________________
|
વૃષભ વગેરે હતાં. તે હૈ સામી ! એ ઉદાર એવા ચૌદ મહારમોનું કઈ હું માનું છું તેમ કલ્યાણપ વિશેષ પ્રકારનું ફળ હશે ?
પર ત્યાર પછી, તે સિદ્ધાર્થ રાજા ત્રિશલા ક્ષત્રિયાણી પાસેથી એ વાત સાંભળીને સમજીને હર્ષવાળા અને સંતુષ્ટ ચિત્તવાળો થયો. આનંદ પામ્યા, તેના મનમાં પ્રીતિ થઈ, મન ધાણું પ્રસન્ન થઈ ગયું, હર્ષને લીધે તેનું હૃદય ધડકવા લાગ્યું અને મેહની ધારાથી છંટાયેલ કદંબના સુગંધી ફૂલની પેઠે તેના રોમ રોમ ઊભાં થઈ ગયાં. આ રીતે ખુબ રાજી થયેલા સિદ્ધાર્થ તે રવમો વિશે એક સામટી સામાન્ય વિચાર કરે છે, તે સ્વમ વિશે એક સામટી સામાન્ય વિચાર કરી પછી તે સ્વમોને નોખા નાખે વીગતથી વિચાર કરે છે. એ રીતે તે સ્વમોને ને નોખા વીગતથી વિચાર કરીને પછી તે પોતાની સ્વાભાવિક અતિસહિતના બુદ્ધિ વિજ્ઞાન વડે તે સ્વપ્નના વિશેષ ફળનો નાખે ને નિશ્ચય કરે છે, તેમના વિશેષ ફળનો ને નાખે નિશ્ચય કરીને તેણે પોતાની ઇષ્ટ યાવત મંગળપ, પરિમિત મધુર અને સેહામણી ભાષાવડે વાત કરતાં કરતાં ત્રિશલાં ક્ષત્રિયાણીને આ પ્રમાણે કહ્યું :
પ૩ હે દેવાનુપ્રિયે ! તમે ઉદાર સ્વપ્નો દીઠાં છે. હે દેવાનુપ્રિયે ! તમે કલ્યાણપ રવપ્ન દીઠાં છે, એ જ પ્રમાણે તમે જોયેલાં સ્વપ્નો શિવલ્પ છે, ધન્યરૂપ છે. મંગળપ છે, ભારે સેહામણાં છે. એ તમે જોયેલાં સ્વપ્ન આરોગ્ય કરનારાં,
હરપરી 2009
સં. ના. રૂ. વિ.
બારસાસૂત્ર-૬૯
FG Forly
૬૯