SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યુષણ પર્વના પાંચ કર્તવ્ય ૧ લે દિવસ જી એક ધારામાં બે ત્રણ દ્રવ્ય સાથે લઈ લીધા હોય તો પણ ચાલે. દાળ આપતાં ધારે તૂટી જ તો તે દત્તી પૂર્ણ થઈ. ફરીથી દાળની ધારા ચાલે તો તે દત્તી નવી ગણવી પડે. સાધુને ભગવતીસૂત્રના જોગમાં આ દત્તીને તપ આવે છે. હવે આગળ વધીએ છીએ. આયંબિલના પચ્ચકખાણથી ૧ હજાર કરોડ વર્ષનું નારક દુઃખ નાશ પામે છે. તે ઉપવાસના છે ૧૦ = + 5 = = = = 8 છઠના લાખ કરોડ છે જ છે કે " આ છે અઠમના , ૧૦ લાખ કરોડ છે કે જે છે કે " શૈ તપ ઉપરાંત અત્યંતર તપ સ્વરૂપ કાર્યોત્સર્ગ પણ કરવાની જિનાજ્ઞા છે. ચૌદસના દિવસે ૧૨ લોગસ્સને કાર્યોત્સર્ગ કરવાનો છે. ચૌમાસીના , ' ૨૦ , p. 9 5 સંવત્સરીના , ૪૦ લોગસ્સ અને ૧ નવકારનો કાયેત્સર્ગ આવે. લોગસ્સની એક લીટી એટલે એક શ્વાસોચ્છવાસ થાય. ચંદેસુ નિમ્મલયારા સુધી ૨૫ છે શ્વાસોચ્છવાસ થાય છે. સંવત્સરી, પ્રતિક્રમણ વખતે ૪૦ લેગસ્સ અને એક નવકારને ૨ [૧૧૨] : કાઉસ્સગ્ગ આવે છે. ૪૦ લેગસ્સને ૨૫ વડે ગુણતાં ૧૦૦૦ શ્વાસોચ્છવાસ થાય, તદુપરાંત
SR No.600275
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorChandrashekharvijay
Author
PublisherKamal Prakashan
Publication Year1976
Total Pages172
LanguageGujarati
ClassificationManuscript
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy