________________
२० सेनकी
| Fa
સં. ના. રૂ. વિ.
બારસાલ-૨૫૦
Jain Education International
પ્ર—તા હે ભગવન્ ! તે એમ કેમ કહેલું છે ?
ઉ—વર્ષાઋતુમાં પ્રાણા, તૃણા, ખીજે, પનકા, અને હિરતા એ બધાં ઘણે ભાગે વારંવાર થયાં કરે છે. (માર્ટ ઉપર પ્રમાણે કહેલું છે.)
૨૮૩ વર્ષોવાસ રહેલાં નિગ્રંથોએ કે નિગ્રંથીઓએ ત્રણ પાત્રોને ગ્રહણ કરવાં ખપે, તે જેમકે; શોચને સારુ એક પાત્ર, લઘુશંકાને સારુ ખીજું પાત્ર અને કફ બડખા કે લીંટને સારુ ત્રીજું પાત્ર.
૨૮૪ વર્ષાવાસ રહેલાં નિગ્રંથાએ કે નિગ્રંથીઆએ માથા ઊપર માપમાં માત્ર ગાયના રુંવાડા જેટલા પણ વાળ હોય એ રીતે પર્યુષણા પછી તે રાતને ઊલંધવી ના ખપે અર્થાત વર્ષાઋતુના વીશ રાત સહિત એક માસની છેલ્લી રાત ને ગાયના રુંવાડા જેટલા પણ માથા ઊપર વાળ હોય તે રીતે ઊલંઘવી ના ખપે,
પક્ષે પક્ષે આરોપણા કરવી જોઈએ, અસ્ત્રાથી મુંડ થનારે માસે માસે મુંડ થયું જોઇએ, કાતરથી મુંડ થનારે અડધે માસે મુંડ થવું જોઈએ, લાચથી મુડ થનારે છ માસે મુડ થવું જોઇએ અને રવિરોને વાર્ષિક લોચ કરવા ઘટે.
૨૮૫ વર્ષાવાસ. રહેલાં નિગ્રંથોને કે નિગ્રંથીઓને પર્યુષણા પછી અધિકરણવાળી વાણી એટલે હિંસા અસત્ય વગેરે દોષથી દૂષિત વાણી વદવી ના ખપે. જે નિગ્રંથ કે નિત્ર થી પર્યુષા પછી એવી અધિકરણવાળી વાણી બેાલે તેને એમ કહેવું જોઈએ
For Personal & Private Use Only
२० मतक
૫
www.janetrary.org