________________
જામ
જન્મસ્થળના તીર્થોદાર-કાર્યની શરૂઆત કરાવનારા પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજયશસૂરીશ્વરજી મ. સા. આ શ્રી રસ
રચિત થી બકતામર સ્તોત્રના ગાથાર્થ – તથા વિશેષાર્થ. (૪) જૈન સાહિત્ય વિકાસ મંડટ તરફથી પ્રકાશિત પ્રબોધ લકતામર જ
ટીકાનુસારી નવસમરણમાં શ્રી ભકતામરના હિન્દી ભાવાર્થ – (૫) પૂ. ગુણાકરસૂરીશ્વર વિરચિત - સંસ્કૃત કથાઓના મહાય
આધારે કવિરત્ન-તપમૂર્તાિ હાલારદેશદ્વા૨ક આષાર્યદેવ શ્રીમદ્ વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજા સાહેબના પટ્ટધર પૂજન
ત્રણસો ગ્રન્થ પ્રકાશક સુરેન્દ્રનગરથી ૩૫, લીંબડીથી ૪૨ કિ. ડેબિયા શ્રી શંખેશ્વર નેમીધર જિનેન્દ્ર તીર્થના સદુપાક વિધિસ
વિ. સં. ૨૦૪૬ ફાગણ સુદ-૧૧ બુધવાર તા. ૭-૩-૯૯ ના અંજનશલાકા પ્રતિકાકારક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જિનેન્દ્રસુરીશ્વરજી મ. સા. રચિત ચમત્કારિક ભકતામર કથાઓ તથા અનેક પ્રાચીન ગ્રન્થ પ્રકાશક શ્રી સારાભાઇ નવાબના નવમરસાથમાં તથા લગભગ ચારસો જેટલા નાના મોટા ગ્રન્થ લેખક પંડિત શ્રી ધીરજલાલ ટોકરશી રચિત શ્રી ભકતામર રહસ્યમાં વિસ્તારથી કથાઓ છે તે અહીં સંક્ષેપમાં લીધી છે.-(૬) પૂ. ગુણકરસૂરીશ્વરજી મ. રચિત મંત્રો તથા પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મ. વિરચિત ૪૪ યંત્રોમાં સદ્ધિ અને મંત્ર બોલ્યા બાદ થાળી વાગતાં અનુક્રમે ૪૪ મત્રોની અષ્ટપ્રકારી પૂન-જાપ. (૭) જમીનથી અદ્ધર શ્રી અન્તરિક્ષતીથે શ્રી વિદ્મહરા પાનાથ તીર્થના સદુપદેશક આચાર્યદેવ ભુવનતિલકસૂરીશ્વરજી મ. ના પટ્ટધર પૂજ્યપાદ આચાર્યદેવ ભદ્રકરસૂરીશ્વરજી મ. સા. પ્રકશિત - સં. ૧૭૩૦ પષસુદ તેરસના પંડિત દેવવિજયવિરચિત કી ભક્તામરના ૪૪ સ્તવને. (૮) શાસનસમ્રા પૂ નેમિસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના પૂજ્ય દાનવિજયજી મ. તથા સારાભાઈ નવાબ પ્રકાશિત -વસંતતિલકા તથા હરિગીતમાં ગુજરાતી ભકતામર.– (૯) માસ્તર સ્વ. શ્રી માવજી દામજી શાહ રચિત મંદાક્રાન્તાવૃત્તમાં ગુજરાતી ભકતામર છે. તે ચાર ભકતામર ગુજરાતી ના ઇ-ગ્લૅકે સંગીતકારે અનુકુળતા મુજબ ગાઈ શકે છે. ત્યારે પૂજનમાં બેસનારાઓએ યંત્રમાં- અભિષેક-ક્ષાલ-પૂજા-જાપ કરવા. ...... બધાએ સાથે ખૂબજ હૃદયના ભાવપુર્વક એકાગ્રચિતે હાથ જોડી શ્રી ભકતામર સ્તવન ૪૪ કે અનુક્રમે બોલવા .. આ લકતામર વસન્તતિલકા વૃત્તમ અપરનામ- મધમાધવીમાં છે.