________________
[૧૧]
છે
છે
આવા ૨૦ ઉપસર્ગો કર્યા બાદ પણ સંગમે પ્રભુને છ મહિના સુધી ભિક્ષાને દોષિત કરતા રહીને અન્ન-પાણી વિનાના રાખ્યા. અંતે તે થાક્યો. અને જ્યારે જવા લાગે ત્યારે તેની પીઠ તરફ નજર કરતાં પ્રભુની આંખે આંસુ આવ્યા. મનમાં બોલી ઊઠ્યા “અહો ! સર્વને તારવાની ભાવનાવાળો હું આ બિચારાના સંસારનું કારણ બની ગયા. !”
ચંડકૌશિક અને ગોશાલક ભવ્ય જી હતા. તેથી તેઓ છેલ્લે ય પામી ગયા, પણ આ જ સંગમ અભવ્ય જીવ હતી, તેને ભગવાન પમાડી શક્યા નહીં. [૨] ચંડપ્રદ્યોત અને ઉદયન.
ઉદયન રાજાના કેદખાનામાં ચંપ્રદ્યોત રાજા હતો. બન્નેનું ભેજન' એક જ બનતું. એક વખતની વાત છે. સંવત્સરીને દિવસ હતે, ઉદયન રાજાને ઉપવાસ હતું, તેથી રસોઈ ચંડ પ્રદ્યોતને પૂછવા ગયો કે, રાજન ! આજે શું જમશે?”
ચંડપ્રદ્યોત-કેમ? આજે શા માટે મને પુછાય છે? જે હંમેશા થતું હોય તે પ્રમાણે કરે. રસ-આજે અમારા રાજાને ઉપવાસ છે, તેથી આપને પૂછવું પડ્યું.
ચંડ પ્રોત–ઉપવાસ છે? તે માટે પણ ઉપવાસ છે.” ચંડમોતને બીક લાગી કે કદાચ આજે મારે માટે જદી રસોઈ થાય તે તેમાં કાંઈક ભેળસેળ થઈ જાય તો ? રાજા ઉદયનને
[૧૧]