SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ Ca શામર સાયન્ત્ર પૂજન વિધિ 豪樂 સૈન્ય પણ તમારા નામના કી'નથી ભેદાઇ જાય છે. વિશેષાય :- પ્રભુ! તમાશ ભક્ત એવા રાજા પર બળવાનમાં બળવાન રાજાનું સૌન્ય ત્રાટકયુ છે; યુદ્ધ આરભાઇ ગયું છે. પેલું સૈન્ય પણ જેવુ તેવું નથી. ઘેાડાના હેષારવા અને હાથીની ગર્જનાઓના અવાજોથી સૌન્ય ભયાનક લાગે છે. પણ મા તમારા ભકત.... નથી તે। સમશેર ઉઠાવતા નથી તેા સૈન્યને ખેલાવતા એ તા ખેડે છે. તમારુ સ્તવન કરવા-ફીન કરવા. અને આશ્રય એ છે કે પેલા દુશ્મનનુ' સૈન્ય એ જ કીનના પ્રભાવે ઉગતા સૂર્યના કિરણાથી અકારું' ભેદાય જાય તેમ આખુ સૈન્ય નાસભાગ કરી મૂકે છે. એક સૈનિકને જો રૌનિક જોવા ન મલે. એક ઘેાડાને બીજો ઘેાડા ન દેખાય. એક સાથીને તેને બીજો સાથી નજરે ન પડે. બધું નાસભાગ થઇ જાય. પ્રભુ ! આ તમારે નહીં.... તમારા શકતે કરેલા તમારા ક્રીનના પ્રભાવ. આ દેવ ! આવુ. કલેશરૂપ સંન્ય મારી સાધનાને તિતર – ભીતર કરવા આવે છે. હુ તમારૂં નિર'તર કીંન કરીશ તા — મારા પ્રભુ ! ઓછાવત્તા આ ફ્લેશરૂપ યુદ્ધથી અને સદાય બચાવી લેજો. भावार्थ :- संग्रामभयद्दर द्वारा प्रभु स्तुति:- युद्ध में दौड़ते हुए घोडे और हाथियों के गर्भार तथा योद्धाओ के भयंकर सिंहनाद शब्द हैं जिसमें अथवा युद्ध करते हुए घोड़ों और हाथियों की गर्जन से जिसमें भयंकर शब्द होते हैं ऐसे बलवान राजाओका होते हुए सूर्य की किरणों के अग्रभाग द्वारा अथवा समूह द्वारा भिदे हुए सैन्य मात्र आपका नाम-स्मरण करने से ही उदित अंधकार की तरह तत्काल नष्ट होता है ॥ ३८ ॥ - ઋદ્ધિ:- ૐ હ્રી ગળમો સર્વિસવ” ૧૧ અક્ષરી भत्र :- ॐ नमो नमिऊण विषहर विष प्रणाशन रोग-शोक-दोष -ग्रह - कप्पदुमच्च जायई सुहनामગદ્દળ-મન મુદ્દત ૐ નમઃ સ્વાહા ॥ ૫૧ અક્ષરી ૐ........ પાના ૨૮ ના બન્ને મન્ત્રો બેલી (આખી થાળી ) અષ્ટપ્રકારી પૂજા-જાય. વન-૧૮. जोर भर दोरते मोर घोरे खरे, थोर घनश्याम गजराज गार्जे, श्य महारथ ************* ૧૬૩
SR No.600292
Book TitleBhaktamar Kalyanmandir Mahayantra Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorVeershekharsuri
PublisherAdinath Marudeva Veeramata Amrut Jain Pedhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationManuscript, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy