણ તો તેના અને દેહનું સૌંદર્ય પણ તેનું.'
એ કપિલ પોતાની પત્ની કપિલા આગળ પણ સુદર્શનનાં રૂપ ને ગુણ ક્યારેક વર્ણવતા. શિએક દિવસે બે વચ્ચેથી આ વાત જરાક આગળ વધી ગઈ. અને તેથી કપિલાને સુદર્શન તરફ કામરાગ જાગ્રત થયો.
અપાત્ર પાસે ક્યારે ય સારી વાતો ન કરવી. સાપને દૂધ આપવાથી તે દૂધ ઝેર બને છે. એ સિબાળકને દૂધ આપવાથી તે દૂધ લોહી બને છે. ગરીબને દૂધ આપવાથી તે દૂધ પુણ્ય બને છે. શિ અસાધુને દૂધ વહોરાવવાથી તે દૂધ ધર્મ બની જાય છે. | તક મળી જતાં એક વાર કપિલાએ પોતાની દાસીને સુદર્શન પાસે મોકલી. દાસીએ પણ કપિલાના કહેવા મુજબ કહ્યું, “શેઠ ! જલદી આવો, તમારો મિત્ર કપિલ સખ્ત તાવમાં પટકાઈ પણ પડ્યો છે.” ણિ આ સમયે કપિલ બહારગામ ગયો હતો. શેઠે વિચાર્યું કે, “મારો મિત્ર તાવમાં પટકાયો
છે તો મારે તરત જવું જ જોઈએ.’ તરત તે કપિલને ત્યાં ગયા. બારણે જ કપિલા ઊભી છે Aહતી. શેઠને જોતાં જ, ‘આવો આવો. અંદર આવો. તમારા મિત્ર તમારી રાહ જુએ છે.' સુદર્શન-કપિલ ક્યાં છે ?
હા | ૧૯૩ || કપિલા-અંદર છે, ચાલો અંદર. એમ કહીને કપિલા સુદર્શનને અંદરના ઓરડામાં લઈ