________________
શકતામર
સહાય.
જન
વિધિ
****
આપે છે સેડા રે, જનમ તનમને, સે'ડા અ`ગના, છે નાહી" અન્ય કાઇ, તવ સમ ચુતને, આપતી જન્મ માતા; ધારે સર્વે દિશાઓ, ઉડું ગણુ પણ એ, તેજના પૂજવાળા, તેજસ્વી સૂમને તેા, જનમ અપતી, માત્ર છે પૂત્ર આશા. ૨૨ માને છે કે જિષ્ણુ દા ! મુનિ ગણુ તમને, વાન્તથી ખૂબ દૂરે, દાતા!જ્ઞાની અનેશ, પરમ જન અને, સૂચના વણુ જેવા; પામી તુંને જ તેઓ, જનમ મરણને, તૂત છતી જ લે છે, તેથી કલ્યાણકારી, પશિષપદના, અન્ય કોઇ જ છે ના. ૨૩ તુંને સ`તા જિંદા! કુસુમ ારતણા, ધૂમકેતુ પ્રકાશી! આધાનતા વિનાશી, ઇરા પતિ જનના, ચાગને જાણનારા; શ્રેષ્ઠ જ્ઞાન સ્વરૂપી, અતિ અમલા વિભુ, પ્રાજ્ઞથી ચિત્ત્વ નાહીં, એક બ્રહ્મસ્વરૂપી, અણિત ગુના, સ્થાનવાળા કહે છે. ૨૪ દેવાએ સ'સ્તવેલી, નિરમલ મતિને, આપ ા ધારનારા, તેથી છે. યુદ્ધ દેવા!, સુખકર સઘળા, વિશ્વના જીવના રે; હાવાથી શ’ક્યાને, શિવપચ વિધિને, સ્થાપવાથી વિધાતા, સાચા રૂપે તમે જ, ત્રણ જગત મી , પુ‘સ સર્વોત્તમા છે. ૨૫ ઢા જો તુંને પ્રણામ, ત્રિભુવન જનની, આ`િને વારનારા, હૈ। જો તુ ને પ્રણામ, ક્ષિતિતલ ઉપરે, સ્વચ્છ ભૂષા સમાના; હૈ। જો તુ ને પ્રણામ, ત્રણ જગત તણા, ન ધ દેવાધિદેવા, હૈા જો તુંને જિષ્ણુ દા ! નઅન ભવ પા રાશિને શાષનારા, ૨૬ હું ચેગિ ! શ્રેષ્ઠ સવે, ધવલ ગુણુ ગણા, સ્થાન ના પામવાથી, આવી એટા નિરાંતે, તથ ચરણ કંજે, ચિત્ર તેમાં કશું ના; પામી સ્થાને વધારે જિન! જનિત મહાગવ ધારી જ દોષ, દેખે ના સ્વપ્નમાંયે, વિભુવર ! તમને, એક વારે કદાપી. ૨૭ જે રમ્યાશાક નીચે, નિર્અલ ક્રિરણા, કુંતી જે રહેલી, વિશ્વ ઉદ્યોતતી રે, સઘન તિમિરને, તૃત જે કાપનારી; એવી તે નિમ`લી રે, અતિ મન હતી, કાય તારી પ્રભા હૈં, શાભે છે વાદળાંની, નિકટ તરણિના, અિભના રૂપ જેવી, ૨૮ રત્નાના અણુઓના, અમલ નિકરથી, શૈાશતા ફ્રેમના રે, ઊંચા સિંહાસને રે, નાક સમ વિશે!! આપની શુદ્ધ કાયા; સાનાના મેરુ' શૃંગે, રુસિરુચિર યુત, બ્યામ માંહી રહેલા, જેવી રીતે જ શોભે, તરણિ જગતમાં, તેમ તે શે ભતી રે. ૨૯ વીંઝાતી મેગરાની, સદૃશ વરણુની, ચામરેાની પ્રભાથી, તારી સેાના સમી રે, બહુતર ચમકે, કાયકેવી મઝાની ? જેમાંથી નીકળે છે, શિતિણુ સમા, ઉજળા વારિવ`દે; તેવા સેનાદ્રિ કેરા, તા સમ તનુ ને
નિત્ય વન્દે સુરેન્દ્રો ૩૦
**************
॥૨૦॥