________________
જ
શ્રી
.
॥४०॥
લકતામર મહાયત્ર પૂજનવિધિ
૪
ETTE
अन्वय :- इति मत्वा नाथ ! तनुधिया अपि मया, इदं तव संस्तवनम् आरभ्यते, तव प्रभावात् सताम् चेतः हरिष्यति, ननु उदविन्दुः નચિનીમુન્નાવસ સિન વૉલિ | ગાથાર્થ:- સ્તવનાના હેતુની વિશિષ્ટ પુષ્ટિ – હે નાથ ! સામાન્ય એવું પાણીનું ટીપું આધારભૂત કમલિનીના પાંદડાં પર રહેલું મોતીની શોભાને ધારણ કરે છે તેવી રીતે આ સ્તોત્ર તમારા પ્રભાવથી સજજનેના ચિત્તનું હરણ કરશે એમ માનીને અ૫બુદ્ધિવાળા મારા વડે આરંભ કરાય છે. વિશેષાર્થ :- હે નાથ! તમારું સ્તવન ભવભવના પાપને દર કરશે, એ તો નિશ્ચિત જ હું માનું છું, અને તેથી જ હવે તમારા પ્રભાવની યાચના કરું છું. તમારા આ પુનિત પ્રભાવે.. મારૂં ગીત હશે કે ગીતડું હશે, કાવ્ય હશે કે તેત્ર હશેપણ ભલા ભદ્રિક સભર ભકતોને તે તે ગમી જ જવાનું છે. પેલું હોય છે શું ? માત્ર પાણીનું બિંદુ. પણ નીલમ જેવા લીલાછમ કમળના પાંદડાં પર હોય ત્યારે કેવું લાગે એ જલબિદ ? એકવાર તે સાચા મોતીને પણ પાણી પીવડાવી દે તેવું સુંદર લાગે છે એ જલબિંદુ. પ્રભુ ! મારી જલબિંદુ જેવી આ ભકિતની ઉદ્દગાર માળા સમુ આ કાવ્ય પણ સૌંદર્ય નિહાળવા ખોવાયેલ ભકત માટે તે નયનનું નજરાણું જ બનશે, તેમાં શંકાને કયાં સ્થાન છે?
भावार्थ :- स्तुति प्रारंभ करनेका सामर्थ्य दृढ करते हैं :- हे नाथ ! उपर कथनानुसार आपका स्तोत्र करना दुष्कर है तथा सर्व पापों का हरण करने वाला हैं ऐसा मानकर आपका यह स्तोत्र मुझ जैसे मरूप बुद्धिवाले द्वारा रचने का भारंभ किया जाता हैं। वह भापके प्रभाव से सत्पुरुषों के मन का रंजन करेगा, क्योंकि कुमुदिनी के पत्र पर पडा हुमा जलबिन्दु मोती की शोभा प्राप्त करता है ॥८॥
ગુ. સુ. જે મંત્રાસ્નાય શ્લોક-૮-૯ની સર્વરક્ષાકરી ભગવતી વિદ્યા:- સામાન્ય રીતે જે પુરૂષ દેવતાથી અધિઠિત હોય તે મંત્ર કહેવાય છે. અને સ્ત્રી દેવતાથી અધિષ્ઠિત હોય તે વિદ્યા કહેવાય છે–અથવા પાઠ સિદ્ધ હોય તે મત્ર કહેવાય છે અને ક્રિયા-અનુષ્ઠાન સિદ્ધ હોય તે વિધા કહેવાય છે. આમ છતાં વ્યવહારમાં મંત્ર અને વિધાને