________________
કર્તવ્ય
સંઘા
કત',
શ્રાવકના
શ્રાવકના વાર્ષિક ૧૧ કર્તવ્ય વાર્ષિક મગીઆર
હવે વર્ષ દરમ્યાન શ્રાવકે અવશ્યપણે કરવાનાં ૧૧ કર્તવ્યો વિચારીએ. ૨ ને દિવસ–
આ વાર્ષિક ૧૧ કર્તવ્યનું એક બોર્ડ બનાવીને દરેક ઘરમાં રાખવું જોઈએ, જે નાના મોટા ઘરના બધા વાંચે. હંમેશ વાંચે, જેથી આચરણમાં મૂકવાનો પુરુષાર્થ સહુ કરતા રહે. આ ૧૧ કર્તવ્યનું આયોજન એટલું બધું વૈજ્ઞાનિક છે, કે જે તે પ્રમાણે આજે બધા આચરણ
કરતા થઈ જાય, તો જૈન ધર્મનો જૈન શાસનનો આજે જયજયકાર થઈ જાય. પછી સાધારણમાં શ્ન તો નહીં રહે, શ્રુતજ્ઞાનની સરસ ઉપાસના થાય. જ્ઞાનોપાસના ખીલે સંસ્કાર-સૌરભથી Sજ જૈન સંસ્કૃતિ મઘમઘી રહે ,
વાર્ષિક ૧૧ કર્તવ્યના નામ-(૧) સંધ પૂજા (૨) સાધર્મિક ભકિત (૩) યાત્રા ત્રિક (૪) જિન જી મંદિરે સ્નાત્ર મહોત્સવ (૫) દેવદ્રવ્ય વૃદ્ધિ (૬) મહાપૂજા (૭) રાત્રિ જગે (૮) શ્રુતપૂજા A8 (૯) ઉજમણું (૧૦) શાસન પ્રભાવના (૧૧) પાપશુદ્ધિ.