SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ a ભકતામર મહાયત્વ “ જન #2 આકાશની આખી ચાદરને ફૂલ ગૂથણીથી ગૂંથી લે છે પણ...આખી સૃષ્ટિને ઝળહળતે દી કે પ્રગટ કરે ફાયમાન કિરણોથી ચમકેલા સને..એ દિવસના દીવાને કે જન્મ આપે? કહેવું જ પડશે... પૂર્વ દિશા જ.. બસ, તો પ્રભુ તમારી માતા માદેવા પણ પૂર્વદિશા જેવી છતાંય અપૂર્વ માતા–ધન્ય પ્રભુ તમારી જનનીને. भावार्थ :- माता की स्तुति द्वारा. प्रभु की स्तुति :- हे नाथ | इस जगत में सैकड़ों करोडो स्त्रियां सैकरों करोगे पुत्रों को जन्म देती है परन्तु आपकी माता मरुदेवा जैसी माताएं ही माप जैसे तीर्थकर पुत्र को जन्म देती है। अन्य किसी स्त्री ने माप जैसे पुत्र को जन्म नहीं दिया। वास्तव में सभी हि ए नक्षत्रों को धारण करती हैं परन्तु देदीप्यमान किरणों के समूह वाले सूर्य को तो एक मात्र पूर्व दिशा ही उत्पन्न करती है-जन्म देती है ॥२२॥ કથા-૧૪. યક્ષ પ્રતિબંધ :- ગૌ શસ્ત્રપદનષાં વૃદ્ધાકર નામના બૌદ્ધાચાર્યને ભુવન નામના જૈન સાધુએ વાદમાં જીતી લીધું. બૌદ્ધાચાર્યને પશભવથી ઘણે અઘાત થયો આઘાતમાં મરી-નગરની બાજુમાં યક્ષ થયે. વિભ'ગજ્ઞાનથી પૂર્વભવ જાણી થીસંઘને ઉપદ્રવ કરવા લાગે. - એટલે સંઘે જિનમંદિરમાં ભેગા થઇ આસ્નાયપૂર્વક શ્રી ભકતામર સ્તોત્રના રર માં પધ નું સમરણ કર્યું આપત્તિ દૂર કરવાને ઉપાય મલતાં શ્રી સંઘના આગેવાનો વિધાસિદ્ધ-આયખપુટાયામ પાસે ગયા. અને વિનંતિ કરી. આચાયત વિહાર કરતાં એક દિવસ યક્ષના મંદિરમાં ગયા. પક્ષના કાને જુના બે જેડા મૂકયા તેના હૃદય ઉપર પગ રાખી વસ્ત્ર ઓઢીને સૂઇ ગયા – સવારમાં પૂજારી રાજા વિગેરે ભકતે આવ્યા - રાનની આજ્ઞાથી રાજપુરૂષ ચાબુકે ઝીકવા લાગ્યા તે ચાબુકે અતઃપુરની રાણીઓને લાગવાથી રાજાએ સૂરીશ્વરને પગે લાગી માફી માંગી એટલે સૂરીશ્વર જાગ્યા. યક્ષને ઠપકે આપી સંઘનો રક્ષક બનાવ્ય મંદિરમાંથી આચાર્યશ્રી યક્ષ શિવ વિનાયક રાજા વિગેરે નગર તરફ ચાલ્યા. પત્થરમય મારી બે કુંડીઓ પણ સાથે ચાલી. નગરના મા દરવાજે આવતાં આચાર્યશ્રીએ જેને મંદિર તરફ પાછા વિદાય કર્યા... કુંડીએતો ત્યાં જ રહી એને ચલાયમાન કરવા કોઈ સમય ન બન્યા. છે. T
SR No.600292
Book TitleBhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorVeershekharsuri
PublisherAdinath Marudeva Veeramata Amrut Jain Pedhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy