________________
તેમ નથી. શાઓ છે. લપસતાયાદિના નામે જ હતો. સાધુઓએ ણિ , કોઈ ન જ વાત કરો નાસ લપસતાં લઇ
એ (અગ્નિકાયનો) ઉપયોગ કરવાની પ્રતિષેધ કયો હતો. સાધુઓએ તેમની આ આજ્ઞા માન્ય
થરાખવી પડે. વળી ઝટઝટ પરાર્યાદિના નામે અપવાદોનું સેવન કરવું તે ઉચિત નથી. આ બધી || ૧ ૩૫ ||
લપસણી સીડીઓ છે. લપસેલો માણસ લપસતાં લપસતાં ક્યાં જઈને પડે ? તે કલ્પી શકાય તેમ નથી. એક જ વાત કરો, ‘પ્રભુ-આજ્ઞા ઝીંદાબાદ.'
કોઈ શેઠે મુનિમને દસ હજાર રૂ. સુધી સોદો કરવાનું કહ્યું. બજાર સારો જોઈને મુક્તિમ વીસ હજારનો સોદો કર્યો અને પુષ્કળ નફો થયો. શેઠે આપેલી દસ હજારની મર્યાદા મુનિમે ઉલ્લંધીને વીસ હજારનો સોદો કર્યો. ભલે તેથી સારી કમાણી થઈ પણ તોય ડાહ્યો વેપારી હોય તે મુનીમને ઇનામ આપે, પણ સાથે સાથે નોકરીમાંથી પાણીચું પણ આપી દે. તે વખતે તેને શેઠ કહે કે, ‘આજે તો તેં મારી આજ્ઞા ઉલ્લંઘીને વિરુદ્ધ કાર્ય કરી સારો નફો કર્યો પણ આવતી કાલે તને એક લાખનો સોદો કરવાનો કહ્યો હોય અને મારી આજ્ઞા વિરુદ્ધ જઈને તું ચાર લાખનો સોદો કરે અને તેમાં દેવાળું નીકળી જાય તો ? તો મારી પેઢી જ ઊઠી જાય અને ? શેઠની આજ્ઞા જ મહત્ત્વની છે, નફો મહત્ત્વનો નથી.
તપ ન કરીએ તો પ્રભુની આજ્ઞાનો ભંગ થયો કહેવાય. માટે અઠ્ઠમનો તપ પર્યુષણ | દરમ્યાન કરી આપવો જોઈએ.
યાદ રાખો કે તપનો એવો અતિરેક ન થવો જોઈએ કે જેથી એટલી બધી શારીરિક | સુનબળાઈ આવે કે ઊભા ય ન થવાય. બધી ધર્મક્રિયા ઉલ્લાસથી અને અપ્રમાદપૂર્વક થાય
તેટલો જ તપ કરાય. ના.. તપ એ દેહને ખલાસ કરવા માટે નથી. તે તો વાસનાઓને રિ દિખલાસ કરવા માટે છે.
|| ૧ ૩૫ 1}.