________________
કલયાણ
મદિર પહાયન્ટ * પૂજન
આ
વિધિઃ
ચીકુ ૪૪, સફરજન ૪૪, શેરડીના ટુકડા ૬ ઇયના ૨૪, ભૂશ કેળા ૩, દાડમ ૧૨, લીલા શ્રીફળ ૬, અનાનસ ૩, અને
I૩૦૪i પપૈયા ૩, ફૂલ, લાલ ગુલાબ ૨૦૦, સફેદ ગુલાબ ૫૦, જાદ-જુઈ ૫૦, ચંપા ૧૦, હેમર ગુડી-૧, સફેદ ઝીણું કુલ કીલો , સફેદ ઝીણું કુલના હાર-૬, વચ્ચે ગુલાબ કાચના ગ્લાસ ૪૮, પહેરવાના હાર-૨૦, આસો પાલવ તોરણ, દેરાસરજીને સામાન, સિંહાસન ત્રગડુ શ્રી પાર્શ્વનાથ ૨વામી વીશી તથા શ્રી પાર્શ્વનાથ હવામી કુણુવાલા નવપદજી ગટ્ટા ૨, નાત્ર પૂજાનો સામાન ઝરમર હાંડા-૨, કુડી મટી-૨, ઊભી દીવી-૨, ૧૦૮ દીવાની આરતી, પીતળની જ બાવળી-૨, મગ દીવા, અષ્ટ મંગલ ઘડા-૧ શાંતિ કળશ માટે, ૫૨નાળિયે બજેઠ-૧, કાંસાની થાળી વેલણ-૧. ૪ કાનસ ૩, ૫ ધાણા-૨, ઝરપર થાળી મોટી-૨૦, ઝરમર થાળી નાની-૧૦, ઝરમર વાટકી-૧૦, ઝરમર વાટકા-૨, ૩ ઝરમર કળશ-૮, પાટ મોટી-૪, પૂજનમાં વરચે છવદયાની ટીપ કરવી. નાળચાવાળો થાળ-૧, આદેશે મહાવા ૧ ક્ષેત્રપાલ પૂજન પુરૂષ ૧, ૨ થી ૪૫ ૪૪ શ્લોકના ૪૪ અભિષેક સજોડે (૪ શ્લોકના સાથે ૪ ૧૧પણ આપી શકાય) ૪૬ રૂા. બાકળ પૈડા લઇ ઊભા રહેવાનું. ૪૭ ધરણેન્દ્ર પદ્માવતી રે દેવી પૂજન બે સજોડા પહેલા શ્લોકની શરૂઆત પહેલાં જોઇએ, ૪૮ ૩૪ માં લોક ૫છી શ્રી પાર્શ્વનાથ સ્વામિ દુકા પૂજન એ સજોડા, ૪૯ મી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વર ગુરૂ પાદુકા પૂજન બે સજોડા, ૫૦ શ્રી અષ્ટપ્રકારી પૂજા, ૫૧ ૧૦૮ દીવાની આરતી ઘરના બધા, NR મગ દી ઘરના બધા, ૫૩ શાંતિ કળશ (ઘરના બધા) સજોડે. — ચોમાસામાં ભેજ હોવાથી નિગોદ થઈ જાય છે એટલે ઉપગ પૂર્વક સામગ્રી લાવવી પૂજનના આગલા દિવસે પૂજનના સ્થળે સામગ્રી તૈયાર રાખવી તથા સામગ્રી લાવનારે હાજર રહેવું. દરેક માંહલા તથા સર્વ મહા પૂજનની ક્રિયામાં સહકાર આપનારા વિધિકાર શાહ શાન્તિલાલ અમૃતલાલ ઉપર-૨૬, શાહ ચંદ્રમ અમૃતલાલ ઉંમર-૨૨, શાહ જિનેશચંદ્ર જેઠાલાલ ઉમર-૨૩, શાન્તિનાત્રાદિ- નવમહાપૂજન વિધિકાર - શાહ હેમચંદ્ર જેઠાલાલ ઉમર-ર૧. પ્રકાશિ- - મીરઆનાથ મરૂદેવ વીરમાતા અમૃત જૈન પેઢી, શુભ રથળ - ધારાનગરી, નવાગામ, જમનગર હાલાર, સ્થાપના-૨૩૮ પ્રથમ આસા સુદ-૬, ગુરૂવાર તા. ૨૯-૮-૧૯૦૨, પેટી (ટ્રસ્ટ) ૨જીસ્ટર નંબર એ-૧૨૯૦ જામનગ૨ ૨૦૩૯ શ્રાવણ વદ૬ તા. ૨૯-૮-૮૩
t
TREET