SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યુષણ ત્રીજું પર્વના અમને તપ–ધું કર્તવ્ય કર્તવ્ય ત૫ કર્તવ્ય ૧ લે દિવસ– E તપ એ વિશિષ્ટ કોટિનું કર્તવ્ય છે. નવ પદોમાં અપેક્ષાએ તપ ઉત્કૃષ્ટ છે. ધર્મની આરાધનાથી ધમ થવાય. પંચ પરમેષ્ટિ–અરિહંત-સિદ્ધ-આચાર્ય-ઉપાધ્યાય ને સાધુ એ બધા ધર્મો છે. એમાનાં કોઈ પણ સ્થાનની પ્રાપિત જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપી ધર્મોની છે 8 આરાધનાથી થાય. સમ્યગ જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ રત્નત્રયી છે. દેવ-ગુરૂ અને ધર્મ એ છે તત્ત્વત્રયી છે. આ રત્નત્રયી અને તત્ત્વત્રયીમાં સમગ્ર જૈન શાસન સમાઈ જાય છે. નવપદમાં પણ તે રત્નત્રયી અને તત્ત્વત્રયીને સમાવેશ થાય છે. ' દણ (૧૦૮) - રત્નત્રયી એ જ મોક્ષ માર્ગ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રના સમન્વયથી મેક્ષ પ્રાપ્તિ થાય છે. પણ જો તેમાં અશુદ્ધિ આવી જાય તો કદાપિ મોક્ષ ન મળે. તે ત્રણે રત્ન શુદ્ધ.
SR No.600275
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorChandrashekharvijay
Author
PublisherKamal Prakashan
Publication Year1976
Total Pages172
LanguageGujarati
ClassificationManuscript
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy