SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ [ty & ગુરૂદેવ ? અરેરે ! તો પછી કર્મને ક્ષય શું થાત ! આવા હતા સહિષ્ણુતાની સાક્ષાત્ જ. મૂર્તિશા સૂરિવર ! * તેમને હંમેશ માટે પાંચ વિગઈનો ત્યાગ હતો. શિષ્ય તેમની કેટલીય ભક્તિ કરે છતાં તે છે કઈ ચીજ ન લે છઠ કરે, અઠમ કરે, વર્ષ તપ કરે. આવા તે મહાન પ્રભાવક આચાર્ય છે ક્ષ આચારચુસ્ત હતા. જે ખારી ખીચડી : એક વખત ગુરૂદેવને દાંતની તકલીફ થઈ હતી ત્યારે એક શિષ્ય ઊની ઊની ખીચડી વહોરી રે લાવ્યું. નજદિકમાં ઘર હતું ત્યાંથી તે વહોરી લાવેલ. શિષ્ય બોલ્યો, “ગુરૂદેવ! આ ખીચડી ઊની છે. આપને માફક આવશે આપ વાપરે.” ગુરૂદેવે તે ખીચડી વાપરી. તે ખીચડી હતી; હિસાબ વગરની ખારી. છતાં મેઢા ઉપર Sી લેશ પણ ભાવ બતાડ્યા વિના તે વાપરી. બીજી બાજુ પેલી વહોરાવનાર બાઈ ખાવા બેઠી; ES તેણે ખીચડી ચાખી તે તે ખારી ખારી. તે તો દોડી ઉપાશ્રયે, અને તેણીએ પૂછ્યું, “હમણાં ખીચડી વહોરી લાવ્યા તે મહારાજ કયાં છે ? તે સ્ત્રીને થયું કે આવી ખારી ખારી ખીચડી મહારાજે કેવી રીતે વાપરી હશે? પણ હા તો હમણાં જ વહારી ગયા છે. તેથી કદાચ વાપરી (૪૫)
SR No.600275
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorChandrashekharvijay
Author
PublisherKamal Prakashan
Publication Year1976
Total Pages172
LanguageGujarati
ClassificationManuscript
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy