________________
अवलंबिउण कज्जं जं किंचि समायरंति गीयत्था।
थोवावराह बहुगुणं सव्वेसिं तं पमाणं त्ति ॥
તેવા તેવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવને આશ્રીને કોઈક વિશેષ કાર્યના નિમિત્તે ગીતાર્થ પુરુષો થોડા નુકશાન અને બહુગુણયુક્ત
જે કાંઈ આચરણ કરે છે, તે સર્વને પ્રણામ છે.
deleeee