________________
પર્યુષણ મ પૂર્વના
કત્ત વ્યા
૧ લા દિવસ.
HH
તાનસેન : મેરે ગુરુ બિહારીદાસજી કીસીકા દર્શન દેતે નહીં હૈ. યહાં તો ખીલકુલ આયેંગે ભી નહી.
અકબર : મુજે વહાં લે ચલ. કુછ ભી કર, મેરેકા ઉસકા ગાન સૂનના હૈ.
તાનસેને અકબર પાસે વેશ પરિવર્તન કરાવ્યુ. પેાતાના એક શિષ્ય તરીકે સાથે લીધા, બિહારીદાસ તો કૃષ્ણના ભકત હતા. તે જ્યારે ગાય ત્યારે વાતાવરણ ભકિતમય થાય. તાનસેને અકબરને કહ્યું : “જહાંપનાહ ! વહાં કુછ ભી હૈા જાય; મગર આપ ખેલના મત.” અને ગયા . બિહારીદાસજી પાસે. બિહારીદાસે તાનસેનને ઘણે દિવસે આવેલા જોઈ કહ્યું, “આવા મેટા. બહાત દિનોસે તુમ આયા.”
E
થાડી વાર બેઠા પછી તાનસેનને થાય છે કે આમની પાસે ગવડાવવુ કેવી રીતે ? સામેથી રાધાકૃષ્ણ હાય તો તો સહજ રીતે ગાઈ શકે. પછી તેને યુકિત જડી આવી. તે બોલ્યા, “ગુરૂદેવ, મૈને એક નયા રાગ તૈયાર કીયા હૈ, આપ સુનીએ.” બિહારીદાસ : “સુનાએ એટા તાનસેન.”
તાનસેન તે રાગ ગાવા લાગ્યા. જાણી જોઇને તડૂકી ઊઠયા “આહ ! તાના ! તુમને તો વિદ્યા કા
૧ લું ને કન્ય અમાર પ્રવૃત્તના
ગાવામાં ભૂલ કરે છે. ત્યાં બિહારીદાસ નષ્ટ કી ! દેખ, અબ મૈં ઈસરાગા
[પ^]