________________
થી
આ
ભકામર
જન
નહિ તમાર;તિમ તુમ ગુણ ગાવાની વાતે, વાતમી મહાર..જિન ધર્મધુરધર જિન પર પકરે છે, તે
અદભુત બને છકવાર જગત્ જન સહુ જોતા રહે ને, ગુણ ગાઉ એક તાર..જિન ૫. જિન તવ ભકિત ઉતારે પાર, જિનભકિત પરમ સુખકાર...જિન ભકિતવિહીના રાજ-રાજેશ્વર, દુખી દીન
સંસાર; ભકિત યુકિતથી યુકત અધમ પણ, અરે નિજ ગુણુબહાર...જિન ધન કણ કંચન હોય ઘણેરા આપે ન કરપી લગાર; અકિચન પણ ઉદાર આપે, ભકિત પણ છે જ પ્રકાર..જિન, નિજ શિશુને છત જાળવવા હરિણી (ત અપાર; શકિતને વિવેક કર્યા વિણ, કરે સિંહ પ્રતીકાર...જિન... હું પણ જિનપદ સંસ્તવ કરવા, કરું ન કાંઈ વિચાર; કાલું-ઘેલું પણ વચન મધુ, સાવ જો હોય ઉદાર...જિન ભકિત સુધાત સંદરની જગ,
સલ સંકટ હરના ધર્મધુરજર એ એક અનુપમ, છન છન આધાર...જિન ૬. મને તારી ભકિત કરે મુખરાળ, મૂકને કરે વાચાળ...અંતે તારી શખ અનંતા અર્થ અનન્નો, ભણુતા ન
આ પાર; શું કહેવું શું કહેવું નહીં એ, વિકહ૫ ય હજાર..તારી સાન અધુર સમજ ન પૂરી. ભરવી મોટી કાળ; મોટા મોટા મુનિવર પણ સ્તવતાં, પૂરો કરે વિચાર...તારી મમ સ્તવના સાંભળતા હસશે, બહુશ્રુતને પરિવાર પણ ભકિત એ બે ન કાંઈ, રખર કરે રણકાર...તારી જિમ ઋતુરાજ વસંતે વિકસે. મધુસંજરી સહકાર; એથી મદભર કોયલ કહું કરી, વન ઉપવન આકાર..તારી. હું પણ પંચમ પંચમ સ્વરમર, ગાઈ શ
ગીત રયાળક ધામધુરીશ્વર ભકિત મળે ત્યાં, નીત નીત મંગળમાળ...તારી૭. જિન ! તવ સ્તવન હરે સહુ પાપ, પ્રતાપ સ્તવને અમાપ...જિન• કાર્બ અનાદિ ચેતન રઝળે, ચિંહુ ગતિ ભવ
સંસાર; દુરિત ભરે થઈ ભારે કમ, અનુભવે કષ્ટ અપાર...જિન ૧ જિનવર કર ચઢી આવે ગાવે. ભાવે ગુણ ગણુસાર; ચેતન હળ કર્મી થઇ ઊંચે, જાવે પાવે પાર...જિન ૨ આખી રાતનું કાળુ ભમ્મર અંધારૂ ઘનઘેર; દિનકર કર નિકર જબ પ્રગટે, તુટે તવ તસ જેર...જિન ૭ ત૫ન તપતો અને ત્યારે, હિમ જિમ નાસી જાય;