SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ . Kiારા ભકતામર મહાયન્ટ જનવિધિ the કમr gણ પન્નાઇરેવુ જરુઝાનિ વિજાતમાધિ કુત્તે ગાથાર્થ - ભગવંતની કથાનું માહાત્ય :- હે સ્વામી ! સૂર્ય તે દૂર રહે, પણ સૂર્યની પ્રભા-કાંતિ જ સરેવરમાં રહેતા કમળને વિકસિત કરે છે. તેમ સમસ્ત દોષથી રહિત એવું તમારું સ્તવન તો દૂર રહો. પણ તમારા જીવનની-તમારા આ ભવ-પરભવના ચારિત્રની કથા જ લેકેના જગતના પ્રાણીઓના પાપને હણે છે–દુખેને નાશ કરે છે. વિશેષા - પ્રભુ! કાવ્યના અને છંદના ... શબ્દના અને સાહિત્યના ... વ્યાકરણ અને વ્યુત્પતિના દરેક દરેક દેથી દૂર..નિર્દોષ અને મધુર એવું સ્તવન તો બહુ મોટી વાત છે પણ... એ મારા પ્રભુ ! તારી નાની શી વાતલડી કરવા બેસીએ ને તે એ વાતલડી પણ પ્રાણીમાત્રના પાપને દૂર ભગાડે. પાપને પલાયન કરવામાં તે માત્ર તારી કથા જ કાફી છે. હજારે કિરણેથી ઝળહળ...ઝળહળ થતો સૂરજ એ તે સારી ય સૃષ્ટિમાં કૃર્તિ ફેલાવતા, પણ તેની કયાં વાત? પેલી સૂરજની આછી-પાતળી પ્રભા એ પણ સાવરમાં રાત્રિભર નિદ્રામાં પોઢીને બીડાઇ ગયેલા કમલના પાંખડી 9૫ પાયાને ક્ષણવારમાં બોલી નાંખે છે. भावार्थ :- सर्वज्ञ का नाम ही विघ्नहर है-यह बताया गया है :- हे स्वामिन् ! समग्र दोष का नाश करने वाला आपका स्तवन स्तोत्र तो दूर रहो, परन्तु मात्र आपकी इस भव और परभव के चरित्र की कथा अथवा आपका नाम ही तीनों जगत के प्राणियों के पापों का नाश करता है जिस प्रकार कि सूर्य अत्यन्त दूर होने पर मी मात्र उसकी कांति ही सरोवर के कमलों को विकस्वर करती है ॥९॥ કથા-૪. કેશવદત્ત :- શ્લોક-૮-૯ ની વસતપુર નગરમાં ધર્મમાં ઉદ્યમી નિર્ધન-કેશવ ધન કમાવવા સાથેસાથે પરદેશ ગયે. જંગલમાં એકલા પડતાં રસ્તામાં કેશવની સામે સિંહ આવ્યું. થી ભકતામરના સ્મરણથી સિંહ બીજી દિશાએ ગયે – આગળ ચાલતાં કેશને એક કાપાલિકનો ભેટે છે. તેણે કહ્યું કે અહીં એક રસ કૃષિકા છે. તેનો રસ લેખકને લગાડવાથી લોખંડ સુવર્ણ બની જાય છે. દોરડાથી-કેશવને રસ કૃષિકામાં અંદર ઉતાર્યો. રસને તુંબડું ભરી કેશવે ગીને સરળભાવથી આપ્યો. ગીએ તુંબડુ લઇ દોરડું છુટુ મૂકી દીધું કેશવ કૃષિકામાં પડતાં R RAK
SR No.600292
Book TitleBhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorVeershekharsuri
PublisherAdinath Marudeva Veeramata Amrut Jain Pedhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy