________________
વગરની વિરહીસ્ત્રીઓને ચંદ્ર પોતાનાં કિરણો વડે સૂકવી નાખે છે એવો. વળી, એ ચંદ્ર સૌમ્ય અને સુંદર રૂપવાળા છે, વળી વિશાળ ગગનમંડળમાં સૌમ્ય રીતે ફરતો તે, જાણે ગગનમંડળનું હાલતું ચાલતું તિલક ન હોય એવો, રોહિણીના મનને સુખકર એ એ રોહિણીને ભરથાર છે એવા. સારી રીતે ઉલ્લસતા એ પૂર્ણચંદ્રને તે ત્રિશલાદેવી છઠ્ઠા રવમમાં જુએ છે. ૬
| ૪૦ ત્યાર પછી વળી, અંધારાં પડળાને ફેડી નાખનાર, તેજથી ઝળહળતો, રાત આસપાલવ, ખિલેલાં કેસુડાં, પોપટની ચાંચ, ચણોઠીને અડધે લાલભાગ એ બધાનાં રંગ જેવો લાલચળ, કમળનાં વનને ખિલવનાર, વળી, જ્યોતિષચક્ર ઊપર ફરનારો હોવાથી તેના લક્ષણને જણાવનાર, આકાશતળમાં દીવા જેવ, હિમનાં પડળને ગળે પકડનાર, એટલે ગાળી નાખનાર, ગ્રહમંડળના મુખ્ય નાયક, રાત્રિને નાશ કરનાર, ઊગતાં અને આથમતાં ઘડીભર બરાબર સારી રીતે જોઇ શકાય એવો. બીજે વખતે જેની સામે જોઈ જ ન શકાય એવા રૂપવાળા, તથા રાત્રિમાં ઝપાટાબંધ દોડતા ચાર જાર વગેરેને અટકાવનાર, ઠંડીના વેગને હટાવી નાખનાર, મેરુપર્વતની આસપાસ નિરંતર , ફેરા ફરનાર, વિશાળ અને ચમકતા ચંદ્ર તારા વગેરેની શોભાને પોતાનાં હજાર કિરણીવડે દાબી દેનાર એવા સૂર્યને માતા સાતમાં રમમાં જુએ છે. ૭
૪૧ ત્યાર પછી વળી, ઉત્તમ સેનાના દંડની ટોચ ઉપર બરાબર બેસાડેલ.
સં. ના. ૩. વિ.
ખારસસૂત્ર-૫૪ aindication International
To Penal
Day