________________
ભકતામર :
મહાયત્ર જ
વિધિ ૨
શ્રી અનંત ગુરૂ પાકુકા-૪, આ ચાર યંત્રો સાથે કુલ-૪૮ યંત્રો થતાં. ૮ શ્લોકના એક યંત્ર એમ કુલ ૬ તામ્રયત્ર- એક ૪૪ શ્લોકેના અનુક્રમે થાળમાં પધરાવવા. તથા મિઠાઈના ખાવાના રંગથી પંરંગી ઝીણું ચેખાને શુદ્ધ ભૂમિ ઉપર શ્રી ભકતામર યંત્રનું માટલું બનાવવું તેમાં રાયણનું મોટું વૃક્ષ બનાવી તેની બાજુમાં શ્રી આદેશ્વરસ્વામિની માટી પાદુકા વરખ છાપી બનાવવી (૧) તથા ક્ષેત્રપાલ-(૨) ગોમુખ-(૩) ચક્રેશ્વરી-(૪) શી માનતુંગસૂરીશ્વર-(૫) અને અનંતગુરૂ પાદુકા-(૬) આ છે દેરી બનાવવી માંડવાની ચારે બાજુ ઘી થી ભરેલા કાચના ૪૪ ગ્લાસ ગોઠાવવા. થાળી વાગતા અનુક્રમે દીવા પ્રગટાવવા. એક પાટ ઉપર લાલ કપડું પાથરી. ૪૪-ફખાના સાથીયા ઉપર પાન-સોપારી ખડીસાકર પતાસા ગોઠવવા. એક જણ ૧ રૂપિયે શ્રીફળ-પેડા લઈ ઊભો હે દરેક બ્લોક- મંત્ર બોલ્યા બાદ થાળી વાગતાં સાથીયા ઉપર પધરાવવા. પછી શ્રી ભકતામર મહી-યંત્રના સંપૂર્ણ મંડલનું હદયમાં ચિતવન કરતાં પૂજા શરૂ કરવી.
તેમાં સૌપ્રથમ મંડલમાં ક્ષેત્રપાલને સ્થાનકે એક લીલા નાળિયેરનું સ્થાપન મંત્ર બોલી કરવું. અને તેના ઉપર છે. ચમેલીના છાંટણા કેસર લાલ કોર પુષ્પ મુકવા. તથા યંત્રમાં ક્ષેત્રપાલની દેરી ઉપર કુસુમાંજલિ કરવી.
ક્ષેત્રપાલ પૂજન :- પુરૂષ ૧ લીલુ શ્રીફળ હાથમાં લઇ ઊભો રહે-મંત્ર બોલવા પૂર્વક ક્ષેત્રપાલની અનુજ્ઞા કરવી. (નમોહંત) છે લૌ લીજૈ જૈ લૌ હૈ નમ: શ્રી ક્ષેત્રપાઠીય ગૌવન-પૂ–સ્ટિવલ * कालमेघमेघनाद-गिरिविदारण -आङ्लादन-प्रह्लादन-खजक-भीम-गोमुखभूषणं-दुरितविदारणं * दुरितारि-प्रियकर-प्रेतनाथप्रभृति-प्रसिद्धाभिधानाय विंशतिभूजादण्डाय बर्बरकेशाय जटाजूटमण्डिताय, * * वासुकीकृत-जिनोपवीताय तक्षककृत-मेखलाय, शेषकृतहाराय, नानायुध-हस्ताय, सिंह-चावरणाय,
प्रेतासनाय कुक्कुरवाहनाय, त्रिलोचनाय, आनन्दभैरवाद्यष्ठभैरवपरिवृताय, चतुःषष्ठि - योगिनी
* *
*
*