________________
શ્રી લોક-t. (નમોહંત) અથર્ત શ્રતવતાં પૂરિહાસ ધામ ત્વમવિ કુવરીતે વાત્મા ૩૬ मताभ यत् कोकिलः किल मधौ मधुरं विरौति तच्चारु चूत कलिका निकरैक हेतुः स्वाहा ॥६॥ મહાય જ
अन्वय :- अल्पश्रुतम् (अत एव) श्रुतवताम् परिहासधाम माम् त्वभक्तिः एव बलात् मुखरीकुरुते, किल यत् कोकिलः मधौ मधुरं विरौति, પૂજન
તત્ વાનૂતરરાજાનિ દેતઃ | ગાથાથ :- સ્તંત્ર રચનાને વિશેષ હેતુ :- પ્રભુ ! વસંત તુમાં કેયલના મધુર ટહુકારમાં મુખ્ય કારણુરૂ૫ આંબાના મોરના સમૂહની જેમ તારી સ્તુતિ કરવામાં પંડિતેને મશ્કરી પાત્ર એવા મને તારી ભકિત જ વાચાળ બનાવે છે. વિશેષાર્થ :- એ પ્રભુ ! મને ખબર છે કે મારા જેવા મંદ મંદ બુદ્ધિવાળાની મોટા મોટા જ્ઞાનીઓ અને શ્રુત્તધર પાસે કઇ વિસાત નથી. તે બધાની મહાન સ્તુતિ, કૃતિઓ અને કવિતાઓ પાસે મારી આ ચાહના મ૨કરી પાત્ર છે. હું તો એ બધા ય કૃતધરને કહી દઈશ. જુઓ, મેં કાંઈ જાણી કરીને સ્તુતિ થોડી બનાવી છે ? આ તે મારા પ્રભુની ભકિત હૃદયમાં ન સમાયી. “હૈયડુ મારું નાનું અને મારા પ્રભુનું હેત ઘણુ” તેથી માતામાંથી કંઇક ચિતન સરી ગયું એમાં હું શું કરું? જાવ ને પેલી કેયલ પાસે-પૂછો એને કે-૮ સા-રે-ગ-મ શીખી છે ? પૂછો એને કે- તાલ અને કયા લયનું તને જ્ઞાન છે ? ‘હુ કંઈ સંગીતની મિજલસ ભરીને ગાવા થડી બેઠી છું ? હું કઈ પંડિતેને પરીક્ષા આપવા થાડી બેઠી છું ? એ તો પેલો હતુરાજ વસંત આવ્યો. પેલો અબ હરખાય. આંબે મઝાના મોર આવ્યા, મીઠી મીઠી ગધવાળા પવન આવ્યો ને મારા કંઠનું ચેન હરી ગયો. બસ, એ આંબાના છે મીઠા મધુરા માર મારી પાસે ગીત ગવડાવે છે. તમારે સાંભળવું હોય તો સાંભળો, ગાવા હોય તે ગાજે... કાવ્ય જે કહેવું હોય તો આને કાવ્ય કહેજો, એને ન ગમે તે મારા આ ભકતામરને ભજનીય કહે ને? અહીં કેને પરવા છે? भावार्थ :- सामर्थ्य न होने पर मी वाचाल होनेका कारण कहते हैं :- हे स्वामी ! में अल्पज्ञ अर्थात् ज्ञान रहित हूं, मतः विद्वानों में मै हंसी का पात्र हूँ तब भी आपके प्रति भक्ति ही मुझे बलात भापकी स्तुति करने के लिये बाचाल करती हैं जो योग्य ही है, क्यों कि वसन्त ऋतु में चैत्र माह में कोयल जो मधुर शब्द करती है उसका कारण मात्र मनोहर आम की कलियों-बोर का समूह ही है ॥६॥