________________
વિ
પણ આવ્યું અને મેં જવાનું બંધ રાખ્યું અને હું બચી ગયો. પણ તેણે ઊંઘી જઇને જાગતા થા મેં રહેવાની આજ્ઞાનો ભંગ કર્યો જ છે. આજ્ઞાભંગ પછી જે લાભ થયો તે હકીકતમાં લાભ નથી.
૧- હું પર્વના શેઠે ચોકીદારને કહ્યું “તારે સૂવાનું ન હતું ને તું સૂઈ ગયો તે આજ્ઞાભંગ કર્યો. કાલે કોઈ કર્તવ્ય પો, તે ચોર આવે કે રામપુરી ચપ્પ લઈને કોઈ ગુડો આવે–અને તું આ રીતે ઊંઘી જાય તો મારું X
અમારિ
પ્રવત્તન ૧ "ક્ષ તો ખૂન જ થાય ને ? માટે જ તને રજા આપવામાં આવે છે.
હું માઈકમાં વ્યાખ્યાન આપું તો કદાચ ઘણાને ફાયદો થાય એમ તમે માનો છે. આમ કદાચ લાભ થાય. પણ તેમાં આશાભંગ છે. આજ્ઞાભંગ પછી દેખાતો લાભ એ વાસ્તવિક 9 લાભ નથી. અસ્તુ. સૂરિજીએ પાલખીનો નિષેધ કર્યો. પ્રભુની આજ્ઞા અનુસાર પગે વિહાર
કરીને જ તેઓ દિલ્હી પહોંચ્યા. હીરસૂરિજી મહારાજાની આચારચુસ્તતા :
અકબરને ખબર પડી ગઈ હતી કે આ ઓલિયાએ વાહન વગેરેનો ઈન્કાર કરેલ છે; ફક્ત છે પગે ચાલીને દિલ્હી આવેલ છે. એટલે અકબરને આશ્ચર્ય થયું. આવા આ ઓલિયા ! અકબરને
તેમનું સ્વાગત કરવામાં ઘણો ઉમળકે થયે. આવા નિઃસ્પૃહી આ એલિયા ! આવા સમાચારથી A૩ અકબરની તાલાવેલી તેમના દર્શન કરવાને વધી ગઈ.