________________
SUB
Jain Educ
दिनकर
સં. ના. રૂ. વિ.
ખાસાસૂત્ર–૭૬
૬૦ પછી, વળતે દિવસે સવારના પહેારમાં જ્યારે પોયણાં કોમળપણે પાંદડીએ પાંદડીએ ખીલવા માંડ્યાં છે, હરણની આંખા કોમળપણે ધીરે ધીરે ઉઘડવા લાગી છે, ઊજળું પ્રભાત થવા આવ્યું છે, વળી, રાતા અશોકની પ્રભાના પુંજ સમાન, કેસુડાંનાં રંગ જેવા, પોપટની ચાંચ જેવા અને ચણાઠીના અડધા લાલરંગ જેવા લાલચોળ તથા મોટાં મોટાં જળાશયોમાં ઉગેલા કમળાને ખિલવનાર હાર . કરણાવાળા તેજથી ઝળહળતા દિનકર સૂર્ય ઉગી ગયા છે ત્યારે સિદ્ધાર્થ ક્ષત્રિય બિછાનામાંથી ઊભા થાય છે.
૬૧ બિછાનામાંથી ઊભા થઈને પાવઠા ઉપર ઊતરે છે, પાવઠા ઉપરથી ઊતરીને જ્યાં વ્યાયામશાળા છે ત્યાં આવે છે, ત્યાં આવીને વ્યાયામશાળામાં પ્રવેશ કરે છે, વ્યાયામશાળામાં પ્રવેશ કરીને અનેક પ્રકારનાં વ્યાયામા કરવા માટે શ્રમ કરે છે, શરીરને ચાળે છે, પરસ્પર એક બીજાનાં હાથ પગ વગેરે અંગાને મરડે છે, મલ્લયુદ્ધ કરે છે અને વિવિધ પ્રકારનાં આસના કરે છે, એ રીતે શ્રમ કરીને આખે શરીરે અને શરીરના અવયવે અવયવે પ્રીતિ ઉપજાવનારાં, સુધવા જેવાં સુગંધથી મઘમઘતાં, જઠરને તેજ કરનારાં, બળ વધારનારાં અને તમામ ઇંદ્રિયાને તથા તમામ ગાાને સુખમાં તમેાળ કરે તેવાં, સાવાર અને હારવાર પકવેલાં એવાં શતપાક સહસ્રપાક વગેરે અનેક જાતનાં ઉત્તમ સુગંધવાળાં તેલા ચોપડવામાં આવ્યાં, પછી તળાઈ ઉપર
For Personal & PyateUse Dry
नाना
&+l123} ${
૭arsha