SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ તે તીર્થ શ્વેતાંબરનું બન્યું. આ પ્રસંગ બન્યો ત્યારે સ્વાભાવિક છે કે આજુબાજુના ગરીબો, યાચકો ત્યાં ટોળે વળે. આ યાચકો વગેરેમાં પેથડે ૪ ધડી સોનું વહેંચ્યું. (૪ ધડી = ૪૦ દિ અષ્ટાદ્વિકા પણ શેર) યાચકો ખુશખુશાલ થઈ ગયા. જૈન ધર્મનો જયજયકાર થયો. જિનશાસનની પ્રભાવના | શ્રાવકનાં પ્રવચનો લિ જેવો જગત્માં કોઈ મોટો ધર્મ નથી. વાર્ષિક | ૧૬૬ || E જગડ શ્રાવક અગિયાર કુમારપાળના સમયમાં જગડ નામે શ્રાવક હતા. શત્રુંજયનો છ'રી પાળતો સંઘ Eી કર્તવ્યો ય કુમારપાળે કાઢ્યો. તેમાં સંઘપતિ તરીકેની માળા પહેરવાનો અધિકાર કુમારપાળનો હતો. તો મ ય સંઘમાળની ઉછામણી બોલાવવાનું કુમારપાળે કહ્યું. કુમારપાળ અને મંત્રીશ્વર સામસામી Eી બોલી બોલવા લાગ્યા. લાખોથી શરૂઆત થઈ. ચાર, આઠ, બાર, સોળ લાખ થયા. ત્યાં ન ખૂણામાં બેઠેલ કપડાંથી સાવ ગરીબ દેખાતો જગડ શ્રાવક બોલી ઊઠ્યો, “સવા ક્રોડ સોના મહોર.” એટલે ત્યાં રાજા અને મંત્રી બંને અટકી ગયા અને સ્તબ્ધ થઈને સૌ તેની સામે જોવા ન લાગ્યા. કુમારપાળ બોલ્યા, “મહાનુભાવ ! આગળ આવો.” જગડ આગળ આવ્યો. તેમના આ લઘરવઘર કપડાં જોઈને બધા નવાઈ પામ્યા. તેમને કુમારપાળે કહ્યું, ‘આપ, સવા ક્રોડ બોલ્યા, ઈ તે ખબર છે ને ?' છે જગડશાહ-હાજી તે બરાબર છે. તમે ચિંતા ન કરો. રકમ બરાબર ચુકવાશે. પછી ચીંથરે છે વીંટેલ એક રત્ન કાઢીને આપ્યું. તે રત્નના સવા ક્રોડ રૂપિયા ઊપજ્યા. આમ દેવદ્રવ્યની M || ૧૬૬ | Eી જબરદસ્ત વૃદ્ધિ થઈ.
SR No.600355
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationManuscript
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy