________________
Telly
જ
છે
આ
શહેરમાં કયાંક અગવડાદિના કારણે કેટલાંક સાધુ-સાવીને રસ્તા ઉપર માત્રુ પરઠવવું પડે. R છે. ભલે ત્યાં આશય સારે છે કે તેમ કરવાથી જલદી માત્રુ સુકાઈ જાય, પણ આની સાથે
સાથે જે રાહદારીને સૂગ થાય તો લોકોને આપણું ધર્મ પ્રતિ તિરસ્કાર છૂટે ! તેઓ કહે છે, A “આ લોકો રસ્તા બગાડે છે !” આવી સ્થિતિમાં રસ્તા ઉપર માત્રુ પરઠવવું તે ખૂબ ખરાબ
છે. બીજો દુર્લભ બધિ થાય તે તો ભયંકર પાપ છે. જે શહેરોમાં નિર્દોષ મુનિચર્યા સચવાતી છે ન હોય તો ગામડા ભેગા થઈ જવું પડે; પણ શાસનની અવહેલના તો ન જ થઈ શકે. 6 શાસન-અવહેલના એ ખૂબ મોટો અપરાધ છે.
સાધુએ શાસનપ્રભાવના કેવી રીતે કરવી? સાધુ પાસે તો ધન નથી ! માટે તેમણે પિતાના વિશુદ્ધ સંયમથી શાસનપ્રભાવના કરવી. સાધુએ ફકત ધર્મનો પ્રચાર નથી કરવાનો. કોર પ્રચાર એ કાંઈ ધર્મપ્રભાવના નથી, તે માટે બ્રહ્મચર્યપૂર્વક આજ્ઞાપાલન આવશ્યક છે. જેમ શ્રીમંતોને ધનની ઉદારતા આવશ્યક છે, તેમ સાધુ માટે શુદ્ધિની આવશ્યકતા છે.
સાધુ પોતાની વિશુદ્ધિથી શાસનપ્રભાવના કરી શકે છે. શ્રીમંતો પિતાના ધનથી શાસનપ્રભાવના કરી શકે છે. હવે મૂળ વાત ઉપર આવીએ. ચંપા શ્રાવિકા તો નિમિત્ત થઈ ગઈ Es જિનમંદિરના પ્રભાવક વિધિપૂર્વકના દર્શનમાંથી જબર ઇતિહાસ સર્જાઇ ગયો !