________________
તી. -
પ્રભાવનો
કર્યા ? તમે મહોત્સવ વખતે ગામ બહાર જવાની રજા માગી, અને તમને રજા આપવામાં શ્રાવકના
આવી અને આવું અધમ કૃત્ય કર્યું ? પણ શેઠ કાંઈ જ બોલતા નથી. તેમના મોં ઉપર બે વાર્ષિક સદગુણો તરવરતા હતા. (૧) સદાચાર (૨) અને કરૂણું.
કર્તવ્ય અગીયાર ' (૧) શેઠ સદાચારી હતા ને શીલવાન હતા. તેમને વિશ્વાસ હતો કે શીલની તાકાત તેમને
બચાવશે. (૨) તેમના હૃદયમાં અપાર દયા-કરૂણ હતી. જે પિતે અભયારાણીનું નામ આપી ૩ જે દે તો રાજા તેને મારી નાંખે. આ બે કારણે તેમણે મૌન રહેવાનું જ પસંદ કર્યું. દેવ
આ ગામને દરેક માણસ સુદર્શનને સદાચારી, સાત્વિક, શીલનિષ્ઠ માનતો હતા. તે એક
મહાન પુરૂષ છે તેવી તેમની ખ્યાતિ હતી. પણ સુદર્શન એક શબ્દ બોલતા નથી. જો કે રાજા A? તો સુદર્શન ઉપરનો એક પણ આક્ષેપ માનવા તૈયાર ન હતા. પણ જ્યારે તે મૌન જ રહ્યા ત્યારે જ
રાજાએ તેમને શિક્ષા કરી. તેમને ગધેડા પર બેસાડવામાં આવ્યા. માથે મુંડન કરાવ્યું. તેની ઉપર Sછે ચૂનો લગાડવામાં આવ્યા. ગધેડા ઉપર બેસાડીને આખા ગામમાં ફેરવવામાં આવ્યા, તેની સાથે છે
સુદર્શનનો વાંક ગુનો કહેવા માટે બીજા માણસો સુદર્શનની સાથે ચાલતા હતા. તેઓ બોલતા છે હતા કે, “મહારાણીની મર્યાદાનો ભંગ કરવાને સુદર્શનને વધ સ્તંભે લઈ જવાય છે, આવું પાપ આ કરનારને ફાંસીની જ સજા હોઈ શકે.” રાજસેવકેની એ કલ્પના હતી કે સુદર્શન તરફ ભારે ?