________________
માં પહેલું
ળુિં કર્તવ્ય
||
૬
||
સીતા, સુન્દરી, ગાંધારી વગેરે અનેક રાજરાણીઓ પણ સર્વવિરતિના માર્ગે ગઈ. અરે !
દઢપ્રહારી જેવા ધાડપાડુઓ અને સિદ્ધ જેવા જુગારીઓએ પણ છેવટે. સર્વવિરતિનો માર્ગ | અષ્ટાહિક પ્રવચનો
સ્વિીકાર્યો.
સૂક્ષ્મની તાકાત ણિ (૧) જેમ હાથી, મહાવત, અંકુશ, મહાવતબુદ્ધિ ઉત્તરોત્તર સૂક્ષ્મ થતાં જવાથી વધુ ને
| અમારી વધુ શક્તિમાન છે. (૨) જેમ લખેલા કાગળ કરતાં કોરા કાગળમાં અસર ઊભી કરવાની વધુ | પ્રવર્તન તાકાત છે. (૩) જેમ ક્રોધની ભાષા કરતાં મૌન વધુ સામર્થ્ય ધરાવે છે, તેમ ધર્મ પણ જેમ કે જેમ સૂક્ષ્મ થતો જાય તેમ તેમ વધુને વધુ પ્રભાવક બનતો જાય છે. છે માનવતાનું કામ કરતાં એક લાખ માનવોના દયા-ધર્મ કરતાં એક જ સમ્યગ્દષ્ટિ આત્માની એક વખતની ભાવભરી જિનપૂજાના ધર્મમાં વધુ તાકાત છે.
એક લાખ સમ્યગ્દષ્ટિ જીવોની જિનપૂજા કરતાં એક જ શ્રાવકની એક જ સાચા સામાયિકની ક્રિયામાં વધુ તાકાત છે.
એક લાખ શ્રાવકોના સામયિક-ધર્મ કરતાં કે તેમણે કરેલા એક લાખ માસખમણોના તપ-ધર્મ કરતાં એક સાચા સાધુનું એક દિવસનું નવકારશીનું પચ્ચખાણ વધુ તાકાત ધરાવે છે
Aિ || ૬ ||