SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ દિવસ જ નથી. તે સંસારી બનશે તે બાયડી સુખી નહીં થાય તે હેરાન હેરાન થઇ જશે, અને તમે પર્વના નહીં રહો ઘરના કે નહીં રહો ઘાટના માટે જેટલું થાય તેટલું શુભ કરી લો. “દીકરા દીક્ષા લેવાનું કહે તો તેને લેવા જ દો.” આવી રીતે માયા કરવાથી દીક્ષા માટેની પરવાનગી કર્તવ્ય માબાપ તરફથી મળી પણ જાય. પણ આ માયાને ત્યાજ્ય માયા ગણવામાં આવી નથી. ધર્મ ૧ લે માટે-શુભ આશય માટે-જે માયા કરવી પડે એ માયા માયા નથી. સ્વહિત અને પરહિત માટે કરવી પડતી માયા તે માયા નથી. લક્ષ્મણે સાધ્વીજી: લમણે સાધ્વીજી ગૃહસ્થ જીવનમાં રાજકુમારી હતા. લગ્નના દિવસે ચોરીમાં લગ્નની ચાલ ક્રિયામાં જ પતિ મરણ પામ્યો. તે બાળ વિધવા થયા. તેમણે વૈધવ્ય પાળવાનો નિશ્ચય કર્યો. અમુક સમય બાદ સંસારથી પૂર્ણ વિરકત થઈને તેમણે દીક્ષા સ્વીકારી. આ પ્રસંગ આજથી ૭૯ ચોવીસી પહેલાં બની ગયા છે. એક વાર પ્રભુની દેશના Eા સાંભળવાને તે જઈ રહ્યા હતા, ત્યાં રસ્તામાં એક ઝાડ પર ચકલા-ચકલીના નર-માદાનું યુગલ મૈિથુન કરતું તેમણે જોયું. આ ક્રિયા જોતાં જ મનમાં ભયંકર હલબલ મચી ગઈ. જે સાધ્વીજીએ ઈર્યાસમિતિનું જ બરાબર પાલન કર્યું હોત, અને નીચું જોઈને જ ચાલ્યા હોત દ8 તે આ ન બનત. પણ તેમાં તે જરાક ચૂક્યા. અને ભયંકર ઘટના બની ગઈ. જે ત્યાગી X*X#X23XEXEX .
SR No.600275
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorChandrashekharvijay
Author
PublisherKamal Prakashan
Publication Year1976
Total Pages172
LanguageGujarati
ClassificationManuscript
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy