________________
ઉધાડા ભગવાને પચ્ચકખાણ પાર્યુ.. | ઓધો બાંધ્યો ગોચરી - પાણી જોયા - બતાવ્યા - બાલાવ્યા ગોચરીમાં આખું ધાન આવ્યું ગોચરીમાં કલવર નીકળ્યું. દાણો રહી ગયો મુખમાંથી નીકળ્યો પાતરાં કે ઝોળી ખરડી રહ્યા... વાપર્યા પછી ચૈત્યવંદન ખુલ્લાં ભગવાને કર્યું. પડીલેહણના આદેશ માંગ્યા | મુઠસી પચ્ચખાણ પાયું. સંઘટ્ટા વિનાની વસ્તુ વાપરી. વાડામાં ઠલ્લ ગયા.. રાત્રે ઠલ્લે ગયા. | આઉત્તવાણય લાગ્યું.. |ઉપકરણ ખોવાયું પાતરા વિ. તૂટ્યા.. સંઘામાં કાચાપાણી કે લીલોતરી - સ્ત્રીનો સંઘો થયો..
૨૩,