SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ કો કપણ મદિર પહાયત્વ પૂજનવિધિ : (૪૩) ઇમ ગ કુસુમ માલા કરી, મેં પૂજા વિરચી સુહ કરી; હિતકરી દીના પદવી અ૫ની એ. ધન્ય તે નર જે ચિત્ત ધરે, વળી ગ સહિત કઠે કરે; નિતરે તે ભવસાયર દુખ સવે એ. પ્રભુ ગુણ હાલમાં ધારીએ, ધન ધન તે નર નારીએ; અવધારીને નિતડી એ દાયની એ. બેધિબીજ માહિ આપીએ, કુમતિ કદાગ્રહ કાપી; થાપીએ સુમતિ સુબોધ સુવાસનાએ. જે રાગી યે જિનતણે, તે એ રાગમાલા ભણે, અતિ ઘણે લા હેયે ભવિ છને છે. જે આ તાલબંગ જે કહાં હવે, સુકવિ સુધારી તે લેવે; નનિ દેવે દ્વષણુ જિન ગુણ વતા એ. ૬ (૪૪) વિસ્તરિયા ગુણ ત્રિભુવને પાસ જિણુંદના રે, જિન છે પરમ દયાળ વિ. નિસ્તરિયાજે તુમચી ભકિત વારિયા રે, તરિયા તે લવ સિંધુ વિ છેતરિયા જે કુગુરૂ કુમ કુવાસને રે, નહિ ત વાણુ ન બંધું. વિ૦ ૧ કાતરિયા પરિ ફરતા ખેત્ર વિણાસતા રે, જે તુજ ગુણ ન શકુંત. વિપાતરિયા તે માનવભવ પામી કરી રે, તુજ સેવા ન કરત. જિ. ૨ ઠીકરિયા જે પ્રભુ ભકિતથી વેગળા રે, કાકરિયા તસ કર્મ, જિ. તાતરિયા પર તપ જપ કરતા આકરા રે, ન લહે કમને મ. વિ. ૩ કાકરિયા તે ત્રિભુવન કેરા જાણીએ રે, સાકરિયા તસ વયણ વિ. બાગરિયા પરિ દમન તેણે છતિયા રે, જે નિરા તે નયણ. વિ. * ભવ જ દરિયા સહેજે તરિયા તે જના રે, જે જિન નામ થર્ણત, વિ. જ્ઞાનવિમલ કહે એ શુભ કિરિયા વેગથી રે, પરિયા પુશ્ય હહંત. વિ. ૫ (૪૫) એહ કયાણ મંદર તણાં ગીત રમાં સુખકારી રે; મગમાળા તલ ઘરે, જે ભણે નરનારી રે. ૧ પાસ જિનેશ્વર નામથી, દુરિત ઉપદ્રવ નાસે રે; સુમતિ સુમ સુસંપદા, અષકિત આતમ વાસે રે. ૨ તપગચ્છ અંબર રવિ સમે, શ્રી વિજયપ્રભ ગચ્છારી રે; વિનયમિત કવિ દિન મણિ, જગે જસ કરતિ ગોરી રે. ૩ ધીરતિમલ કવિ તેહને, નવિમલ તસ શી રે, ઘરે ઘરે મંગલ થઇ યા, જ્ઞાનવિમલસરી રે.૪ , इति श्रीमत्तपागच्छाचार्य श्रीज्ञानविमलसूरिरचितानि श्रीकल्याणमन्दिरस्तोत्रगीतानि ।
SR No.600292
Book TitleBhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorVeershekharsuri
PublisherAdinath Marudeva Veeramata Amrut Jain Pedhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy