SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકનું નિવેદન શ્રી જૈન કલા સાહિત્ય સંશોધન સીરીઝના ૧૬માં પુષ્પ તરીકે (જીરા) પંજાબના (જેસલમેર) રાજસ્થાનના અને ગુજરાતના મુખ્ય મુખ્ય શહેરોમાં આવેલા જૈન ગ્રંથભંડારામાં સચવાઈ રહેલી કહપસૂત્રોની તાડપત્રની તથા કાગળની સુવર્ણાક્ષરી હસ્તપ્રતોમાંનાં અમૂલ્ય ચિત્રોની ચૂંટણી કરીને આ પવિત્ર ગ્રંથરત્ન જાહેર જનતા સમક્ષ મૂકવા જે હું ભાગ્યશાળી થયે હોઉં તે તેને મુખ્ય યશ તે તે ભંડારે આજસુધી જાળવી રાખીને તેને છૂટથી ઉપયોગ કરવા માટે મને અનુમતિ આપનાર તે તે મુનિમહારાજેને તથા વહીવટદારૈને ઘટે છે. આ ગ્રંથમાં રજૂ કરવામાં આવેલાં ચિત્રો પૈકી નં. ૮૪વાળી તાડપત્રની હસ્તપ્રત છાણીના શ્રીવિજય દાનસૂરીશ્વર શાસ્ત્ર સંગ્રહની તેરમા સિકાની છે. ન, ૫, ૬, અને ૧૩૩ નાં ચિત્રો, ઈડરની શેઠ આણંદ જી મંગલજીની પેઢીના ભંડારની તાડપત્રની ચૌદમાં સકાની પ્રતમાંથી લેવામાં આવેલાં છે. ચિત્ર નં. ૭, ૮, ૧૫, ૨૬, ૭૦, ૭, ૯૬, ૧૧૨, ૧૧૫, ૧૧૬, ૧૨૦, ૧૩૨ અને ૧૩૯નાં ચિત્રો, પાટણની પાસે આવેલા કાકરેચીમાં સંવત ૧૪૬૮માં લખાએલી, સારાભાઈ નવાબના સંગ્રહની કહપસૂત્રની હસ્તપ્રત ઊપરથી લીધેલાં છે. નં. ૧૩, ૨૩, ૪૬, પ૨, ૬૪, ૮૦, ૮૧, ૯૨, ૧૫૧ અને ૧૫૩નાં ચિત્રો, આગૃહિલપુર પાટણ માં સંવત ૧૪૭૩માં લખાએલી, હાલ માં જીરા (પંજાબ)ના ભંડાર માં આવેલી, કદ્રુપસૂત્રની હસ્તપ્રતમાંથી લીધેલાં છે. નં. ૫ તથા ૪હ્નાં ચિત્રો, સંવત ૧૪૭૩માં લખાએલી અને હાલમાં સારાભાઈ નવાબના સંગ્રહમાંની, કાલકકથાની હરતપ્રત ઊપરથી લીધેલ છે. ને, પ૧, ૫૮, ૭૧, ૯, ૧૨૪ અને ૧૨૭નાં ચિત્રો, લગભગ ચૌદમા સૈકાના અંત સમયની અને વડોદરાના શ્રી આમાનંદ્ર જૈન જ્ઞાનમંદિરમાં આવેલા શ્રીહંસવિજજી શાસ્ત્ર સંગ્રહની, ક૬૫સૂત્રની સુવર્ણાક્ષરી હસ્તપ્રતમાંથી લીધેલાં છે. નં. ૨૦, ૨૫, ૨૮, ૪૮, ૭૮, ૯૪, ૯૭ અને ૧૪૩નાં સં. ના. રૂ. વિ. બોરસસૂત્ર-૪
SR No.600252
Book TitleBarsa Sutra Kalpsutra
Original Sutra AuthorSarabhai Manilal Nawab
Author
PublisherSarabhai Manilal Nawab
Publication Year1976
Total Pages268
LanguageSanskrit
ClassificationManuscript & agam_kalpsutra
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy