________________
IND
વિધિ
આશ્ચર્ય ના, ભૂવનભૂષણ ! ભૂતનાથ ! રૂપે ગુણે તુજ સ્તુતિ કરનાર અa,
તે તુય થાય તુજની, ધનીકે શું પતે; પૈસે સમાન કરતાં નથી આશ્રિતને ! ૧૦ ભકતામર
શણગાર છે ત્રિલોકના ન નાથ છે સહુ પ્રાણીના, પ્રભુ આપનું પદ પાખતા ભકતો બધા આ લોકના; મહાયન્ટ છે
આશ્ચર્યા એમાં છે નહિ ફળ એ બધા તુજ ગુણતણુ, ધનવાન લાયક સેવકને આપ તુલ્ય બનાવતાં. ૧૦
એમાં કાંઇ નથી નવીનતા નાથ દેવાધિદેવ, ભકતો સર્વે પદ પ્રભુ તણું પામતા નિત્યમેવ,
લકે સેવે કદિ ધનિકને તે ધની જેમ થાય, સેવા થાતાં પ્રભુ પદ તણી આપ જેવાજ થાય. ૧૦૦ ૪ શ્લેક-૧ (નમોહંત) છે મવન્ત મનિષ વિક્ટોવની, નાન્યત્ર તોપ મુપયાતિ નનય રહ્યુ છે. આ *पीत्वा पयः शशिकर द्युति दुग्ध सिन्धोः; क्षारं जलं जलनिधे रसितुं क इच्छेत् ? स्वाहा ॥११॥
अन्वय :- अनिमेषविलोकनीयम् भवन्तम् दृष्ट्वा जनस्य चक्षुः अन्यत्र तोषं न उपयाति । दुग्धसिन्धीः शशिकरद्युति पयः पीत्वा कः જ્ઞાનેશે ક્ષાર કરું રમતું રત : ગાથાર્થ - ભગવદૂદનનું ફળ – ભલા ! ચંદ્રના કિરણ જેવું ઉજજવલ ક્ષીમુદ્રનું છે પાણી પીધા બાદ સમુદ્રના ખારા પાણીને પીવા કેણુ ઇચ્છે? કે નહિ, તેમ હે પ્રભુ! એકી નજરે-ટગરટગર જોવા લાયક આષને જોયા બાદ લોકેની દષ્ટિ બીજે કયાંય સંતોષ પામતી નથી. પ્રભુ ! તારું દાન ક્ષીરસમુદ્રના જલપાન જેવું છે. અન્ય દેવનું દર્શન ખારા પાણી જેવું છે. વિશેષાર્થ – હે પ્રભુ! મેં તમને જોયા... અને હું તમારા પર મોહ્યાં..શી તે કારીગરી કરી છે મારા નયન પર કે આંખ મટકુ એ મારતી નથી. શું કામણ કર્યું છે. કાળજા પર કે હવે રૂપરૂપના અંબાર પણ સામે આવે? હવે... સૃષ્ટિના અને પ્રકૃતિના પમરાટ ભર્યા સૌદર્ય આવે કે પેલા કામણ
ગારા રૂપ લઈને હાજર થતાં મિઆ દેવદેવીઓની હારમાળા આવે..પણુ પ્રભુ! તમારાથી થયેલ આ મારૂં કામણુવાળું એ કાળજું અને તમારા સ્નેહથી ભીનું થયેલું પેળીયું બીજે કયાંય જઈ શકતું નથી. બસ તુ હીતું હી નિખવામાં
REST