________________
શ્રુત ભક્તિનો લાભ લેનાર) પૂજ્યપાદ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરિ મ.ના આજ્ઞાવતી પંન્યાસજી શ્રી નિપુણચંદ્ર વિજ્યજી ગણિવર્યના શિષ્ય
મુનિ શ્રી અનંતબોથિ વિજ્યજીની પ્રેરણાથી શ્રી રિદ્ધિ સિદ્ધિ આદર્શ જે. મૂ. જૈન સંઘ મલાડ (પશ્ચિમ), મુંબઈ તરફથી લેવામાં આવેલ છે. શ્રી સંઘને ધન્યવાદ.
લી. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ