________________
થત સેવાના કાર્યમાં સહાના સાથીઓ
૨૬. શ્રી વિશા ઓશવાળ તપગચ્છ જૈન સંઘ, ખંભાત. | (વૈરાગ્યદેશનાદક્ષ પ. પૂ. આચાર્ય દેવ શ્રી હેમચંદ્રસૂરિ મ. સા. ની પ્રેરણાથી) ૨૭. શ્રી વિમલ સોસાયટી આરાધક જેન સંધ, બાણગંગા, વાલકેશ્વર મુંબઈ - ૪૦૦૦૬. ૨૮. શ્રી પાલિતાણા ચાતુર્માસ આરાધના સમિતિ. (પરમ પૂજ્ય વૈરાગ્ય દેશનાદક્ષ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય
હેમચંદ્રસૂરિશ્વરજી મહારાજ સાહેબના સંવત ૨૦૫૩ ના પાલિતાણા મધ્ય ચાતુર્માસ પ્રસંગે) ર૯, શ્રી સીમંધર જિન આરાધક ટ્રસ્ટ, એમરલ્ડ એપાર્ટમેન્ટ, અંધેરી (ઈ), મુંબઇ.
(મુનિશ્રી નેત્રાનંદ વિજયજી મ. સા. ની પ્રેરણાથી) ૩૦. શ્રી ધર્મનાથ પોપટલાલ હેમચંદ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંધ, જૈન નગર, અમદાવાદ.
(પ. પૂ. મુનિરાજશ્રી સંયમબોધિ વિજયજી મ. સા. ની પ્રેરણાથી) ૩૧. શ્રી કૃષ્ણનગર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, સૈજપુર, અમદાવાદ.
(૫. પૂ. આચાર્ય વિજય હેમચંદ્રસુરીશ્વરજી મ. સા. ના કૃષ્ણનગર મધ્યે સંવત ૨૦૫૨ ના ચાતુર્માસ નિમીત્તે
પ. પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિ વિજય મ. સા. ની પ્રેરણાથી). ૩૨. શ્રી બાબુભાઇ સી. જરીવાળા ટ્રસ્ટ, નિઝામપુરા, વડોદરા - ૩૮૦૦૨.