SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) મૃગાવતીજી અને ચંદનબાળા ભ મૃગાવતીજી એ ચંદનબાળાજીના મુખ્ય શિષ્યા હતા. એક વખત ભગવાન મહાવીરદેવની દિશા // ૧૧૭ || દેશના સાંભળવા ગયા. ચંદ્ર-સૂર્ય પોતાના મૂળ વિમાન સાથે આવેલા. આ એક આશ્ચર્ય બની છે | ગયું છે. સૂર્ય કે ચંદ્ર પોતાના મૂળ વિમાન સાથે કદી ન આવે. મૂળ વિમાનના પ્રભાવથી ત્યાં | સર્વત્ર પ્રકાશ ફેલાઈ રહ્યો. સૂર્ય અસ્ત થયો, છતાં પ્રકાશ ચાલુ રહ્યો. મૃગાવતીજી ત્યાં બેસી | રહ્યા. તેમને ખ્યાલ ન રહ્યો. ગૃહસ્થ આવી રીતે બેસી શકે. સાધુ-સાધ્વીને તે રજા નથી. કિ તેમણે ઉપયોગ રાખવો જ રહ્યો. ચોમાસું હોય, વ્યાખ્યાન ચાલુ હોય અને વરસાદ વરસતો જ હોય તો ગૃહસ્થ જયણાપૂર્વક વ્યાખ્યાન સાંભળવા આવી શકે પણ સાધુ-સાધ્વી વરસતા વરસાદે આવી શકે નહીં. કક્ષાભેદ, ધર્મભેદ થાય. મૃગાવતીજી સમયનો ઉપયોગ ન રાખી શક્યા પણ જેવી દેશના પૂર્ણ થઈ અને સૂર્ય-ચંદ્ર ચાલ્યા ગયા કે ધબ કરતું અંધારું થઈ ગયું. અમૃગાવતીજી તો હાંફળાફાંફળા થતા ઉપાશ્રયે ગયા. ચંદનબાળા તેમની રાહ જોઈ રહ્યા હતા. મિ તેઓ લગભગ નિદ્રાવશ થવાની તૈયારીમાં હતા, ત્યાં મૃગાવતીજી આવ્યા. ચંદનબાળાએ તેમને કહ્યું, ‘તમારા જેવા ખાનદાનને આ ન શોભે.' મૃગાવતીજીને થયું કે, “ખરેખર મારી ગંભીર મિભૂલ થઈ છે. તેઓ પશ્ચાત્તાપ કરવા લાગ્યા. તેમના ગુણી ચંદનબાળાજી તો ઠપકો આપ્યા આ રિબાદ અર્ધજાગ્રત જેવી અવસ્થામાં સૂઈ ગયા. મૃગાવતીજી પશ્ચાત્તાપનાં આંસુ પાડતાં ત્યાં જ હિ બેસી રહ્યા. એ ઘોર પશ્ચાત્તાપના અગ્નિમાં તેમના ઘાતકર્મનો ક્ષય થયો. તેમને વીતરાગદશા અને કેવલ્યની પ્રાપ્તિ થઈ. થોડી વારમાં ત્યાંથી કાળો નાગ નીકળ્યો. મૃગાવતીજીએ નાગને ૨ ન કરવા લાગ્યા. મઘતી પશ્ચાત્તાપનાં આ વિતરાગદશા કી " ૧૧૭ અવસ્થામાં સૂઈ ગયાઘાતકર્મનો ક્ષય થયા. આવતીજીએ નાગને છે.
SR No.600355
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationManuscript
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy