________________
હતા મુસલમાન, એક આત્માનું પૂર્વજીવન સારું પણ હોય પણ જીવનના ૨/૩ ભાગ કે જે પછી આયુષ્ય-કર્મ બંધાય છે તે વખતે વિલક્ષણ કર્મ બંધ થઈ જાય તો તે મુસલમાન પણ બને છે. આમ મુસલમાનનું ળિયું મળે પણ પૂર્વ ભવના સુંદર સંસ્કાર સાથે હોય. જે બીજમાંથી તે ઉત્પન્ન થયું તે બીજ કેટલું ઘાતકી હશે? તેનાં મા-બાપ મુસલમાન. તેમનાય મા-બાપ મુસલમાન ! એમાં કેટલાય મા-બાપના વંશપરંપરાના માંસાહારના સંસ્કાર તેનામાં આવે ! ગયા ભવમાં હિંદુ હોય એટલે આ ભવમાં પેલા બધા સંસ્કાર લઈને આવે, પણ આ ભવમાં મા-આપનું મળેલું ળિયું એને ભાગ ભજવી પણ જાય. અકબરના મા-બાપ વંશપંરપરાથી માંસ ખાનારા હતા. અકબરનો આગલો ભવ હિંદુ સંન્યાસીનો હતો. પણ મા-બાપના પ્રભાવે તે અકબર #ર માંસાહારી, કપટી નીવડ્યો.
હું તમને અકબરની ભીષણ ભયંકરતા વિષે એટલા માટે કહું છું કે તેથી હીરસૂરીશ્વરજી મહારાજાની આચાર-વિચારની પ્રચંડ શક્તિ બરાબર સમજી શકાય.
અકબર જેવા વિકરાળ ભયંકર વાઘને હીરસૂરિજીએ કેવી રીતે પાંજરામાં પૂર્યો? હીરસૂરિજી ી આ માટે કારણભૂત હતા તે વાત સાચી. એવી કઈ રીતે અકબર જેવા ક્રર માંસાહારીને પાળેલા
વાઘ જેવો નમ્ર બનાવી શક્યા? હીરસૂરિજીમાં એવું તે શું હતું તે મારે બતાવવું છે. અકબરની
૪ [૧૧]
• અકબરની