________________
ઇચ્છે' સઝાય પડિકમાવણી કરેમિ કાઉસ્સગ્ગ... અન્નત્થ... ૧ નવકારનો કાઉસ્સગ્ન કરી ‘ણમો અરિહંતાણં' બોલ્યા વગર કાઉસ્સગ્ગ પારી પ્રગટ નવકાર પછી ખમાસમણ : જમણો હાથ જમીન પર સ્થાપી “અવિધિ - આશાતના મિચ્છા મિ દુક્કડમ” જમણો હાથ સવળો રાખી ૧ નવકારગણી પાટલી ઉત્થાપે. આ પ્રમાણે એક પાટલીની વિધિ સંપૂર્ણ.. હવે આ જ વિધિ પ્રમાણે ત્રણ પાટલી કરવાની હોય છે. જે કાલગ્રહણ હોય તેનો એક વધારે કાઉસ્સગ્ન ત્રીજી પાટલીના અંતે કરવાનો હોય છે તેનો આદેશ પૂર્વોક્ત ૪ આદેશ માંગ્યા બાદ અને ‘અવિધિ - આશાતનાના.. આદેશ પૂર્વે નિમ્ન મુજબ માંગવાનો.. ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ પભાઈ (વિરતિ વાઘાઇ અધ્ધરતિ) કાલ પડિક્કામું..? “ઇચ્છે' ખમાસમણ : “ઇચ્છાકારેણ સંદિસહ પભાઈકાલ પડિક્કમાવણી કાઉસ્સગ્ન કરું...? ઇચ્છે' પભાઈકાલ પડિક્કમાવણી કરેમિ કાઉસ્સગ્ગ.. અન્નત્થ... ૧ નવકારનો કાઉસ્સગ્ન કરી, ‘ણમો અરિહંતાણં’ બોલ્યા વગર કાઉસ્સગ્ન પારીને પ્રગટ નવકાર કહે પછી ખમાસમણ : “અવિધિ - આશાતના મિચ્છા મિ દુક્કડમ્” કહી ૧ નવકારથી પાટલી ઉત્થાપે..
ઈતિશ્રી પાટલી વિધિ સંપૂર્ણ..