________________
ATTી.
૨૭૦ પ્રહવે તે પુષ્પક્રમ શું કહેવાય ?
ઉ૦–પુષ્પ એટલે ફૂલ, ઝીણામાં ઝીણું નરી આંખે ન દેખી શકાય તેવું ફૂલ, એ પુષ્પસૂમ. એ પુષ્પક્રમ પાંચ પ્રકારનું જણાવેલું છે, તે જેમકે; ૧ કાળું પુષ્પસૂક્ષ્મ ૨ નીલુંપુષ્પમ, ૩ રાતું પુષ્પસૂમ, ૪ પીળું પુષ્પસૂક્ષ્મ, ' પ ધોળું પુષ્પસૂમ. એ પુષ્પક્રમ જે ઝાડ ઊપર ઉગે છે તે ઝાડને જેવો રંગ હોય છે તેવા તદ્દન સરખા રંગવાળું જણાવેલું છે. છદ્મસ્થ નિર્ગથે કે નિર્ચથીએ જેને વારંવાર જાણવાનું છે, જોવાનું છે અને પડિલેહવાનું છે. એ પુષ્પસૂક્રમની સમજુતી થઈ ગઈ.
૨૭૧ પ્રક-હવે તે અંડસુક્ષ્મ શું કહેવાય?
ઉ૦–અંડ એટલે ઇંડું. ઝીણામાં ઝીણું નરી આંખે ન દેખી શકાય તેવું ઈંડુ, એ અંડસુક્રમ. અંડમ પાંચ પ્રકારનું જણાવેલું છે, તે જેમકે; ૧ મધમાખ વગેરે ડંખ દેનાર પ્રાણીઓનાં ઇંડાં, ૨ કરોળિયાનાં ઇંડાં, ૩ કીડિઓનાં ઈંડાં, ૪ ઘોળીનાં
ડાં, ૫ કાકીડાનાં ઇંડાં. છદ્મસ્થ નિર્ગથે કે નિગ્રંથીએ એ ઈંડાં વારંવાર વારંવાર જાણવાનાં છે, જેવાનાં છે અને પડિલેહવાનાં છે. એ અંડર્મની સમજુતી થઈ ગઈ.
૨૭ર પ્રવ-હવે તે લેણુસુમ શું કહેવાય ? ઉ–લેણુ એટલે દર, ઝીણામાં ઝીણું નરી આંખે ન દેખી શકાય તેવું દર, એ
સં. ના. રૂ. વિ. બાસાસુત્ર-૨૪૩