SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ જિનાલયને શક્ય તેટલું ઉત્તમ રીતે શણગારવું. જિનબિંબની અપૂર્વ આંગી બનાવવી. રસ્તાઓ |ક પણ શણગારવા. આવા આકર્ષણને લીધે હજારો લોકો દર્શનાર્થે આવે અને પરમાત્માના ૧૭૩ || મુખારવિંદને જોતાં ઠરી જાય. સ્તબ્ધ બની જાય. એથી પ્રત્યેક ક્ષણમાં અનંતાનંત કર્મોના ભુક્કા બોલાતા જાય. એ પણ સબૂર ! મહાપૂજામાં આટલી કાળજી અવશ્ય રાખવી. (૧) હજારો ઇલેક્ટ્રિક બલ્બનો ઉપયોગ નહિ કરવો. તેથી લાખો ફુદા મરી જાય છે. (૨) રાતે (મોડામાં મોડા) ૯ સુધીમાં દેરાસર માંગલિક કરવું (૩) ઘણી બેનો હવે એમ.સી. પાળતી નથી. અજૈન લોકો તો લગભગ નથી પાળતા. તેમનો પ્રવેશ-પ્રતિબંધ રાખ્તાઈથી રાખવો. (૭) રાત્રિજગો મિ રાત્રિજાગરણમાં રાત્રિના સમયે પ્રભુભક્તિના ગીતો ગવાય. ભાવના ને રાત્રિ-જાગરણમાં | ફરક છે. ભાવના દેરાસરમાં થાય. સૂર્યાસ્ત પછી જેમ બને તેમ જલદી દેરાસર માંગલિક કરવાનું હોય. રાત્રિજાગરણ અન્ય સ્થળે પણ થઈ શકે-ઘરે પણ થાય. ત્યાં થોડો વધુ સમય એિ પણ લઈ શકાય. ધર્મની આરાધના પછી ઉલ્લાસ વ્યક્ત કરવાને રાત્રિજાગરણ હોય છે. પણ રાત્રિજગો કોઈ શુભ નિમિત્ત અંગે હોય છે. વળી તે દેરાસરમાં હોતો નથી. રાત્રિજાગરણ કે છે ભાવનાનો સમય આ વિષમ કાળમાં લંબાવવો ન જોઈએ. તેથી હાલના સંજોગમાં લાભ થશે થિ થવાને બદલે ગેરલાભ થવાની વધુ શક્યતા છે. આજે ભાવનામાં બધા લોકો પ્રભુની ભક્તિ કરી | ૧૭૩ | બિ માટે જ જતા નથી, પણ કેટલાક યુવાનો-યુવતીઓ અન્ય વૃત્તિથી પણ આવતા હોય છે. માટે 0િ
SR No.600355
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationManuscript
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy